મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ૪ થી ૫ કલાક પલાળી લેવા ત્યારબાદ તેને મીઠું નાખી બાફી લેવા
- 2
એક પેનમાં તેલ ગરમ કરી ચણા વઘારવા તેમાં સ્વાદ અનુસાર બધા મસાલા ઉમેરી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો
- 3
લીલા ધાણા નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ડાયેટ ચણા મસાલા (Diet Chana Masala Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipe Kashmira Parekh -
-
-
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
ચણા ખાય તો ઘોડા જેવી તાકાત મળે.. એ હિમોગ્લોબીન વધારે..શરીર ને પુષ્ટ બનાવે.. નાસ્તા માટે ચણા મસાલા બનાવીને ખાવાથી શરીરમાં ખૂબ જ તાકાત આવે છે.. વજન ઘટાડવા માટે પણ ખાય તો લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.. એટલે ચણા દરેક ખાઈ શકે.. Sunita Vaghela -
ચણા મસાલા(chana masala in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19#વિક્મીલ3#સ્ટીમ1દેશી ચણા ને Gujarati સ્ટાઇલ થી બનાવ્યા છે. આને કઢી ભાત સાથે સર્વ કરી શકાય સાથે gaarm ગરમ ઘી વાળી રોટલી હોય તો પૂછવું જ શું?? recipe નોંધી લો.. Daxita Shah -
-
-
-
-
ચણા મસાલા નો પ્રસાદ (Chana Masala Prasad Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
દેશી ચણામાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. તેથી તેનો અઠવાડિયામાં બે થી ત્રણ વખત ઉપયોગ કરવો જોઈએ. પલાળેલા ચણાના 10 થી 15 દાણા ભરપુર શક્તિ આપે છે . બાફેલા ચણા નાના બાળકોથી લઈને મોટા બધા માટે ખૂબ જ હેલ્ધી હોય છે.#cookpadindia#cookpad_guj#cookpad#SSR#healthy Parul Patel -
-
ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચણા ચાટ બનાવવું જેટલું સરળ છે તેટલું જ આ ચાટ સ્વાદિષ્ટ પણ બને છે. આ ચણા ચાટ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રીડિઅન્ટ્સ માંથી સરળતાથી બની જાય છે. દેશી કઠોળના ચણા માંથી આ ચાટને બનાવવામાં આવે છે એટલે આ ચાટને એક હાઈ પ્રોટીન વાનગી પણ કહી શકાય. આ ચાટને બનાવવા માટે બાફેલા ચણાની સાથે મનગમતા વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB મસાલા ચણા (ઈન લંચ બોકસ રેસિપીઝ) Sneha Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16350943
ટિપ્પણીઓ