પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#MW4
શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે.

પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)

#MW4
શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. જુડી પાલક ભાજી
  2. ૧ચમચી લસણ ની ચટણી
  3. ૩ચમચી તેલ
  4. ૧ચમચી મરચું પાઉડર
  5. ૧ચમચી ધાણજીરૂ
  6. ૧/૨ ચમચીહળદર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૧/૨ચમચી રાઈ જીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલક ધોઈ ને સુધારી લૉ.ત્યારબાદ લસણ ની ચટણી બનાવી લૉ.

  2. 2

    ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકો. તેલ થાય એટલે રાઇજિરૂ અને હિંગ નો વઘાર કરી તરતજ લસણ ની ચટણી નાખી હલાવી લો અને પાલક એડ કરી દો.

  3. 3

    પછી તેમાં બધા મસાલા એડ કરી દો અને સરસ મિકસ કરી અડધો કપ પાણી નાખી ચડવા દો.પાલક સરસ ચડી જાય એટલે હલાવી ઉતારી લો.

  4. 4

    આ ત્યાર છે પાલક ભાજી નું શાક.આ સ્વાદ માં ખુબજ સરસ લાગે છે.આ હિમોગ્લોબીન વધારવા માટે ખુબજ ગુણકારી છે.તો આ ટેસ્ટી પલકભાજી નું શાક બાળકો ને પણ ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes