રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ને ઝીણા આંક થી ચાળી લેવો પછી તેલ નું મોણ નાખવું અને મીઠું નાખી કઠણ લોટ બાંધવો
- 2
અને મોટી રોટલી વણીને ઠાકણ થી ગોળ શેપ પાડી દેવો એટ્લે ઍક સરખી પૂરી બનેં
- 3
પછી ગેસ ઉપર તવળૉ મુકી બધી પૂરી તળી લેવી
- 4
આ ચાટ પૂરી બનાવવી હોય તો ચાલે એવી નાની પૂરી મસ્ત બની છે બાળકો નાસ્તા મા લંચ બોક્સ મા હોંશે હોંશે લઈ જાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટી ટાઈમ સ્નેક્સ સ્ટીક (Tea Time Snacks Stick Recipe In Gujarati)
#cookpadનાના મોટા બધાને વેરાયટી જોઈએ છે તે પોષાક ની હોય, ભૌતિક ચીઝ વસ્તુની હોય કે ખોરાક ની.નમકીન સર્કલ, સ્ક્વેર,ટ્રાયન્ગલ આકાર મા બનાવતા જ હોઈએ છીએ. તેથી આજે મેં સ્ટીક કરી છે જેનો આકાર જોઈને જ બધાને ખાવાની ઈચ્છા થઈ જાય. Ankita Tank Parmar -
ઘઉં નાં લોટ ની ફરસી પૂરી(farsi puri in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ21#વિક્મીલ3#વીક3#સ્ટીમઅને ફ્રાઇડ#પોસ્ટ2 Vandna bosamiya -
-
-
-
-
-
-
-
મેંદા ના લોટ ની નીમકી-પૂરી (Maida Flour Nimki Poori Recipe In Gujarati)
#LB#post 3 Varsha Karia I M Crazy About Cooking -
મેથી ની ભાજી વાળી ફરસી પૂરી
#ff3સાતમ આઠમ મા બધાં ફરસાણ બનાવે છે કોઈ મીઠાઈ બનાવે છે મે ઘઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી મેથીની ભાજી નાખી ને Vandna bosamiya -
-
-
-
કડક નાસ્તા પૂરી
#par નાસ્તા માટે આ પૂરી બેસ્ટ છે. જેને ચા,કોફી,ચટણી,દહીં સાથે કે એકલી પણ ખાઈ શકો છો. Varsha Dave -
-
-
મેંદા ની ફારસી પૂરી
#ઇબુક #day10 નાસ્તા મા આં ફરશી પૂરી ચા સાથે ખૂબ જ સારી લાગે છે. બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19#methiશિયાળામાં જ્યારે મેથી મળે ત્યારે એમ થાય કે એની જેટલી આઈટમ બનતી હોય તે બનાવીને ખાઈ લઇએકારણકે શિયાળા જેવી મેથી અન્ય સિઝનમાં નથી મળતીજોકે હવે તો મેથી બારે માસ મળે છે પણ તેનો ટેસ્ટ શિયાળાની મેથી જેવો નથી હતોમેથીની ભાજી ભાજી ની જગ્યાએ આપણે સીઝન માં જયારે મેથી ના મળતી હોય તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએઆજે મે તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથી પૂરી બનાવી છે જે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે છે Rachana Shah -
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#LOદિવાળીના તહેવાર આવે એટલે થોડા દિવસ પહેલા જ નાસ્તા બનાવવાનું શરૂ થઈ જાય. મે આજે શક્કરપારા લેફ્ટ ઓવર ગુલાબજાંબુ ની ચાસણી થી રાઉન્ડ શેપમાં બનાવ્યા છે. જે ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી મોઢામાં નાખતા જ પીગળી જાય એવા બન્યા છે. પસંદ આવે તો શક્કરપારા એકવાર જરૂર ટ્રાય કરવા જેવા છે. Ankita Tank Parmar -
-
ડોનટ પૂરી(ફરસી પૂરી) (Doughnut Puri Recipe In Gujarati)
દિવાળીના તહેવારોમાં અલગ અલગ જાતની ફરસી પૂરી બનાવીએ છીએ મેં આજે વધારે લેયર ખુલે તેવી ડોનટ ના શેપમાં ફરસી પૂરી બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું #કુકબૂક Rachana Shah -
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2 Pinky bhuptani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16331868
ટિપ્પણીઓ (9)
Good One