ચાટની પૂરી (Chat Puri Recipe In Gujarati)

Minal Rahul Bhakta @cook_26039803
ચાટની પૂરી (Chat Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધી લો.
- 2
મનગમતા શેપમાં ચાટ પૂરી બનાવી લો.
- 3
- 4
તેલમાં તળી લો. જ્યારે ઈચ્છા થાય ત્યારે ચાટ બનાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19#methiશિયાળામાં જ્યારે મેથી મળે ત્યારે એમ થાય કે એની જેટલી આઈટમ બનતી હોય તે બનાવીને ખાઈ લઇએકારણકે શિયાળા જેવી મેથી અન્ય સિઝનમાં નથી મળતીજોકે હવે તો મેથી બારે માસ મળે છે પણ તેનો ટેસ્ટ શિયાળાની મેથી જેવો નથી હતોમેથીની ભાજી ભાજી ની જગ્યાએ આપણે સીઝન માં જયારે મેથી ના મળતી હોય તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએઆજે મે તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથી પૂરી બનાવી છે જે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે છે Rachana Shah -
ટી ટાઈમ સ્નેક્સ સ્ટીક (Tea Time Snacks Stick Recipe In Gujarati)
#cookpadનાના મોટા બધાને વેરાયટી જોઈએ છે તે પોષાક ની હોય, ભૌતિક ચીઝ વસ્તુની હોય કે ખોરાક ની.નમકીન સર્કલ, સ્ક્વેર,ટ્રાયન્ગલ આકાર મા બનાવતા જ હોઈએ છીએ. તેથી આજે મેં સ્ટીક કરી છે જેનો આકાર જોઈને જ બધાને ખાવાની ઈચ્છા થઈ જાય. Ankita Tank Parmar -
ફ્લાવર નમકીન (Flower Namkeen Recipe In Gujarati)
#MBR5#cookapgujarati (ટી ટાઈમ સ્નેક્સ)નમકીન આપણા ઘરમાં અવારનવાર બનતું જ હોય છે પરંતુ તેનું કંઈક અલગ લુક આપવાથી બાળકો તથા મોટા સૌ કોઈ ને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે તો એવું જ આજે ફ્લાવર નમકીન બનાવ્યું છે જે ઝડપથી અને સરળતાથી બની જાય છે. તે સ્નેક્સમાં સવાર તથા સાંજના લઈ શકાય છે. તે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
મીઠી પૂરી(Mithi Puri recipe in Gujarati)
#GA4#Week9#પૂરી#મેંદોમારા મિસ્ટર ને આ પૂરી બહુ ભાવે તેથી દિવાળી અને સાતમ આઠમ માં મારે ત્યાં આ પૂરી અચૂક બને જ...ગોળ વાળી હોય એટલે આરોગ્ય ની દ્રષ્ટિ એ પણ સારી...તો તમે પણ જરૂર થી બનાવજો.... Sonal Karia -
ઘઉં નાં લોટ ની ફરસી પૂરી(farsi puri in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ21#વિક્મીલ3#વીક3#સ્ટીમઅને ફ્રાઇડ#પોસ્ટ2 Vandna bosamiya -
-
ડોનટ પૂરી(ફરસી પૂરી) (Doughnut Puri Recipe In Gujarati)
દિવાળીના તહેવારોમાં અલગ અલગ જાતની ફરસી પૂરી બનાવીએ છીએ મેં આજે વધારે લેયર ખુલે તેવી ડોનટ ના શેપમાં ફરસી પૂરી બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું #કુકબૂક Rachana Shah -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#LOદિવાળીના તહેવાર આવે એટલે થોડા દિવસ પહેલા જ નાસ્તા બનાવવાનું શરૂ થઈ જાય. મે આજે શક્કરપારા લેફ્ટ ઓવર ગુલાબજાંબુ ની ચાસણી થી રાઉન્ડ શેપમાં બનાવ્યા છે. જે ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી મોઢામાં નાખતા જ પીગળી જાય એવા બન્યા છે. પસંદ આવે તો શક્કરપારા એકવાર જરૂર ટ્રાય કરવા જેવા છે. Ankita Tank Parmar -
-
ક્રિસ્પી મેથી ટવીસ્ટ
#કુકબુક#પોસ્ટ2 મેથીની ભાજી માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. દિવાળીના નાસ્તા માટે ક્રિસ્પી મેથી ટ્વિસ્ટ એ બેસ્ટ ઓપ્શન છે. અને તેને ચા સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેથી ના સક્કરપારા ને ટવીસ્ટ આપીને અહીં મે ક્રિસ્પી મેથી ટવીસ્ટ નો નાસ્તો બનાવ્યો છે. Parul Patel -
મિક્ષ લોટની પૂરી(Mix lot ni Puri Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 7 મિક્ષ લોટની પૂરીઆજે મેં જાતે જ બધા લોટ થોડા-થોડા મિક્ષ કરીને પૂરી બનાવી છે.પુરીમાં થોડો ચટાકો આપવા તેમાં પાવભાજી તથા સંભાર મસાલો નાખ્યો છે. Mital Bhavsar -
-
-
અજમા મીઠા ની ભાખરી વીથ ફેવરેટ છુંદો
#LB છુંદો છોકરાવો નો ફેવરેટ છે એટલે મેં છોકરાઓ ના લંચ બોક્સ માટે આ રેસીપી મુકી છે. હું મારી દિકરી ને લંચ બોકસ માં અજમા મીઠા ની ભાખરી અને છુંદો વીક માં એક વાર તો ચોક્કસ આપતી ,અને એ હોશે હોશે ખાઈ જતી.આ ભાખરી 2-3 દિવસ સારી રહે છે,એટલે ભૂખ લાગે ત્યારે છોકરાઓ ખાઈ શકે છે.અજમા મીઠા ની ભાખરી બહુજ જલ્દી બની જાય છે એટલે મમ્મી એબહુ વહેલા ઉઠવાનું ટેન્શન લેવા ની પણ જરુર નથી. આ રેસીપી માટે રાત્રે લોટ બાંધી ને ફ્રીજ માં રાખી ને સવારે ભાખરી બનાવી શકાય છે. Bina Samir Telivala -
મેથી મિન્ટ પૂરી (puri recipe in gujarati)
#goldenapron3#વિક૨૨નમકીન#માઇઈબુક૧#પોસ્ટ૭#વિક્મીલ૧પોસ્ટ:૪ Juliben Dave -
મઠરી ફરસી પૂરી (Mathri Gujarati Farsi Puri Recipe In Gujarati)
#FDSમારી કોલેજમાં સાથે કામ કરતા બનેલી friends ને Friendship Day પર dedicata કરું છું. સવારનાં ૧૦ વાગે રીસેસ માં નાસ્તા ની જમાવટ અને ચા ની ચુસ્કીઓ આજે પણ miss કરું છું. Dr. Pushpa Dixit -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8શક્કરપારા નામ સાંભળીએ એટલે મીઠા સકરપારા યાદ આવે. પરંતુ ઘણા નમકીન સકરપારા પણ બનાવે છે જેને અમે નીમકી કહીએ છીએ પરંતુ આજે ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જ 8 માં તીખા શક્કરપારા બનાવ્યા છે એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)
#RC3#Week3#Redઘણા લોકોને બીટ ખાવૂ ગમતું નથી તો આ રીતે મોટા અને બાળકો બધાને જ આ પૂરી ભાવશે જ,તો જરૂર થી એક વાર બનાવજો. Minal Rahul Bhakta -
-
-
દોથા પૂરી (Dotha Puri Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad અમારા ઘરમાં દોથા પૂરી મારા દાદીમાના વખતથી દિવાળીના સમયમાં પરંપરાગત રીતે બનતી આવતી વાનગી છે. આ દોથા પૂરી એટલી બધી સ્વાદિષ્ટ બને છે કે અમારા ઘરની દરેક વ્યક્તિને વર્ષોથી આ ફરસાણ ખૂબ જ ભાવે છે. આ દોથા પૂરી ઉપરથી એકદમ ક્રિસ્પી અને કડક જયારે અંદરથી એકદમ માખણ જેવી મુલાયમ બને છે. આ ક્રિસ્પી અને પોચી એવી ગોથા પૂરી ઘરે બનાવવી પણ ખૂબ જ સરળ છે અને ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી બની જાય છે. આ દોથા પુરીને 15 થી 20 દિવસ સુધી ઇઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
-
-
ફરસી પૂરી(Poori Recipe in Gujarati)
ગુજરાતીઓ ખાવાના ખૂબજ શોખીન હોય છે.લગભગ દરેક ગુજરાતી લોકો ના ઘરમાં સૂકા નાસ્તા હોય જ. ગુજરાતી લોકો ફરવા જવાનું નક્કી કરે કે તરત ત્યાં નાસ્તો શું લઈ જઈશું? એની ચિંતા કરતાં હોય છે.ખાખરા, મઠીયા,થેપલા, વડા,પૂરી, ફાફડા જલેબી તેમજ ગાંઠિયા તો એમની રગેરગમાં વહેતા હોય છે - એવું કહી શકાય. ફરસી પૂરી ને ઘણી બધી રીતે બનાવાતી હોય છે. દિવાળી ના તહેવાર માં લગભગ બધા લોકો ના ઘરમાંફરસી પૂરી બનતી હોય છે. મેં મેંદા- રવાની ફરસી પૂરી બનાવી છે એની રીત તમને બતાવું છું.# GA4# Week4 Vibha Mahendra Champaneri -
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2 Pinky bhuptani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14588726
ટિપ્પણીઓ