સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)

Mox Solanki
Mox Solanki @cook_35640433

સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે થી ત્રણ લોકો
  1. 500 ગ્રામગલકા
  2. ૨-૩કળી લસણ ની
  3. 1 ચમચીમરચાની ભૂકી
  4. ચમચીહળદર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 2 થી 3 ચમચા તેલ
  7. 2 થી 3 ચમચા તેલ
  8. વઘાર માટે
  9. 1/2 ચમચી રાઈ
  10. 1/2 ચમચી જીરું
  11. હિંગ ચપટી
  12. 100 ગ્રામ સેવ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ગલકાની છાલ ઉતારી સમારી લો.

  2. 2

    એક વાસણમાં તેલ મૂકી રાઈ, જીરૂનો વઘાર કરો. લસણની કળી પણ નાખો.ત્યારબાદ ગલકા નાખી દો.

  3. 3

    હવે તેની અંદર મીઠું,મરચું,હળદર તેમજ થોડું પાણી નાખીને 10 મિનિટ ચડવા દો.

  4. 4

    ચડી ગયા બાદ તેની અંદર સેવ નાખી સર્વિંગ બાઉલમાં શાક કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mox Solanki
Mox Solanki @cook_35640433
પર

Similar Recipes