મમરા નું ચવાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરા ચારી લો. કડાઈમાં તેલ મૂકી શીંગદાણા તળી લો. પછી એક પ્લેટમાં લઈ લો. પછી કડાઈમાં હિંગ, લાલ મરચું પાઉડર, હળદર, મીઠો લીમડો નાખી મમરા ઉમેરો. તેને ધીમા તાપે સતત હલાવતા રહો.
- 2
હવે તેમાં મીઠું નાખી ધીમા તાપે શેકો. બરાબર શેકાઈ જાય પછી ગેસ બંધ કરો. પાંચ મિનિટ પછી તેમાં દળેલી ખાંડ, તળેલા શીંગદાણા અને મિક્સ ચવાણું નાખી હલાવી મિક્સ કરો.
- 3
રેડી છે મમરા નું ચવાણું. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મમરા અને ચવાણું મિક્સ (Mamara Chavanu Mix Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
-
-
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT#CB3દીવાળી નાં નાસ્તા માટે ચેવડો તો બનતો જ હોય છે.. મેં પણ મારી રીતે મિક્સ ફરસાણ, સેવ, ચણાદાળ , પૌવા, સાથે મમરા બધું મિક્સ કરી ને સરસ મજાનો ચેવડો બનાવ્યો છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
મમરા નું ચવાણું (Mamara Chavanu Recipe In Gujarati)
#CB3#week૩#DFTછપ્પનભોગ રેસીપી ચેલેન્જદિવાળી ફેસ્ટિવલ treat Falguni Shah -
-
-
ધાણી મમરા નું મિક્સ ચવાણું (Dhani Mamra Mix Chavanu Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
વધારેલા મમરા નું ચવાણું (Vagharela Mamra Chavanu Recipe In Gujarati)
#SJ#My Cookpad Recipeગુજરાતમાં મમરા નું ચલણ ખૂબ જ છે, માણસોનેજો નાસ્તામાં મમરા મળી ગયા તો બીજું કંઈ જ નથી જોઈતું. મમરા અલગ-અલગ પ્રકારે બનાવી શકાય છે અમારે કચ્છમાં લોકપ્રિય એવું વર્ષો જૂનું બચુ માલી મમરા નું ચવાણું ખૂબ જ પ્રિય છે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે તેવું ચવાણું બનાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તો આવો વઘારેલા મમરા નું ચવાણું. Ashlesha Vora -
-
-
-
-
-
વધારેલા તીખા મીઠાં મમરા (Vagharela Tikha Mitha Mamra Recipe In Gujarati)
ઍવેરીગ્રીન નાસ્તો જે નાનામોટા બધા ને ભાવે અને જલ્દી થી બનતો ગમે તે ટાઇમે ખાઈ શકાય તેવો નાસ્તો Bina Talati -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ એક એવી વસ્તુ જે ગમે તેટલી ખાવ પણ સહેલાઈથી મન ભરાઈ નઇ. મમરા એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. જે ખૂબ જ ઓછા તેલ અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. સાંજ ની ચા ની મજા મમરા જોડે કઈ અલગ જ હોય છે. Komal Doshi -
જાડા પૌંઆ નો ચેવડો (Thick Poha Chevdo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadIndia Jayshree Doshi -
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#GA4#Week23#પાપડખંભાતનું ફેમસ પાપડ ચવાણું Arpita Kushal Thakkar -
આચારી કોળાં નું શાક (Achari Kora Shak Recipe In Gujarati)
#MBR5#My recipe book#Week 5#CookpadIndia#Cookpadgujarati#Pumpkinrecipe#Acharipumpinsabjirecipe#આચારીકોળાંનુંશાક Krishna Dholakia -
-
પાપડ મમરા નું ચવાણું (Papad Mamara Chavanu Recipe In Gujarati)
#CB3 પાપડ મામરાનું ચવાણું ખંભાતનું સૌથી પ્રખ્યાત ચવાણું છે.લો કેલેરી ફૂડ માં તેનો સમાવેશ થઈ શકે એ રીતે બનાવ્યું છે ..મોટાભાગે બજાર માં તૈયાર મળતાં ચવાણામાં મમરા ને પાપડ ને તળવામાં આવે છે,પણ મે અહી મમરા ને વઘાર કરી ને તેમજ પાપડ ને શેકીને મેળવેલા છે તે તેની ખાસિયત છે . અહીં તૈયાર સેવ લીધી છે એટલે રાંધવાના સમય માં તે મુજમ વધઘટ ગણી લેવી... Nidhi Vyas -
ચણા મમરા ની ભેળ (Chana Mamra Bhel Recipe in Gujarati)
#GA4#Week26#cookpadgujarati#cookpadindia Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16148358
ટિપ્પણીઓ