ઘઉં નાં લોટ ની ફરસી પૂરી(farsi puri in Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#માઇઇબુક#પોસ્ટ21#વિક્મીલ3#વીક3#સ્ટીમઅને ફ્રાઇડ#પોસ્ટ2

ઘઉં નાં લોટ ની ફરસી પૂરી(farsi puri in Gujarati)

#માઇઇબુક#પોસ્ટ21#વિક્મીલ3#વીક3#સ્ટીમઅને ફ્રાઇડ#પોસ્ટ2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉં નો લોટ
  2. 1વાટકો જાડો લોટ
  3. 1વાટકો મેંદો
  4. 1 ચમચીજીરું
  5. 1 ચમચીતીખા
  6. મીઠું ટેસ્ટ મુજબ
  7. તેલ મોણ માટે (મુઠી પડતું)
  8. 1ચમચો ધી(મોણ માટે)
  9. 2 ચમચીહરદળ
  10. 1 ચમચીમરચું
  11. 1/2ચમચી હીંગ
  12. 1 ચમચીતલ
  13. પાણી નવશેકું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કથરોટ મા ઘઉં નો લોટ ચાળવો અને મેંદો પણ ચાળી લેવો અને મસાલો કરવો મીઠું, મરચું,હરદળ,હીંગ અને જીરું,તીખા નો અધઃકચરો ભૂકો અને તલ પણ નાખવા

  2. 2

    લોટ મા ઘી અને તેલ નું મોણ નાખવું અને નવશેકું પાણી લોટ બાંધવા માટે લેવું

  3. 3

    નવશેકા પાણી થી લોટ કઠણ બાંધવો અને લોટ ને 1 કલાક રેસ્ટં આપવો

  4. 4

    અને પૂરી નાં ગોયણા કરવા અને પૂરી બધી વણી લેવી પૂરી ને સુકાવા દેવી

  5. 5

    ગેસ ઉપર tavdo તેલ વાળો ગરમ કરવા મુકવો અને ધીમા ગેસે પૂરી તળી લેવી

  6. 6

    તો તૈયાર છે ધઉ નાં લોટ ની ફરસી પૂરી સર્વિંગ પ્લેટ મા ફરસી પૂરી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes