ગુજરાતી પાત્રા (patra recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળવી ના પાન ને ધોઈ કોરા કપડાં થી કોરા કરી તેની દાંડી ની નસ કાઢી લો.
- 2
હવે એક બાઉલમાં ચણા નો લોટ લઈ તેમાં મરચું પાઉડર, હળદર, મીઠું,હિંગ,ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, ખાંડ, લીંબુનો રસ અને તેલ નાખી જરૂર મુજબ પાણી થઈ ઘટ્ટ ખીરું તૈયાર કરો.
- 3
હવે અળવી નું એક પાન લઈ તેની ઉંધી સાઈડ પર સહેજ તેલ વાળો હાથ લગાવી તેની ઉપર ખીરું પાથરી દો. પછી તેનો રોલ વાળી લો.આ રીતે બધા પાન ના રોલ તૈયાર કરવા.પછી તેને ઢોકળિયા માં વરાળે 10-15 મિનિટ બાફી લો. પછી ગેસ બંધ કરી ઢાંકણ ખોલી નાખો. અને તેને ઠંડા થવા દો.
- 4
ઠંડા થયા બાદ તેને કટ કરી લો.
- 5
હવે વઘાર માટે એક પેન માં તેલ ગરમ મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું,હિંગ,તલ,લીમડો, લાલ મરચું,તમાલપત્ર નાખી વઘાર કરો પછી તેમાં પાત્રા અને દરેલી ખાંડ નાખી મિક્સ કરી લો.
- 6
તો તૈયાર છે આપણા ટેસ્ટી & યમ્મી ગુજરાતી પાત્રા....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
-
રોટી પાત્રા(roti patra recipe ingujarati)
#વેસ્ટ#ગુજરાત મિત્રો મારી સફર ને આપની સાથે વધારતાં વધારતાં હું આજે આ 300 મી રેસીપી આપની પાસે લઈને આવી છું...પાત્રા આપણે મોટેભાગે અળવીના પાનના બનાવીએ છીએ.... પણ આજે મેં તેમાં એક ચેન્જ કર્યો છે.... Lockdown ને લીધે અળવીના પાન મળતા નહોતા તો વધેલી રોટલી હતી તેના પર ચણાના લોટનો લેપ લગાડી બનાવ્યા છે.... Khyati Joshi Trivedi -
-
-
-
-
ઇડલી સંભાર વિથ ચટણી (idli sambhar with chutney recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ 21 Hetal Vithlani -
-
-
પાત્રા(patra in Gujarati)
#વિકમીલ3 #ફ્રાઇડ #માઇઇબુક #પોસ્ટ18ગુજરાતીઓનું લંચ ઢોકળા, પાત્રા અને ખાંડવી વગર અધુરું ગણાય છે. ચોમાસામાં અળવીના પાન સારા પ્રમાણમાં થાય છે. તો આજે મેં મારા કિચનમાં પાત્રા બનાવ્યાં છે. Kashmira Bhuva -
-
-
-
-
અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)
#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે. Parul Patel -
પાત્રા(patra recipe in Gujarati)
#માઇઈબૂક#પોસ્ટ16પાત્રા બહુ જ જાણીતું ફરસાણ છે...લગભગ બધા જ લોકો ને એ ભાવતા હોય છે...ચડિયાતા મસાલા કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે....તમને ગમે તો પાન વધુ અને લોટ ઓછો વાપરી શકો છો..... Sonal Karia -
અડવીના પાત્રા (Advi Na Patra Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_14#વીકમીલ3_પોસ્ટ_1#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24 Daxa Parmar -
પાત્રા(patra recipe in Gujarati)
# વરસાદના વાતાવરણ માં ગરમ 🔥 પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે.#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 8 Nayna prajapati (guddu) -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#RB1ગુજરાતી નુ માનીતું ફરસાણ પાત્રામારાઘરમાં બધાં નેં ખુબ જ ભાવે છે, અવાર નવાર બનેછે Pinal Patel -
-
-
-
ટેસ્ટી ગુજરાતી પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4#week1#Cookpadindia#tamarindઆ ગુજરાતી ના ફેવરિટ પાત્રા ગોળ અને આંબલી ના મિશ્રણ થીબનાવવા થી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે. Kiran Jataniya -
-
પાત્રા (patra recipe in Gujarati)
#સ્નેક્સPost5પાત્રા એ ખુબ જ સ્વાડિસ્ટ વાનગી છેનાસ્તા મા ચા સાથે ખાવા થી ખુબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
ટિપ્પણીઓ