સ્પીનચ થાલીપીઠ (મરાઠી વાનગી)

Kruti Shah
Kruti Shah @cook_19298675

#goldenapron2 Maharashtra. Week 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાડકી જુવાર નો લોટ
  2. ૧ વાડકી ચણાનો લોટ
  3. ૧ વાડકી ઘઉં નો લોટ
  4. ૧૦૦ ગ્રામ સમારેલી પાલક
  5. ૧૦૦ ગ્રામ સમારેલી કોથમીર
  6. ૧ સમારેલી ડુંગળી
  7. ૩ લસણની કળી
  8. ૩ લીલા મરચા
  9. જીરું
  10. અજમો
  11. હલ્દી
  12. ૧ ચમચી આખા ધાણા
  13. તેલ
  14. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાઉલમાં જુવાર નો લોટ ચણાનો લોટ અને ઘઉં નો લોટ મીઠું અને સમારેલી ડુંગળી નાખી હલાવી લો. મીક્ષરમાં લસણની કળી મીઠું આખા ધાણા અને મરચા નાખી ક્રશ કરી અને તેને લોટ માં મીક્સ કરો.લોટ માં સમારેલી કોથમીર અને સમારેલી પાલક અને હલ્દી અને અજમો નાખી પાણી વડે લોટ બાંધી લો.

  2. 2

    પાટલા પર કપડું પાથરી તેના પર લુવો લઇ તેલ વાલા હાથે થી થેપીને થાલીપીઠ બનાવો. થાલીપીઠ માં ૪-૫ વચ્ચે હાથ વડે કાણાં પાડી દો. તવી પર થાલીપીઠ મુકી કાણાં માં તેલ મૂકી ૨ મીનીટ ઢાંકી ચડવા દો. બાદમાં થાલીપીઠ ફેરવી બીજી તરફ પણ ૨ મીનીટ ચડવા દો. તૈયાર છે મરાઠી સ્ટાઈલ થાલીપીઠ. પ્લેટ માં થાલીપીઠ મુકી તેના પર ઘી લગાડી અથાણાં સાથે સર્વ કરો. (અમે ડુંગળી અને લસણ ના વાપરતા હોય તે એમાં નાખેલ નથી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kruti Shah
Kruti Shah @cook_19298675
પર

ટિપ્પણીઓ

Similar Recipes