રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન માં ઘી લઈ જીરું, હિંગ અને લસણની પેસ્ટ નાખી બધા વેજીટેબલ ઉમેરી મિક્સ કરી લેવા.
ત્યાર પછી મીઠું નાખી હલાવી લઈ તેમાં રાઈસ, હળદર, ધાણાજીરૂ,લાલ મરચું અને કોથમીર નાખી મિક્સ કરી લેવું. - 2
રેડી છે મસાલા રાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાળા ચણા મસાલા રાઈસ (Black Chana Masala Rice Recipe In Gujarati)
#AM2Bangal_Gramચણા એ એક પ્રચલિત કઠોળ છે વનસ્પતિ શાસ્ત્રમાં જેનું શાસ્ત્રીય નામ સાઇસર એરિએટિનમ છે. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે . Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
-
-
મસાલા રાઈસ(masala rice recipe in Gujarati)
બિરીયાની અને પુલાવ ને ટક્કર મારે તેવાં આ રાઈસ મળી જાય તો બીજું કંઈ પણ ન જોઈએ. જે દહીં કે રાઈતા સાથે ખૂબ જ સરસ લાગે છે.ગરમ મસાલા ને લીધે તેનો સ્વાદ એકદમ વધી જાય છે.લંચબોક્સ માં સર્વ કરી શકાય. Bina Mithani -
ત્રિરંગી રાઈસ (Tricolor Rice Recipe In Gujarati)
#TR આઝાદી નાં અમૂલ્ય અમૃત મહોત્સવ માટે પાલક,ટામેટાં અને ગાજર નો ઉપયોગ કરીને બીજા મસાલા સાથે રાઈસ બનાવ્યાં છે. Bina Mithani -
-
બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ એ કોઇપણ જાતના પ્રોસેસ કર્યા પેહલાના ચોખા હોય છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી હોય છે. ડાયાિટીસના દર્દીઓ માટે આ ચોખા ખૂબજ ફાયદાકારક છે. Vaishakhi Vyas -
ઓટ્સ બ્રાઉન રાઈસ ખિચડી (Oats Brown Rice Khichdi Recipe In Gujarati)
મિત્રો વજન ઘટાડવા, ટેસ્ટી અને ઝટપટ થાય તેવી રેસીપી Gopi Mendapara -
-
ફ્રાઈડ વેજ રાઈસ (Fried Veg Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઘરમાં જે વેજીસ હોય તેના ઉપયોગથી વેજ ફ્રાઈડ રાઈસ બનાવી શકાય છે. લંચ તથા ડિનર બંને માં લઇ શકાય છે.ખૂબ સરસ લાગે છે. Ankita Tank Parmar -
ઝટપટ રોટી રોલ્સ (Quick Roti Rolls Recipe In Gujarati)
#LB લાસ્ટ ટાઈમ નાસ્તો શું બનાવવું સવારે બાળક ના ટિફિન માં ત્યારે રોટલી વધી હોય તો આ ઝટપટ બની જય એવો નાસ્તો છે. Noopur Alok Vaishnav -
-
મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2મેકસીકન રાઈસ ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી વાનગી છે. જે ખૂબ જ ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
ત્રીપલ રાઈસ(triple rice recipe in Gujarati)
#સુપરશેફ 4#માઇઇબુક#માઇપોસ્ટ29 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaSchezwan rice Janki K Mer -
ગ્રીન (સ્પીનિચ)ફ્રાઈડ રાઈસ(green fried rice recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળ ની રેસિપીસ#જુલાઈ# સુપર શેફ ચેલેન્જવીક 4 મેં આજે ગ્રીન ફ્રાઈડ રાઈસ પાલકનો ઉપયોગ કરીને બનાવ્યા છે અત્યારની જનરેશન ના કિડ્સ ને વેજ ટેબલ માં તો ખાલી બટેટા જ બહુ વધારે ભાવતા હોય છે પણ અત્યારની મમ્મી પણ ઇનોવેશન કરીને બાળકોને વેજી ટેબલ ખવડાવી જ દેતી હોય છે આપણે બધાએ ગ્રીન પુલાવ, બિરયાની, રાઈસ તો ખાધા જ હશે એટલે મેં આજે બધાને ભાવતા એવા ફ્રાઈડ રાઈસ મા ઇનોવેશન કર્યું છે આ ગ્રીન પાલક ફ્રાઈડ રાઈસ હેલ્થી અને તેની સાથે ટેસ્ટી પણ બોવ જ છે અમારા ઘર માં તો આ બધા ને બોવ જ ભાવ્યા તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજોJagruti Vishal
-
-
મીની રાઈસ ઉત્તપમ(mini rice utpam recipe in gujarati)
#superchef4#રાઈસ and dal#post2આજે આપડે બનાવીશું એક નવી રેસિપી રવા ઉતપમ જે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે...જો તમારી પાસે અર્ધી કલાક નો સમય છે તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો..રાઈસ ઉત્તપમ Sheetal Chovatiya -
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16355478
ટિપ્પણીઓ