બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

Pinky bhuptani @cook_26759260
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ મિક્સ કરી તેમાં મીઠું અને મોણ નાખી કડક લોટ બાંધો. એક લુવો કરી મીડીયમ જાડી વડી ને માટીની તાવડીમાં બંને બાજુ શેકી લેવી.
- 2
ભાખરી શેકતી વખતે ગેસ મીડીયમ રાખો જેથી ભાખરી એકદમ ક્રિસ્પી બને. ભાખરી તૈયાર થાય પછી ઉપરથી ઘી લગાવી ચા,કોફી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2#લીલી મેથી અને લીલા લસણ ની મસાલા ભાખરી Rita Gajjar -
ભાખરી(Bhakhri Recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટભાખરી એ હેલ્ધી અને પોષ્ટિક ખોરાક છેતેને નાસ્તામાં તેમજ ભોજનમાં સમાવેશ કરાય છે Jasminben parmar -
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2 ગુજરાતી ઓ ની થાળી માં ભાખરી તો હોવાની જ.આ ભાખરી બિસ્કીટ જેવી બનાવીએ તો ચા સાથે ઓર મજા આવે. Varsha Dave -
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2.#cookpadગુજરાતી લોકો ના ખોરાકમાં ખાસ કરીને ભાખરી સાંજે જમવામાં બનાવવામાં આવે છે. અને સવારે નાસ્તામાં પણ બનાવે છે. અને કોઈ લોકો સાંજની બનાવેલી સવારના નાસ્તામાં ખાય છે. જે એકદમ હેલ્ધી ખોરાક છે. Jyoti Shah -
કોથમીર મરચાં ની બિસ્કીટ ભાખરી (Coriander Marcha Biscuit Bhakhri Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ અને સાંજનો એક સરસ નાસ્તો. આ બીસ્કીટ ભાખરી બહારગામ જવાનું હોય તો લઈ જઈ શકાય છે. આ ભાખરી બહુજ ટેસ્ટી લાગે છે.#FFC2 Bina Samir Telivala -
-
કોથમીર ની બિસ્કીટ ભાખરી (Coriander Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpad#foodfesival#Week 2 કોથમીર મા વિટામિનની માત્રા ભરપૂર હોય છે.તેથી સવારના નાસ્તામાં આ પૌષ્ટિક નાસ્તો છે. Valu Pani -
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2. બાળકોને જો ભાખરી ચા સાથે ખાવા આપીએ તો મોઢું ચડાવીને બેસી જાય છે મને એ જવા કરીને આપણે બિસ્કિટ જેવી ભાખરી બનાવીને આપીએ તો તે હશે ખાઈ જાય છે ખરેખર આ બિસ્કીટ ભાખરી ખુબ જ સરસ લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
બિસ્કીટ ભાખરી સાથે બટાકા નુ રસવાળા શાક ખાવાની મજા આવે..નાસ્તા તરીકે પણ ખાઈ શકાય #FFC2 ફુડ ફેસ્ટિવલ/2 Jayshree Soni -
-
-
-
-
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2બિસ્કીટ ભાખરી અમારા ઘરે લગભગ દરરોજ બને છે સવારે નાસ્તામાં અથવા સાંજે જમવામાં બંનેમાં આ ભાખરી ચાલે છે આજે મેં અને ઓરેગાનો રાખી ને બિસ્કીટ ભાખરી બનાવી છે Kalpana Mavani -
પીઝા બિસ્કીટ ભાખરી (Pizza Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2 પીઝા નામ સાંભળતા જ બાળકો ના મોઢા મા પાણી આવી જાય.તો મે આજે પીઝા ના ટેસ્ટ ની ભાખરી બનાવી છે .જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ભાખરી ને પીઝા ના રોટલા ની જેમ ઉપયોગ કરી શકાય છે.આ ભાખરી ઉપર પીઝા સોસ,વેજીટેબલ,ચીઝ ,ઓલિવ,જેલેપીનો આ બધું જે ભાવતું હોય તે પ્રમાણે યુઝ કરી ને હોમ મેડ પીઝા બાળકો ને આપી શકાય છે.આ ભાખરી ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Vora -
-
-
More Recipes
- લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
- પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
- સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
- રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
- બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15962616
ટિપ્પણીઓ