રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને મીઠું નાંખી બાફી લો. અને એક બાઉલ માં સંચર ચાટમસાલો કશ્મીર લાલ મરચું જીરા પાઉડર લઈ 2 ચમચી પાણી નાખી પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં અજમો નાખી બનાવેલી પેસ્ટ એડ કરો ત્યાર બાદ બાફેલા ચણા નાંખી મિક્સ કરી લો.
- 3
ચણા નો ઠંડા કરી લો તેમાં ડૂંગળી ટામેટા લીલું મરચું બાફેલો બટાકો એડ કરી મિક્સ કરી લો.
- 4
હવે તેમા લીંબુ નો રસ એડ કરી મિક્સ કરો.
- 5
તો તૈયાર છે એકદમ હેલ્ધી ચણા ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#ff3Week-3શીતળાસાતમ રેસિપીફેસ્ટિવ રેસિપી ushma prakash mevada -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#Post7#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ચણા ચાટ (Chana Chaat recipe in Gujarati)
#SSR#cookpad_gujદેશી ચણા એ શક્તિ અને પ્રોટીન નો ભંડાર છે અને તેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા ભોજન માં અમુક સમયાંતરે કરવો જ જોઈએ. રમતવીરો માટે તો રાત થી પલાળેલા ચણા ના 10-15 દાણા ભરપૂર શક્તિ આપનાર રહે છે. Deepa Rupani -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ખુબ જ પૌષ્ટિક ચાટ છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Pinal Patel -
-
-
-
ડાયેટ ચણા મસાલા (Diet Chana Masala Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipe Kashmira Parekh -
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpad#street_foodચાટનું નામ સાંભળતા જ આપણને લાગે છે કે એક એવી વાનગી જે ખાટી, મીઠી અને મસાલેદાર હોય. મોટાભાગના લોકો બટાકા ચાટ અથવા ટામેટા ચાટ બનાવીને ખાય છે. તો વડી, કાળા ચણાને બાફીને ખાય છે અથવા તો તેનું શાક બનાવીને પણ ખાય છે. કાળા ચણામાંથી પ્રોટીન મળે છે જે આપણા શરીરને એકદમ ફિટ રાખે છે. કાળા ચણા કેન્સરના રોગને દૂર રાખે છે અને એમાંય સ્ત્રીઓ માટે કાળા ચણા ખૂબ જ ફાયદાકારક છે. કાળા ચણામાં આયર્ન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આમ ઔષધીય ગુણોનો ભંડાર હોવાથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે.આપણે ઘરમાં જ હોય એવા વિવિધ મસાલા,કાળા ચણા(બાફીને), ટામેટાં, બાફેલા બટાકા, ડુંગળી, મરચાં, કોથમીર જેવા શાકભાજીના ઉપયોગથી સરળતાથી અને ઝડપથી બનાવી પૌષ્ટિક ,હેલ્ધી ચણા ચાટ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRહેલ્ધી & ટેસ્ટી રેસીપી. અમારા ઘરમાં બધાની ફેવરીટ. મગ, મઠ, ચણા, છોલે વગેરે કઠોળ પલાળી, બાફી અથવા ફણગાવી આમ જ વિવિધ ચાટ બનાવું. પ્રોટીન ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે આ નાસ્તો ખૂબ જ પોષ્ટિક આહાર છે. Dr. Pushpa Dixit -
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
દેશી ચણામાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. તેથી તેનો અઠવાડિયામાં બે થી ત્રણ વખત ઉપયોગ કરવો જોઈએ. પલાળેલા ચણાના 10 થી 15 દાણા ભરપુર શક્તિ આપે છે . બાફેલા ચણા નાના બાળકોથી લઈને મોટા બધા માટે ખૂબ જ હેલ્ધી હોય છે.#cookpadindia#cookpad_guj#cookpad#SSR#healthy Parul Patel -
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#GA4#Week6ફ્રેન્ડ્સ, ચણા જોર ગરમ ચાટ બધાં ને ભાવતી ચાટ છે. ફટાફટ બની જાય એવી ચટપટી ચાટ બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
ચણા ચાટ(Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ચાટ બધા ની ફેવરેટ છે.ગરમ ગરમ ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
-
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
-
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16523050
ટિપ્પણીઓ (4)