સૂકી ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા 🥔 ને 3 નંગ ને સુઘારો અને એક ને મસળી ને નાખો હવે એક કડાઈમાં તેલ મુકી ને ગરમ થવા દો તેમા રાઇ જીરું તતળે એટલે તેમા સુકી મેથી લીમડાના પાન હીંગ હળદર નાખો પછી બાફેલા બટાકા 🥔 નાખી ને હલાવો પછી મીઠું સ્વાદ અનુસાર નાખો
- 2
હવે સુકી ભાજી થોડી ઠંડી થાય એટલે તરત એમા આચાર મસાલો નાખી દો તો તૈયાર છે અને છેલ્લે કોથમીર નાખી ને ગાનિૅશ કરો તો તૈયાર છે સુકી ભાજી બધા ની ગમતી વાનગી થેપલા સાથે ટેસ્ટ કરો 😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
જીરા સૂકી ભાજી
#ફરાળી આજે મેં ફરાળી "જીરા સૂકી ભાજી "બનાવી છે.જે દહીં સાથે ખાવા થી બહું જ સરસ લાગે છે તમે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
ફરાળ માં મોસ્ટ ફેવરિટ બટાકા ની સૂકી ભાજી છે.બધા ની બનાવવાની રીત અને ટેસ્ટ અલગ અલગ હોય છે. Varsha Dave -
સૂકી ભાજી
સૌને ભાવતી સૂકી ભાજી છતાં થોડા ઘણા ફેરફાર સાથે અલગ અલગ રીતે બનતી હોઈ છે.. મારા ઘરે લગભગ દર રવિવારે બનતી વાનગી છે#RB10 Ishita Rindani Mankad -
સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#ફટાફટ સૂકી ભાજી જ બનાવ માં ખુબ જ ઇઝી અને ટેસ્ટ માં ખુબજ ચટાકેદાર બને છે જયારે તમારે ફાસ્ટ કે વ્રત હોય અને જો તમને એમ થાય કે આજે સુ બનવવું કે જ જલ્દી અને ટેસ્ટી બને તો આ સૂકી ભાજી ખુબ જ ટેસ્ટી અને ઇઝી છ.. Riddhi Kanabar -
બટાકા ની સૂકી ભાજી
#RB9 બટાકા ની સૂકી ભાજી બધા જ લોકો માં ફેવરિટ છે.મોટા ભાગે આ ડીશ ફરાળ માં સૌ થી વધુ બને છે.કાર્બોહાઈડ્રેટ થી ભરપુર બટાકા શક્તિ વર્ધક ગણાય છે..તેની બધી જ વાનગીઓ લોકો માં ખૂબ જ પ્રિય રહેલી છે . Nidhi Vyas -
સૂકી ભાજી અને થેપલા
મારી ટ્રેડિશનલ ડીશ છે ગુજરાત ના બધા લોકો ની ફેવરિટ મેથી ની ભાજી ના થેપલા અને બટાકા ભાજી નું શાક... સાથે અથાણું, ધાણા ની ચટણી, પાપડ અને સલાડ... Charmi Shah -
મસાલા થેપલા અને બટાકા ની સૂકી ભાજી (Masala Thepla Bataka Suki Bhaji Recipe In Gujarati)
#LB#lunchbox recipeમસાલા થેપલા અને બટાકા ની સૂકી ભાજી તો ગુજરાતીઓ ની hot favorite. પિકનિક હોય કે પ્રવાસ કે જાત્રાએ જતાં બધા લોકો ની સાથે હોય જ. બાળકો, વડીલો, સ્ત્રી કે પુરુષ બધા ને ભાવે. સાથે અથાણા અને છાસ હોય તો.. તો.. જમાવટ થઈ જાય. 😆😄 Dr. Pushpa Dixit -
-
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratriવ્રત મા ખાસ બધા બટાકા ની સૂકી ભાજી નો ઉપયોગ વધારે કરતા હોય છે. Shah Prity Shah Prity -
મેથી ની ભાજી ની દાળ ઢોકળી (Methi Bhaji Dal Dhokli Recipe In Gujarati)
#SDગુજરાતી ઘરોમાં લગભગ દાળ ઢોકળી નું મેનુ હોય જ છે શનિ- રવિવારે. મેં આજે વધેલા મેથીની ભાજી ના લોટ માંથી ઢોકળી બનાવી અને દાળ ઉમેરી ને એને દાળ ઢોકળી નું સ્વરુપ આપ્યું છે. આ નવિન દાળ ઢોક્ળી તમને ચોક્કસ ગમશે અને ભાવશે. દાળ વિથ મેથી ની ભાજી ની ઢોકળી Bina Samir Telivala -
-
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
આજે શિવરાત્રી નો ઉપવાસ છે તો તેમાં સૂકી ભાજી ખાઈ શકાય એટલે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#CWM2કૂક વિથ મસાલા - 2(ડ્રાય /ખડા મસાલા રેસીપીસ )#HathiMasalaBanao Life મસાલેદાર ushma prakash mevada -
ગ્રીન સૂકી ભાજી (Green Suki Bhaji Recipe In Gujarati)
#RC4#Greenઅહીં ધાણા-લીમડા ની ચટણી નો ઉપયોગ કરી ને ગ્રીન સૂકી ભાજી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week 4જૈન આચાર મસાલા મા મેથી નો ઉપયોગ થતો નથી Devangi Jain(JAIN Recipes) -
મેથી ના થેપલા બટાકા સૂકી ભાજી ગુજરાતી સ્ટાઇલ (Methi Thepla & Batata Suki Bhaji Recipe In Gujarati)
#GA4#Week4 Hetal Panchal -
-
મીન્ટી બટાકાની સુકી ભાજી (Minty Potatoes Dry Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમીન્ટી બટાકાની સૂકી ભાજી Ketki Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16334685
ટિપ્પણીઓ