ગાર્લિક ગલકા સેવ સબ્જી (Garlic Galka Sev Sabji Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ગાર્લિક ગલકા સેવ સબ્જી (Garlic Galka Sev Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગલકા ને ધોઇ છાલ ઉતારી કટ કરો
હવે કુકર મા તેલગરમ કરવા રાખી દો ત્યાર બાદ તેમા રાઈ જીરુ હીંગ નાખી લસણ સાતળો ત્યાર બાદ કાંદા ને ગોલ્ડન થાય ત્યા સુધી ચડવા દો હવે તેમા ટામેટું નાખી બધા મસાલા એડ કરી તેલ છુટુ પડે ત્યા સુધી હલાવો - 2
હવે તેમા ગલકા નાખી બરાબર મિક્સ કરી એક સીટી કરો પાણી ની જરુર નથી તેને સવિગ બાઉલ મા કાઢી લો ઉપર થી સેવ ને કાંદા ના પાન નાખી સવિગ કરો
- 3
તો તૈયાર છે ગાર્લિક ગલકા સેવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા કાંદા ગલકા સેવ ની સબ્જી (Green Onion Galka Sev Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week1 Sneha Patel -
ટેસ્ટી ગલકા ચણાની દાળ સબ્જી (Testy Galka Chana Dal Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MVF Sneha Patel -
લીલા કાંદા લસણ ને રતલામી સેવ નુ શાક (Green Onion Garlic Ratlami Sev Shak Recipe In Gujarati)
#FFC3(Week)#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#lunch#monsoon Keshma Raichura -
ગલકા સેવનું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#tastyટીપ : ગલકા નું શાક બનાવતી વખતે ગલકા ને લીલાછમ રાખવા માટે ઉકળતા પાણીમાં ચપટી હળદર નાખી અને માત્ર 3 મિનિટ માટે જ બાફવા. Neeru Thakkar -
દહીં મસાલા આલુ સબ્જી (Dahi Masala Aloo Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
લીલા ચણા વીથ રીંગણ સબજી (Green Chana Ringan Sabji Recipe In Gujarati)
#wk5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
સ્પાઇસી ટોમેટો રાઇસ સાઉથ ઈન્ડિયન ફેમસ (Spicy Tomato Rice South Indian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
ગાર્લિક આલુ મેથી યુનીક સ્ટાઇલ (Garlic Aloo Methi Unique Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
ડ્રાય આલુ પાલક સબ્જી (Dry Aloo Palak Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
આલુ પાલક નુ શાક (Aloo Palak Shak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia (યુનિક સ્ટાઇલ) Sneha Patel -
-
મસાલા અળવી ની સબ્જી (Masala Arvi Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
રોસ્ટેડ ફલાફલ વીથ હમસ (Roasted Falafal With Hummus Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
સફેદ વટાણા આલુ સબ્જી (White Vatana Aloo Sabji Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
ફણસી કોળુ નુ શાક (Fansi Pumpkin Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SVC Sneha Patel -
-
-
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
ગાર્લિક મેથી રીંગણ નુ શાક (Garlic Methi Ringan Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
લીલા કાંદા મેથી પાપડ નુ શાક કાઠિયાવાડી સ્ટાઇલ (Lila Kanda Methi Papad Shak Kathiyawadi Style Recipe
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
જૈન પાલક કોર્ન સબ્જી (Jain Palak Corn Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
ગલકા બટાકા નુ શાક (Galka Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SVC Sneha Patel -
લીલા વટાણા વીથ આલુ સબજી (Lila Vatana Aloo Sabji Recpe In Gujarati)
#FFC4#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16310894
ટિપ્પણીઓ (4)