રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ની છીણી લો અને આદુ મરચા લસણ ને ચોપર માં બારીક સમારી લેવા.
- 2
દૂધી માં લોટ અને મસાલા નાખી ને દહીં સાથે કડક લોટ બાંધી લો.
- 3
ત્યારબાદ નાના લૂઆ લઈને ને પ્લાસ્ટિક નિં થેલી પર રોટલી ની જેમ વની ને તવા પર તેલ મૂકી ને બને બાજુ બરાબર શેકો.પછી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#CookpadIndia#Cookpadgujarati#Dhudhi Thepla Vandana Darji -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
મલ્ટીગ્રેઇન લોટ દૂધી થેપલા (Multigrain Flour Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
-
-
-
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10સામાન્ય રીતે દુધી એ હેલ્થ માટે ખૂબ જ સારી કહેવાય આજે આપણે દૂધીના થેપલા બનાવીશું આ માટે આપણે ત્રણ જાત નો લોટ લઈશું અને દૂધીનો ઉપયોગ કરીશું આ થેપલા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને જમવામાં તથા નાસ્તામાં ખાઈ શકાય છે ચા સાથે ,દહીં સાથે કે ચટણી સાથે લઈ શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓનો મનપસંદ ફૂડ છે. થેપલામાં પણ ઘણી અલગ અલગ વેરાઈટી બને છે. દૂધીના થેપલા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સોફ્ટ અને મસાલેદાર થેપલાને શાક કે દહીં સાથે કે ચા સાથે પીરસી શકાય છે. Disha Prashant Chavda -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી ના થેપલા તો દરેક ગુજરાતી ના ઘર ના પ્રિય છે.અને તેને તમેપિકનિક માં પણ સાથે લઇ જઈ શકાય છે. Arpita Shah -
-
-
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
દુધી ના ખાતા હોય એને ખવડાવવાનું બેસ્ટ ઓપશન છે. #EB Mittu Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15265745
ટિપ્પણીઓ (2)