સેન્ડવીચ (Sandwich Recipe in Gujarati)

Bhakti dedania @cook_28207526
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલો બનાવવા માટે બટાકા અને વટાણા ને બાફી લો
- 2
ટામેટાં,ડુંગળી અને મરચા ને સમારી લો.આદુ મરચા ની પેસ્ટ કરો.
- 3
તેલ મૂકી તેલ આવી જાય એટલે તેમાં હિંગ અને મીઠા લીમડાનો અને આદું મરચાં ની પેસ્ટ નો વધાર કરો.તેમા જરૂર મુજબ લાલ મરચું પાઉડર, ધાણાજીરું મીઠું,ખાંડ, ગરમ મસાલો, લીંબુ નાખીને મિક્સ કરો
- 4
હવે તેમાં બાફેલા બટાકા અને બાફેલા વટાણા ને નાખી મિક્સ કરો.
- 5
ત્યારબાદ બ્રેડમાં મસાલો લગાવો. અને બંને બ્રેડમાં તેલ લગાવો અને ટોસ્ટરમાં શેકી લો. સેન્ડવીચ તૈયાર છે. ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#amazing august -week2#AA2સેન્ડવીચ નાના-મોટા સૌ ને ભાવે. જ્યારે નાસ્તા માં કે લંચ બોક્સ નામ મૂકવાની વાત આવે ત્યારે સેન્ડવીચ સૌથી મોખરે હોય. બહાર ફરવા કે આઉટીંગ માં સાથે લઈ જવા માટે નું બેસ્ટ ઓપ્શન છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia આલુ મટર (વેજ.) સેન્ડવીચ Rekha Vora -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
-
બ્રેડ પકોરા અને ગોટા
#ટીટાઈમઆ વરસાદ ની સીઝન માં ગરમાગરમ ચા સાથે ગરમાગરમ પ કોરા અને ગોટા મળી જાય તો મોજ પડી જાય. Sangita Shailesh Hirpara -
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519976
ટિપ્પણીઓ