સેવ ગલકા નું શાક (Sev Galka shak recipe in Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687

#EB

સેવ ગલકા નું શાક (Sev Galka shak recipe in Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 250 ગ્રામગલકા
  2. 100 ગ્રામસેવ
  3. 5-6લસણ ની કળી
  4. 1 ચમચીમરચું પાઉડર
  5. 1/2હળદર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1પાવડુ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ મૂકી.લસણ ની કળી ને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો..

  2. 2

    પછી તેમાં સમારેલા ગલકા નાખી..ઉપર છીબુ ઢાંકી ને ચડવા દો.

  3. 3

    ચડી જાય એટલે તેમાં બધા મસાલા એડ કરી ને ચડવા દો.

  4. 4

    ચડી જાય એટલે 1/2 કપ પાણી નાખી ને ઉકળે એટલે તેમાં સેવ નાખી દો..

  5. 5

    તૈયાર છે આપણું સેવ ગલકા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
પર

ટિપ્પણીઓ

Similar Recipes