સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

Vanita Kukadia
Vanita Kukadia @Vani_1011

સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામ બટાકા
  2. 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  3. 2 નંગ ડુંગળી
  4. 1 ચમચીહળદર પાઉડર
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 નંગ લીંબુ
  7. ખાંડ જરૂર મુજબ
  8. 1 પેકેટ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા બાફી ને મેશ કરી લેવા.તેમાં ખાંડ,લીંબુ,મીઠું,ગરમ મસાલો,આદુ મરચા ની પેસ્ટ, નાખવું.

  2. 2

    2 ડુંગળી જીની સમારી તેમાં ઉમેરવી.

  3. 3

    બ્રેડ લઈ તેના પર મસાલો સ્પ્રેડ કરવો.

  4. 4

    તેના ઉપર બીજી બ્રેડ મૂકી ગ્રિલ મશીન માં તેલ લગાવી રોસ્ટ કરી લેવી.સોસ જોડે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vanita Kukadia
Vanita Kukadia @Vani_1011
પર

Similar Recipes