પીનટ સલાડ (Peanut Salad Recipe In Gujarati)

Krupali Trivedi
Krupali Trivedi @28_krupali
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો શીંગદાણા
  2. 1 નંગડુંગળી
  3. 1 નંગટામેટાં
  4. 1 નંગકાકડી
  5. 1 નંગલીંબુ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 1/2 ચમચીજીરું પાઉડર
  9. 1લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગદાણા ને મીઠું નાખી બાફી લો. બધા શાકભાજી ને ઝીણાં સમારી લો.

  2. 2

    શીંગદાણા અને શાકભાજી નાખી મીઠું મસાલા અને લીંબુ નાખી બધું સરખું મિક્ષ કરી સર્વ કરો. તૈયાર છે પીનટ સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupali Trivedi
Krupali Trivedi @28_krupali
પર

ટિપ્પણીઓ

Similar Recipes