થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)

Hirna Oza
Hirna Oza @hirna123

થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
2 લોકો માટે
  1. 1 નાની વાટકીજુવાર નો ચણાનો ઘઉં નો
  2. 1/2 વાટકી ચોખા નો થોડો બાજરી નો
  3. 1 નંગમીડયમ ડુંગળી
  4. આદું મરચાં લસણ ની પેસ્ટ
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચી મરચું
  7. 2 મોટી ચમચીતેલ સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    બધા લોટ મીક્સ કરો

  2. 2

    તેમાં બધો મસાલો ડુંગળી અને તેલ નુ મોણ નાખી લોટ બાંધી લો

  3. 3

    પાટલા પર ભીનું કપડું મૂકો

  4. 4

    નાનો લુવો લઈ ભીના કપડાં પર થેપી લો

  5. 5

    તવી ગરમ કરી તેમાં થોડું તેલ લગાવી દો અને કપડાં થી ઉપાડી તેના પર મુકો

  6. 6

    બે બાજુ તેલ મૂકી શેકી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hirna Oza
Hirna Oza @hirna123
પર

ટિપ્પણીઓ

Similar Recipes