કાળા ચણા મસાલા રાઈસ (Black Chana Masala Rice Recipe In Gujarati)

#AM2
Bangal_Gram
ચણા એ એક પ્રચલિત કઠોળ છે વનસ્પતિ શાસ્ત્રમાં જેનું શાસ્ત્રીય નામ સાઇસર એરિએટિનમ છે. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે .
કાળા ચણા મસાલા રાઈસ (Black Chana Masala Rice Recipe In Gujarati)
#AM2
Bangal_Gram
ચણા એ એક પ્રચલિત કઠોળ છે વનસ્પતિ શાસ્ત્રમાં જેનું શાસ્ત્રીય નામ સાઇસર એરિએટિનમ છે. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાને ધોઈને પલાળી રાખો અને ગેસ ચાલુ કરી કુકર માં 3 વહીસલ થાય ત્યાં સુધી કુક કરો એટલે રાઈસ તૈયાર.
- 2
ત્યારબાદ ગેસ ચાલુ કરીને એક પેનમાં તેલ અને ઘી મીક્સ ગરમ કરો અને જીરું, મીઠા લીમડા ના પાન, લવીંગ,સૂકું મરચું નાખીને વઘાર કરો ત્યારબાદ તેમાં ડુંગળી નાખીને સાંતળી લો.પછી તેમાં બાફેલા ચણા ઉમેરો. હળદર, લાલ મરચું પાઉડર, મીઠું આદુ મરચાં લસણ ની પેસ્ટ, છોલે મસાલો અને દહીં નાખીને મીક્સ કરો.
- 3
પછી તેમાં બાફેલા રાઈસ ઉમેરો અને મીક્સ કરો. પછી 5 મિનિટ કુક થવા દો. ત્યારબાદ સમારેલી કોથમીર ઉમેરો.
- 4
તૈયાર છે કાળા ચણા મસાલા રાઈસ.. જે તમે દહીં,રાયતા કે કઢી સાથે ખાઈ શકો.મેં ટોમેટો રાયતા સાથે કાળા ચણા મસાલા રાઈસ સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા ટીક્કી ચાટ (Black Chickpea Tikki Chaat Recipe In Gujarati)
#Black_Chickpea_Tikki_Chaat#cookpadindia#cookpadgujarati#lovetocookચણા એ એક પ્રચલિત કઠોળ છે.. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે.ચણા માંથી તમે ઘણી બધી ડીશ બનાવી શકો છો.. ચણા ચાટ, છોલે, કબાબ વગેરે વગેરે..આજે મેં બનાવ્યું છે દેશી ચણા ટીક્કી ચાટજેમાં ટાઇમ પણ વધારે નહિ લાગતો અને આવું ચટપટુ ખાવા માં તો મજા જ આવે.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
જેસલમેરી કાળા ચણા કઢી(Jaisalmeri Kala Chana Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani#JaisalmeriChanaજેસલમેરી કાળા ચણા ની વાનગી રાજસ્થાનના જેસલમેરની એક ખુબ જ આસાન રીતે બનતી એક પરંપરાગત વાનગી છે. જેમાં કાળા ચણા માં મસાલા અને દહીં નાંખી બનાવવામાં આવે છે. સાદી ભાષા માં કહીએ તો કાળા ચણાં ની એક રસાવાળી કરી. આ ખુબ જ સરસ અને બહુ જ ઝડપથી બની જતી એક સ્વાદિષ્ટ રાજસ્થાની વાનગી છે.રાજસ્થાન માં વરસાદ ખુબ જ ઓછો હોય છે, એટલે ત્યાં લીલી શાકભાજી ખુબ જ ઓછા પ્રમાણ માં મળે છે. ત્યાં નાં લોકો રોજબરોજ ના જમવામાં શાક ના વપરાશ વગર ની વાનગી ઓ વધુ બનાવે છે. મોટાભાગની શાકાહારી રાજસ્થાની વાનગીઓ માં ચણાના લોટ, કઠોળ અને બટાકાની મદદથી વાનગી ઓ બનાવવાં આવે છે. જેસલમેરી ચણા પણ એમાં ની જ એક બહુ ટેસ્ટી વાનગી છે.જેસલમેરી કાળા ચણા ને જેસલમેરી કાલા ચણા કઢી તરીકે પણ ઓળખવામાં અભાવે છે. અમારી ઘરે બધાને ચણા માંથી બનાવેલી બધી જ વસ્તુ ઓ ખુબ જ ભાવે છે. ચણાચાટ, પાણીપુરી, ચણાચોર ગરમ અને જેસલમેરી ચણા. એમાં જેસલમેરી ચણાં તો અવાર નવાર ઘરે બનતા જ હોય છે. તે પરોઠા, રોટલી કે પછી રાઈસ જોડે પણ બહુ જ સરસ લાગે છે. શાક ઘરમાં ના હોય તો આ એક બહુ જ સરસ ઓપ્સન છે. જલદી થી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાન માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી છે. તમે પણ મારી આ રીતે જેસલમેરી ચણા બનાવી ને જરુર થી જોજો#Cookpad#Cookpadgujarati#CookpadIndia Suchi Shah -
ક્વિનોઆ મસાલા ખિચડી (Quinoa Masala Khichdi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaQuinoa એ એક અનાજ છે.શરીર માં પ્રોટીન ની ખામી ને દૂર કરી શકે છે.તેમાં ફાઇબર નું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે એટલે પચવામાં હળવું છે.રોગો સામે રક્ષણ આપે છે. ખાંડ ના દદીૅ માટે આ એક સારો ઓપ્શન છે. વેટલોસ માં પણ લઈ શકાય છે. Chhatbarshweta -
કર્ડ રાઈસ(curd rice recipe in gujarati))
#સુપરશેફ4 કર્ડ રાઈસ એક દક્ષિણ ભારતીય વાનગી છે. આ વાનગી ને સાઈડ ડીશ તરીકે અથવા તો કયારેક રાત્રિ ના હળવા ભોજન માં પણ તમે લઈ શકો છો.સાઈડ ડીશ તરીકે આપણાં ગુજરાતી ભોજન સાથે પણ આ વાનગી સારી સંગત કરી શકે છે.આ વાનગી ને 4-5 કલાક પહેલા બનાવી ને ઉપયોગ મા લેવાની હોય છે.આ રીતે 4-5 કલાક પહેલા તૈયાર કરવાથી આ વાનગી વધુ પૌષ્ટિક બને છે.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
ચણા ખાય તો ઘોડા જેવી તાકાત મળે.. એ હિમોગ્લોબીન વધારે..શરીર ને પુષ્ટ બનાવે.. નાસ્તા માટે ચણા મસાલા બનાવીને ખાવાથી શરીરમાં ખૂબ જ તાકાત આવે છે.. વજન ઘટાડવા માટે પણ ખાય તો લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.. એટલે ચણા દરેક ખાઈ શકે.. Sunita Vaghela -
-
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
મસૂર મસાલા
દરરોજના જમવાના માં બધાના ઘરમાં દાળ મગ કાંઈ કઠોળ એવું બનતું હોય છે . અને કઠોળમાંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . તો આજે મેં આખા મસૂર મસાલા બનાવ્યા જે ટેસ્ટમાં એકદમ સરસ સાથે હેલ્ધી પણ ખરા. Sonal Modha -
ચણા મસાલા (Chana masala in gujrati)
#ડીનર સાંજના ભોજનમાં આપણે ગ્રેવી વાળા શાકનો સમાવેશ વધુ કરતા હોઈએ છીએ આ રીતના ચણા મસાલા બનાવવાથી સ્વાદિષ્ટ ભોજન માણી શકાય. Bijal Thaker -
મેગી મસાલા પુલાવ રાઈસ(Meggi Masala Pulav Rice Recipe In Gujarati)
આપણે વેજીટેબલ રાઈસ ,સેજવાન રાઈસ, બિરયાની વગેરે બનાવીએ છીએ અને જો આપણે રાઈસ વધેલા હોય તો પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અત્યારે બાળકો કે યુવાનો ને મેગી વધારે ભાવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જો આપણે મેગી ની જગ્યાએ મેગીમસાલા પુલાવ રાઈસ બનાવી તો બાળકોને મેગી જેવો જ આનંદ મળે છે માટે હું કંઈક નવી જ રેસીપી તમારા સમક્ષ લાવી છું મેગી મસાલા પુલાવ રાઈસ Darshna Davda -
કાળા -ચણા કરી વિથ જીરા રાઈસ Kala Chana Curry with Jeera Rice recepie in Gujarati
#ફટાફટ કોઈપણ કઠોળ, ચણા જ્યારે બનાવવાના હોય તો અગાઉથી બોળીને રાખવા મા આવતા હોય છે, હુ વધારે બોળુ છૂ બાફી પણ કાઢુ છું ,પછી બાફેલા ચણાને ઐરટાઈટ ડબ્બા મા ભરીને ડીપ ફ્રીઝર મા સ્ટોર કરીને રહેવા દેવ છું જેથી તરત કાળા ચણા વાપરવા હોય તો ડીપ ફ્રીઝરમાથી કાઢીને ખાલી પાણી મા 5 મિનિટ બોળી રાખો બરફ પીગળી જાય એ પાણી કાઢીને વાપરી શકાય, ગરમ પાણી મા બોળી રાખો તો કુકરની પણ જરૂર નથી પડતી , આજે મે કાળા ચણાની કરી બનાવી છે, જીરા રાઈસ અને દહીં સાથે ખાવા માટે જલ્દીથી રસોઈ બનાવી હોય તો આ વાનગી બનાવી શકાય Nidhi Desai -
-
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
-
-
-
રસાદાર મસાલા ચણા (Rasadar Masala Chana Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે લંચ માં ચણા નો દિવસ..રસાદાર ચણા અને ઘી વાળા ભાત ખાવાનીબહુ મજા આવે.સાથે હોય મસાલા છાશ.. Sangita Vyas -
કર્ડ- રાઈસ(curd rice recipe in Gujarati)
#સુપરશેફ4 કર્ડ- રાઈસ કે થાઇર સદમ એટલે કે દહીં ભાત એ દક્ષિણ ભારતીય ભોજન માં કે થાળી માં સમાવેશ થાય છે. રાંધેલા ભાત ને દહીં સાથે ભેળવી ઉપર થી વઘાર કરવામાં આવે છે. અહી તમે બચેલા ભાત ને પણ આ રીતે બનાવી ને વપરાશ કરી શકો છો. દહીં એ કેલ્શિયમ થી ભરપુર છે, ભાત સાથે તેને મિક્સ કરવાથી સ્વાદ બેવડાઈ જાય છે. Bijal Thaker -
-
ભાજી મસાલા રાઈસ (Bhaji Masala Rice Recipe in Gujarati)
પાઉંભાજી મસાલા અને ઘરે જે શાકભાજી હતા એ માંથી આ સ્પાઈસી રાઈસ બનાવ્યો છે. Sachi Sanket Naik -
-
દૂધી ચણા ની દાળનું શાક અને ભાત(dudhi chana daal and rice recipe
#સુપરશેફ4#રાઈસ_ભાત#week4પોસ્ટ - 21 આ શાક વર્ષો થી બનતું અને ગુજરાતીઓ માં લોકપ્રિય શાક છે પચવામાં હળવું...બાળકોને અને વડીલોને સુપાચ્ય અને ગુણકારી...પ્રોટીન થી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ બને છે...આગળ પડતા મસાલા અને ગળપણ ખટાશ ઉમેરવામાં આવે તો ખૂબ સરસ બને છે....આપણે બનાવીયે....👍 Sudha Banjara Vasani -
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4 #Week6છોલે(chickpea)માત્ર ભારતમાં જ નહિ વિશ્વ આખામાં જે જે દેશોમાં ભારતીય લોકો રહે છે, ત્યાં છોલે ખુબ પ્રખ્યાત વાનગી ગણાય છે. સામાન્ય રીતે લોકો છોલે બનાવવામાં ડુંગળી, લસણ અને મસાલાનો જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે આપણે અહિયાં ડુંગળી, લસણનો ઉપયોગ કર્યા વગર જ ટેસ્ટી છોલે બનાવીશું. આમ તો છોલે સાથે પૂરી ખાવામાં આવે છે. પણ જો તમને તળેલું ન ખાવું હોય તો તમે રોટલી કે પરોઠા સાથે પણ આને ખાઈ શકો છો. Chhatbarshweta -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRહેલ્ધી & ટેસ્ટી રેસીપી. અમારા ઘરમાં બધાની ફેવરીટ. મગ, મઠ, ચણા, છોલે વગેરે કઠોળ પલાળી, બાફી અથવા ફણગાવી આમ જ વિવિધ ચાટ બનાવું. પ્રોટીન ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે આ નાસ્તો ખૂબ જ પોષ્ટિક આહાર છે. Dr. Pushpa Dixit -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં ચોખાનો વપરાશ વધુ છે. તેઓ ચોખાને અલગ- અલગ રીતે રાંધીને ખાતા હોય છે.જેમાં એક રાઈસનું નામ કર્ડ રાઈસ છે.આમ જોવા જઈએ તો ગુજરાતી પરંપરાગત જૂની વિસરાઈ જતી વાનગી -ઘેંશ- જેવી જ આ વાનગી લાગે.આમાં થોડો વઘારનો ફરક છે. આ કર્ડ રાઈસ દક્ષિણ ભારતની ફેમસ વાનગી છે.#SR Vibha Mahendra Champaneri -
દેશી ચણા મસાલા (Desi Chana Masala Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપુર દેશી ચણા ખુબજ પોષ્ટિક તેમજ શક્તિદાયક છે.તેની વિવિધ વાનગી ઓ બનાવી શકાય છે. Varsha Dave -
ચણા નું સલાડ (Chana salad Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_ gujaratiકઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે.શાકાહારી માટેનો મહત્વનો સ્ત્રોત પ્રોટીન છે .અહીં મે બાફેલા દેશી ચણા લીધા છે. ટામેટા ડુંગળી કેપ્સીકમ જેવા વેજીટેબલસ એડ કરીને હેલ્ધી સલાડ બનાવ્યું છે. બાળકો ના નાસ્તા માટે પરફેક્ટ હેલ્થી સલાડ છે. Parul Patel -
છોલે ચણા સલાડ(Chhole Chana Salad Recipe in Gujarati)
આ સલાડ ખુબ જ ઝટપટ બની જાય છે,અને આ સલાડમાં ફાઈબર તથા પ્રોટીન હોવાથી હેલ્ધી છે.ફક્ત ચણા બાફવા પૂરતો જ રાંંધવાનો સમય લાગે છે. Mital Bhavsar
More Recipes
ટિપ્પણીઓ (19)