વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

ગમે તે meal માં આ ખિચડી ખાઈ શકાય .
બધા વેજીટેબલ છે એટલે ન્યુટ્રિશિયન વેલ્યુ પણ વધી
જાય એટલે one pot meal કહી શકાય..

વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)

ગમે તે meal માં આ ખિચડી ખાઈ શકાય .
બધા વેજીટેબલ છે એટલે ન્યુટ્રિશિયન વેલ્યુ પણ વધી
જાય એટલે one pot meal કહી શકાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૨ કપખીચડી ના ચોખા
  2. ૧ કપમગની છોડાં વાળી દાળ
  3. ૧ મોટો બાઉલ મિક્સ વેજીટેબલસ
  4. (બટાકા, ડૂંગળી, તુવેરના દાણા, સ્વીટ મકાઈ ના દાણા, ગાજર)
  5. ૧ ચમચો ક્રશ આદુ મરચા
  6. ૪ કળી લસણ ની કતરણ
  7. ૮-૧૦ કાજુ ના ફાડા
  8. મસાલા માં
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧ ચમચો ધાણાજીરૂ
  11. ૧ ચમચીહળદર
  12. ૧ ચમચો ખીચડી નો મસાલો
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. વઘાર માટે
  15. ૨ ચમચા ઘી
  16. ૧ ચમચો તેલ
  17. ૧ ચમચો રાઈ મેથી જીરું હિંગ
  18. ૩ નંગલવિંગ
  19. ૧ નંગ તજ
  20. ૩ નંગ મરી
  21. ૧ નંગતમાલ પત્ર
  22. ૧ નંગ સુકુ લાલ મરચુ
  23. ૨ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખા ને સારી રીતે ધોઈ ચોખ્ખા પાણીમાં પલાળી રાખો.
    બધા વેજીટેબલ ને ધોઈ નિતારી લો અને આદુ મરચા લસણ ને કાપી તૈયાર રાખો.

  2. 2

    પ્રેશર કુકરમાં ઘી અને તેલ લઇ રઈ મેથી જીરું,હિંગ, તમાલ પત્ર, સૂકું મરચું,મરી,તજ અને લવિંગ નાખી તતડાવી લો.ત્યારબાદ આદુ મરચા લસણ અને કાજુ ના ટુકડા નાખી સાંતળી લો..

  3. 3
  4. 4

    બધુ સંતડાયા બાદ વેજીટેબલ નાખી મિક્સ કરી પાણી એડ કરો.અને બધા સૂકા મસાલા એડ કરી લાસ્ટ માં ખીચડી નો મસાલો નાખી હલાવી લો અને પાણી ઉકળે એટલે ઢાંકણ બંધ કરી ૩ સિટી વગાડી લો.

  5. 5
  6. 6
  7. 7

    કુકર સિજાઈ જાય પછી ઢાંકણ ખોલી જોઈ લો.. ખિચડી તૈયાર છે..

  8. 8

    હવે ડિશ માં કાઢી દહીં સાથે સર્વ કરો..ટેસ્ટી, ચટાકેદાર હેલ્થી ખીચડી તૈયાર છે..આનંદ માણો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes