રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને વટાણા ને બાફી લેવું. હવે બટાકા ની છાલ ઉતારી હવે તેમાં વટાણા બધા મસાલા એડ કરી મિક્સ કરી લો ત્યારબાદ એક પેનમાં તેલ મુકો તેલ આવી જાય એટલે જીરૂ નાખી ડુંગળી આડુ મરચા નાખી વઘાર કરો.
- 2
ત્યાર બાદ બ્રેડ ની સ્લાઈસ લઈ બટર લગાવો પછી ત્યાર બાદ સ્ટફિંગ લગાવી અને તેની ઉપર બીજી સ્લાઈસ મૂકી દો
- 3
હવે બટર લગાવી ને ગ્રીલ કરો.તો તૈયાર છે ગરમા ગરમ સેન્ડવીચ ઉપર થી ચીઝ નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#CookpadTurns6 બથૅ ડે હોય એટલે કેક સાથે અચૂક સેન્ડવીચ હોય જ. હેપી બથૅ ડે કુકપેડ. આ જ રીતે બધાં માં ધબકતું રહે કુકપેડ ને અમને નવી નવી વાનગી નાં રસથાળ થી માહીતગાર કરતું રહે કુકપેડ HEMA OZA -
આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
આપણે ટોસ્ટ સેન્ડવીચ ખાઈએ છીએ..પણ ગ્રીન સેન્ડવીચ ની મજા જુદી જ છે.એમાં વેજીટેબલ ઉપરાંત માખણ અને ચટણીઓ, ટોમેટો સોસ યુઝ થતો હોવાથી ખુબજ ટેસ્ટી અને જોતાજ મોંમાં પાણી આવી જાય એવી બને છે.😋 અને ઝટપટ બનતી વાનગી છે. Varsha Dave -
-
પોટેટો સેન્ડવીચ (Potato Sandwich Recipe In Gujarati)
#CDY#children's day recipe#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
ગ્રીલ્ડ આલુ મટર સેન્ડવીચ (Grilled Aloo Matar Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCookસેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ જેમ કે ટોસ્ટ સેન્ડવીચ અને ગ્રીલ્ડ સેન્ડવીચ. એમાં બી અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ, બટર સેન્ડવીચ, સ્પીનચ સેન્ડવીચ, આલુ મટર સેન્ડવીચ વગેરે...સેન્ડવીચ એ ઝડપથી બની જતી અને બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસીપી છે. Ankita Tank Parmar -
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
-
-
-
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#NSD#sandwich #આ બિસ્કીટ સેન્ડવીચ ચા સાથે સરસ લાગે છે, બાળકોને પણ ભાવતી હોય છે, Megha Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16559938
ટિપ્પણીઓ (12)