પાલક પાતળ ભાજી મહારાષ્ટ્ર રેસિપી (Palak Patal Bhaji Maharashtra Recipe In Gujarati)

Ekta Vyas
Ekta Vyas @cook_36388912

#MAR
#palak patal bhaji Maharashtra Recipes
Post/1

પાલક પાતળ ભાજી મહારાષ્ટ્ર રેસિપી (Palak Patal Bhaji Maharashtra Recipe In Gujarati)

#MAR
#palak patal bhaji Maharashtra Recipes
Post/1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
2 સર્વિંગ્સ
  1. ૧ બાઉલ પાલક
  2. ૩/૪ લીલાં મરચા
  3. ૬/૭ લસણ ની કળી
  4. ૧ ચમચીશીંગદાણા
  5. આખા ધાણજીરૂ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. થોડી કોથમીર
  8. તેલ વધાર માટે
  9. ૧ ચમચી જીરું
  10. ૧ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સો પ્રથમ પાલક ને સમારીલો ધોઈ લો

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં તેલ શીંગદાણા લીલાં મરચાં સુકું લસણ ને બરાબર સેકી લો થઈ જાય એટલે તેને ઠંડુ થવા દો

  3. 3

    ઠંડુ થઈ જાય એટલે તેને કોથમીર નાંખી બધું મિક્સ કરી મિક્સર માં ક્રશ કરી લો

  4. 4

    હવે કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું નાખી વધાર થઇ જાય એટલે તેમાં વાટેલું મિશ્રણ નાખી બધું બરાબર મિક્સ કરી હલાવી લો

  5. 5

    હવે તેમાં ધોઈ પાલક ઉમેરો મીઠું હળદર ધાણાજીરું થોડું પાણી નાખી બરાબર મિક્સ કરી થોડી વાર માટે થવા દો

  6. 6

    થઈ જાય એટલે તેને બાઉલ માં કાઢી સર્વ કરો

  7. 7

    તો તૈયાર છે પાલક પાતળ ભાજી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Vyas
Ekta Vyas @cook_36388912
પર

Similar Recipes