રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ને ધોઈ સાફ કરી તેની પાતળી સ્લાઈસ કરી લેવી તેની પર મીઠું છાંટી બરાબર મિક્સ કરી થોડી વાર રાખી મૂકો
- 2
તેલ ગરમ કરી મીઠાવાળા કારેલા માંથી પાણી કાઢી કારેલા તળી લેવા
- 3
ક્રિસ્પી થાય તેવી રીતે તળવા ધાણાજીરું અને લાલ મરચું મિક્સ કરવું
- 4
કારેલા ની ચિપ્સ અને લાંબો સમય સ્ટોર કરીને રાખી શકાય છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કારેલા ની ચિપ્સ (Bitter Gourd Chips Recipe In Gujarati)
#KS5#Cookpadgujrati#cookpadindia#સુકવણી કારેલા ની ચિપ્સ કરી તેની સૂકવણી કરી તેને સ્ટોર કરીને જ્યારે જરૂર હોય ત્યારે તળીને તેના ઉપર મસાલો ભભરાવીને ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને રસ જોડે તો ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)
આવ રે વરસાદ... ઢેબરિયો પ્રસાદ....ઉની ઉની રોટલી...ને કરેલા નું શાક....પણ આજ ના બાળકો ને કોણ સમજાવે કે અમે બાળપણ માં શું મોજ મસ્તી કરેલી ચોમાસા માં. આ કવિતા મુજબ કરેલા નું શાક તો ના ખાતા પણ મમી કરેલા ને પેટ માં જાય એટલે કરેલા ની ચિપ્સ કરી દેતી એ ખાઈ જતા. હવે તો ના એવું ચોમાસુ આવે છે કે ના તો હવે મમી રહી છે એ ચિપ્સ બનાઈ આપવા. પણ એને યાદ કરી ને મેં બનાવી આ ચિપ્સ જે બીજાકોઇ નહિ પણ મને જ ભાવે. Bansi Thaker -
-
-
-
-
-
-
ક્રિસ્પી કારેલા ની ચિપ્સ(crispy bitter gourd chips recipe in Gujarati)
#સુપરસેફ 1કારેલા ની ચિપ્સ કારેલા માંથી બનતી મારી ફેવરેટ ડિશ છે અને દર વખતે કારેલા માંથી મારા ઘરમાં બે ડીશ બને છે કારેલા ની ચટણી અને ક્રિસ્પી કારેલા...... Shital Desai -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારેલાનું શાક ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ગુણકારી હોય છે.એમાં પણ જો કારેલાનો જ્યુસ તો ઘણો ફાયદાકારક હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ખાસ કાજુ કારેલા નું શાક બનતું હોય છે. કાજુ કરેલા નું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે. Parul Patel -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
-
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Divali2021 Jayshree Doshi -
-
-
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe in Gujarati)
કારેલા રસોઈઘર ની એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધિ છે .આમ તો કારેલા કડવા હોય છે .કારેલા મધુમેહ માં રામબાણ ઔષધિ નું કામ કરે છે .કારેલા માં વિટામિન A,B,C ,કેરોટીન , આયર્ન ,ઝીંક ,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે .કારેલા પાચન શક્તિ વધારે છે ,રોગ પ્રતિરોધક ક્ષમતા માં વધારો કરે છે .#EB#Week6 Rekha Ramchandani -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetableઆપડે રોજિંદા ખોરાક માં સ્વાદ ને બેલેન્સ કરવા ક્યારેક કડવો સ્વાદ પણ ઉમેરવો જોઈએ .ઉનાળા માં કારેલા સારા આવે છે અને શરીર માટે ગુણકારી પણ ખૂબ છે .આ રીતે કાજુ કરેલા નું શાક બનાવશો તો જરાય કડવું નહિ લાગે અને મોટા ની સાથે બાળકો પણ હોંશે થી ખાઈ લેશે . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16291606
ટિપ્પણીઓ