પાલક સૂપ(Palak Soup recipe in Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#GA4
#week16#palak
પાલક વિન્ટર માં ખૂબ સરસ આવે છે...પાલક બોડી માટે ઘણુ પોષ્ટિક એ હેલ્ધી હોય છે...તો તેનું સૂપ બાવવામાં સરળ અને યુમી પણ લાગે છે.

પાલક સૂપ(Palak Soup recipe in Gujarati)

#GA4
#week16#palak
પાલક વિન્ટર માં ખૂબ સરસ આવે છે...પાલક બોડી માટે ઘણુ પોષ્ટિક એ હેલ્ધી હોય છે...તો તેનું સૂપ બાવવામાં સરળ અને યુમી પણ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાલક-૧ ઝુડી
  2. ટે.ચમચી લીલી ડુંગળી
  3. ૨ટે.ચમચી નું બટર
  4. ૭-૮ કાળા મરી નો ભુક્કો
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૩-૪ ટે.ચમચી દૂધ
  7. ૧/2 cup કોર્ન ફ્લોર
  8. ૧ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં બટર મૂકી તેમાં ડુંગળી નાખી હલાવો.હવે તેમાં ઝીણી સમારેલી પાલક એડ કરી તેને હલાવો.

  2. 2

    હવે તે ઠંડુ થાય એટલે તેને મિકસી માં ક્રશ કરી લો.હવે એક પેન માં ક્રશ કરેલું પાલક પેસ્ટ એડ કરી લો.

  3. 3

    તેમાં પાણી એડ કરો હલાવો તેમાં મીઠું મરી નો ભુક્કો એડ કરી હલાવો.હવે દૂધ મા કોરનફલર એડ કરી સૂપ માં એડ કરો..

  4. 4

    હવે આપડું યમ્મી ટેસ્ટી સૂપગરમ ગરમ સૂપ તૈયાર છે તેને એક બાઉલ માં સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes