દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
#EB
#cookpadindia
#cookpadgujrati
#dudhi na thepla
Week 10
#RC3
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB
#cookpadindia
#cookpadgujrati
#dudhi na thepla
Week 10
#RC3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને ધોઈ છોલી ને છીણી લો. એક બાઉલ માં ઘઉં નો લોટ, અને બાજરી નો લોટ લઈ તેમાં હીંગ,અજમો,તલ, હળદર, લાલ મરચું પાઉડર અને મોણ માટે તેલ ઉમેરી બરાબર મીક્સ કરી લો....
- 2
પછી તેમાં ખાંડ,લીંબુ નો રસ,છીણેલી દૂધી,અને સમારેલા લીલા ધાણા ઉમેરવા અને બરાબર મીક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી થેપલા નો લોટ બાંધી લેવો.(દૂધી માં થી પાણી છૂટે છે એટલે જરૂર લાગે તેટલું જ પાણી ઉમેરવું.)
- 3
પછી લોટ માંથી લુઆ પાડી થેપલા વણી ને લોઢી પર બન્ને બાજુ તેલ મૂકીને શેકી લેવા.અથાણાં સાથે ખુબજ સરસ લાગે છે....
Similar Recipes
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10#cookpadindia#cookpadgujaratiથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. . Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na dhokdaWeek 9#RC2 Tulsi Shaherawala -
દૂધી ના થેપલા (Dudhi na thepla Recipe in Gujarati)
#GA4#week20#cookpadindia#cookpadgujrati सोनल जयेश सुथार -
દુધી ના થેપલા જૈન (Dudhi Thepla Jain Recipe In Gujarati)
#EB#Week10#Dudhinathepla#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#CookpadIndia#Cookpadgujarati#Dhudhi Thepla Vandana Darji -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
# GA4#Week 21 # Post 2Bottle Guard મેં દૂધી ના થેપલા માં કઈક અલગ કર્યું તેમાં ઘઉં ના લોટ ની સાથે જુવાર નો લોટ અને જવ નો લોટ વાયર્યો છે.ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે.અને દહીં ને બદલે લીંબુ નો રસ નાખ્યો જેનાથી આ થેપલા તમે લાંબો સમય સુધી સાચવી અને ખાઇ શકાય છે.દૂધી આપણા શરીર ને ઠંડક આપે છે.આંખો મસ્ટ પર્સન દૂધી સારી છે.તે નાસ્તા માં અને મેઈન ડીશ તરીકે ખવાય છે. Alpa Pandya -
-
-
-
-
સાતમ સ્પેશિયલ થેપલા જૈન (Satam special Thepla Jain Recipe In Gujarati)
#SFR#SJR#SATAM#JAIN#THEPLA#DUDHI#LUNCHBOX#HEALTHY#BREAKFAST#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
દુધી ના ખાતા હોય એને ખવડાવવાનું બેસ્ટ ઓપશન છે. #EB Mittu Dave -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15272610
ટિપ્પણીઓ