ગુજરાતી સ્પેશ્યલ પાત્રા (Gujarati Special Patra Recipe In Gujarati)

Parmar Bindi
Parmar Bindi @cook_35502204

ગુજરાતી સ્પેશ્યલ પાત્રા (Gujarati Special Patra Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 35 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 2પેકેટ પાત્રા
  2. 400 ગ્રામચણા નો લોટ
  3. 1લીંબુ
  4. 1/2 ચમચી સાજી ના ફુલ
  5. 1 ચમચીગરમ મસાલા
  6. 1 ચમચીવરિયાળી
  7. 1/2 ચમચી લસણ ની ચટણી
  8. 1 ચમચીખાંડ
  9. બધા મસાલા
  10. જરૂર પ્રમાણે મીઠું
  11. વઘાર માટે
  12. 2 ચમચી તેલ
  13. 1/2 ચમચી રાઈ
  14. 1 ચમચીતલ અને લીમડો

રાંધવાની સૂચનાઓ

30 થી 35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પતરવેલિયા ના પાન ને ધોઈ ને વચ્ચે થી કટિંગ કરી નાખો

  2. 2

    હવે ચણા ના લોટ માં બધી સામગ્રી નાખી ઘટ ખીરું બનાવો.

  3. 3

    હવે પાન ગોઠવાતા જાવ અને ખીરું લગાવી રોલ બનાવો. અને ગેસ પર ગરમ પાણી મૂકી જારી રાખી તેના પર તેલ લગાવી તેમાં રોલ મુકો

  4. 4

    હવે 15 મિનિટ પછી જોઈ લો જો ચડી ગયા હોઈ તો નીચે ઉતારી

  5. 5

    પછી તેને ગોળ કાપી ને વઘારી લો. તો તૈયાર છે ગુજરાતી ના મનપસંદ પાત્રા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parmar Bindi
Parmar Bindi @cook_35502204
પર

ટિપ્પણીઓ

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
મેં પણ બનાવ્યા ટેસ્ટી

Similar Recipes