દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)

Bhakti 1197
Bhakti 1197 @bhakti1197

દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
2 લોકો
  1. ૧ બાઉલ ખમણેલી દૂધી
  2. ૧ ચમચીમીઠું
  3. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  4. ૧ ચમચીઆદુ મરચા અને લસણની પેસ્ટ
  5. ૧ ચમચીકસૂરી મેથી
  6. ૨/૩ ચમચી તેલ
  7. ૨ ટી સ્પૂનચણાનો લોટ
  8. ૧ બાઉલ ઘઉં નો લોટ
  9. ૨ ટી સ્પૂનતલ
  10. ૧ ટી સ્પૂનઅજમો
  11. ૧/૪ ટી સ્પૂનહિંગ
  12. ૧/૨ ટી સ્પૂનહળદર
  13. ૧ બાઉલ જીણી સમારેલી મેથી
  14. જરૂર મુજબ પાણી
  15. થેપલા સેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ખમણેલી દૂધી લીલી મેથી અને બધા મસાલા નાખી ને લોટ ચાળી લેવો અને થેપલા માટે નો સોફ્ટ લોટ બાંધી લેવો. લોટ ને ૫/૭ મીનીટ સુધી રેસ્ટ આપવો.

  2. 2

    તૈયાર કરેલા લોટ માંથી ની મીડીયમ સાઈઝ ના લુવા કરી ને થેપલા બનાવી લેવા અને નોનસ્ટિક પેનમાં તેલ મૂકી ને શેકી લેવા.

  3. 3

    સર્વિગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ થેપલા ને સર્વ કરવા.
    તો તૈયાર છે
    દૂધી અને મેથી ના થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti 1197
Bhakti 1197 @bhakti1197
પર

Similar Recipes