કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ અને બટાકા પાણીથી ધોઈ સમારી લો. હવે કડાઈમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે રાઈ,હિંગનો વઘાર કરી તેમાં સમારેલી કોબીજ, અને બટાકા નાખી હલાવી લો. પછી તેમાં મીઠું, હળદર નાખી ઉપર ડીશ ઢાંકી, ડીશ માં પાણી રેડી ધીમા તાપે ચડવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા જાવ. આઠ દસ મિનિટમાં શાક ચડી જાય છે.
- 2
હવે શાક ચડી ગયું છે તેમાં ધાણાજીરૂ, ગરમ મસાલો, અને કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી હલાવીને બે મિનિટ થવા દો. હવે કોબીજ બટાકા નું શાક સરસ તૈયાર થઇ ગયું છે. ગેસ બંધ કરો.
- 3
રેડી છે કોબીજ બટાકાનું શાક. તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વટાણા બટાકા ટામેટા નું શાક (Vatana Bataka Tameta Shak Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi -
કોબીજ ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe In Gujarati)
#FFC1#FOOD FESTIVAL Jayshree Doshi -
બટાકાનું લસણિયું શાક (Bataka Lasaniyu Shak Recipe in Gujarati)
#FFC1#food festivalવિસરાયેલી વાનગી. (રસાવાળુ બટાકાનું લસણિયું શાક) Jayshree Doshi -
-
-
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadl Gujarati#cookpad India Jayshree Doshi -
વટાણા અને બટાકા નું લસણિયું શાક (Vatana Bataka Lasaniyu Shak Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
વાલોર પાપડી ની ઢોકળી (Valor Papdi Dhokli Recipe In Gujarati)
#FFC1#food festival વિસરાયેલી વાનગી Jayshree Doshi -
છાશમાં વઘારેલો બાજરી નો રોટલો (Chaas Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
#FFC1#food festival વિસરાયેલી વાનગી. (છાશમાં વઘારેલો બાજરીનો રોટલો) Jayshree Doshi -
-
-
-
-
-
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#AM3#શાકઅત્યારે ઉનાળામાં ત્રણ ચાર જાતના શાક મળતા હોય છે અને એ પણ એટલા સારા આવતા નથી પરંતુ રોજ શું બનાવવું એવો સવાલ થાય છે તો મેં આજે કોબીજ-બટાટાનું શાક બનાવ્યું છે Jayshree Doshi -
રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
#FFC6#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
મકાઈ ના લોટ નું ખીચું (Makai Flour Khichu Recipe In Gujarati)
#FFC1#food festivalવિસારાયેલી વાનગી. ( મકાઈ ના લોટ નુ ખીચુ Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15932905
ટિપ્પણીઓ