રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. 2 નંગબાફેલા બટાકા
  2. 1 વાટકીચણા દાળ અને તૂવેર દાળ
  3. 3 નંગઝીણી સમારેલી ડુંગળી
  4. 2 નંગઝીણી સમારેલુ ટામેટાં
  5. 1 વાટકીઝીણી સમારેલુ રીંગણ બટાકા દુધી
  6. 1 પેકેટસંભાર મસાલા
  7. લીમડો
  8. તેલ જરૂર મુજબ
  9. રાઈ જીરુ
  10. 1/2 વાટકી મગફળી ના દાણા
  11. લીલુ નારિયેળ
  12. 2 વાટકીદહીં
  13. 3 વાટકીચોખ્ખા અને 1 વાટકી અડદ ની દાળ નુ ખીરૂ
  14. 2 નંગઆખી ડુંગળી
  15. 2 ચમચીહળદર
  16. 2 ચમચીલાલ મરચું પાઉડર
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 10 નંગમેથી ના દાણા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    તેલ ગરમ મુકી ને તેમા જીરુ અને લીમડો નાખી ને ડુંગળી અને ટામેટાં સાંતરી લેવા ત્યારબાદ તેમા મીઠું હળદર નાખી ને તેમા બટાકા ના ટુકડા કરી ને તેમા ઉમેરી દેવા અને મીક્ષ કરી ને તેમા ધાણા ભાજી નખી મસાલો તૈયાર કરવો

  2. 2

    ત્યારબાદ સંભાર બનાવવા માટે બને દાળ ને બાફી નાખવી દાળ બાફવા મા બધા શાકભાજી અને 2 નંગ આખી ડુંગળી અને 8 10 મેથી ના દાણા નાખી ને બાફવી ત્યારબાદ તેલ ગરમ કરી ને તેમા એક ચમચો દાળ નાખી તેમા બધા મસાલા નાખી ને બરાબર મિક્સ કરી ને તેમા બધી દાળ ઉમેરી ને ઉપર સંભાર મસાલો નાખી ને ઉકાળી લો તેના પર ધાણા ભાજી નાખવવી

  3. 3

    ત્યારબાદ ચટણી બનાવવા માટે એક દહીં મા મગફળી લીલુ નારિયેળ મીઠું મરચાં ધાણા ભાજી નાખી ને મીક્ષર મા પીસી નાખ્યા પછી તેલ ગરમ કરી રાઈ જીરુ અને લીમડા નો વઘાર કરી ને ચટણી પર નાખી દેવો

  4. 4

    ત્યારબાદ નોનસ્ટિક પેન માં ઢોસા નુ પેપર ખીરૂ માથી રાઉન્ડ શેપ ના ચમચા ની મદદ થી બનાવી અને બટાકા ના મસાલા નારિયેળ ની ચટણી અને સંભાર સાથે સર્વ કરવુ

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Nimisha Savaniya
Nimisha Savaniya @cook_35876283
પર

Similar Recipes