કોબીજ બટાકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી અને બટાકા ને ઝીણા સમારી લેવા
કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરું નો વઘાર કરી અંદર કોપી અને બટાકા ઉમેરવા
અંદર તેમાં મીઠું હળદર ધાણાજીરૂ લાલ મરચું પાઉડર ઉમેરી હલાવી ને બધું બરાબર મિક્સ કરી ચડવા દેવું - 2
છેલ્લે ટામેટું નાખી ચડવા લીલી કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોબીજ બટાકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક બનાવ્યું..ગેસ્ટ હોવાથી આજે ફૂલ લંચ કર્યું.. Sangita Vyas -
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
એકેય મેળવણ વગર ફક્ત કોબીજ નું શાકબનાવ્યું છે ..હા એક ટામેટા ની ગ્રેવી જરૂર એડકરી છે..અને શાક મસ્ત થયું છે.. Sangita Vyas -
-
કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
કોબીજ બટાકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujratiઆ શાક મારા ઘરમાં બધાને ભાવે છે અને સરસ્યું તેલમાં બનાવી તો આ શાકનો ટેસ્ટ વધી જાય છે આ શાક બનાવવામાં એકદમ સરળ છે તેટલું જ ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે ઘરમાં સિમ્પલ રસોઈ બનાવીએ અને બધાકહે છે ટેસ્ટી બની છે ત્યારે તેમને ખવડાવવાનો અને બનાવવાનો આનંદ અનેક ગણો વધી જાય છે મને રસોઈ નો ઘણો શોખ છે Amita Soni -
-
-
-
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
આજે મેં દુધી બટાકા નુ શાક બનાવ્યું છે. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ખાવા માટે પણ હેલ્ધી છે.#GA4#Week21#bottalgourd#દુધીબટાકાનુંશાક Chhaya panchal -
-
કોબીજ બટાકાનું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Week 7કોબીજનું શાક ઘરમાં બધાને ઓછું ભાવે એટલે વેરિયેશન લાવવા ટામેટા અને બટાકા સિવાય ગાજર અને વટાણા પણ નાંખ્યા છે.. જેથી વધુ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6કાઠીયાવાડી દુધી બટેટાનું શાક. @Darshcook_29046696Darshna Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16291632
ટિપ્પણીઓ