ઝટપટ રોટી રોલ્સ (Quick Roti Rolls Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
#LB
લાસ્ટ ટાઈમ નાસ્તો શું બનાવવું સવારે બાળક ના ટિફિન માં ત્યારે રોટલી વધી હોય તો આ ઝટપટ બની જય એવો નાસ્તો છે.
ઝટપટ રોટી રોલ્સ (Quick Roti Rolls Recipe In Gujarati)
#LB
લાસ્ટ ટાઈમ નાસ્તો શું બનાવવું સવારે બાળક ના ટિફિન માં ત્યારે રોટલી વધી હોય તો આ ઝટપટ બની જય એવો નાસ્તો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને સ્મેશ કરી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું આમચુર નાખી મિક્સ કરો હાથ વડે લાંબો રોલ નો આકાર આપો.
- 2
હવે રોટલી પર સહેજ લસણ ની ચટણી અને સોસ લગાવી તેના પર બટાકા નો રોલ સમારેલા વેજીસ તેના પર ફરી ચાટ મસાલા ભભરાવી રોલ વાળી દો. ઘી કે તેલ માં શેકી લો. લો કાઈ ન સુજે અચાનક સવારે તો આ નાસ્તો આપી શકો છો. વડી હેલ્થી તો ખરો જ!😊👍🏻👍🏻👍🏻
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#Nidhi#LOમેં વધેલી રોટલી માંથી ચાઈનીઝ ભેળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી બની જાય છે. જ્યારે સાંજે ભૂખ લાગે ત્યારે ઘરમાં કાંઈ ન હોય તો બપોર ની રોટલી તો વધી જ હોય! તો તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચાઈનીઝ ભેળ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
ચટપટી ચાઈનીઝ રોટી (Chatapti Chainees Roti Recipe In Gujarati)
#ફટાફટ આ વાનગી આપણે ફટાફટ બનાવી શકીએ આપણા ઘરમાં રોટી તો વધી જ હોય તેમાંથી આપણે ઝટપટ જ બનાવી શકાય Nipa Shah -
રોટી રોલ્સ (Roti Rolls Recipe In Gujarati)
#LBkids ના હોટ ફેવરિટ રોલ્સ..લંચ બોક્સ માં ચોક્કસ આપી શકાય.. Sangita Vyas -
રોટી નુડલ્સ (Roti Noodles Recipe In Gujarati)
#GA4 #Week25 બાળકો ને હંમેશા કંઈક નવું અને ચટપટું જોઈતું હોય છે . આપડા ઘરમાં રોટલી તો હંમેશા હોય છે આપડી પાસે જે વેજિટેબલ્સ હોય તે અને રોટી થી બનતી આ વાનગી ટેસ્ટ માં પણ બેસ્ટ છે નાના મોટા બધા ને પસંદ પડે છે Bhavini Kotak -
વેજ ચીઝ રોટી રોલ્સ (Veg Cheese Roti Rolls Recipe In Gujarati)
#LO આપણા ઘરમાં ઘણી વખત રોટલી વધી પડતી હોય છે અને તેને આપણે નાસ્તામાં તળી નાખીએ કે પછી એનો બીજી રીતે ઉપયોગ કરી લેતા હોઈએ છીએ પરંતુ આજે મેં રોટલી, ચીઝ અને શાકભાજીનો ઉપયોગ કરી એક અલગ જ વાનગી બનાવી છે જે નાના બાળકો સાથે મોટા લોકોને પણ ખૂબજ ભાવશે અને ઘરમાં રોટલી થોડી વધારે જ બનશે આ વાનગી બનાવવા માટે.😃 Vaishakhi Vyas -
રોટી નૂડલ્સ (Roti Noodles)
#માઇઇબુક##પોસ્ટ ૧૧#રોટલી, શાકભાજી અને પનીર ને ભેગુ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. આમાં આપણી પાસે રોટલી વધી હોય તો પણ નવી વાનગી બની જાય. નીલમ પટેલ (Neelam Patel) -
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
વરસાદ માં ભજીયાઁ ખાવાનું મન સૌને થતું જ હોય છે... એમ ચાટ નું નામ સાંભળી ને પણ મોં માં પાણી આવી જય ખરું ને!😍 વરસાદ પડે ને અચાનક શું બનાવીએ ચટપટું ત્યારે આ ચાટ જલ્દી બની જય છે... ચાલો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍🏻 Noopur Alok Vaishnav -
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
આ વાનગી મેં ભૂમિકા પરમાર જી પાસે થી પ્રેરણા લઇ ને બનાવી છે... અને મારાં ફેમિલી માં બઢસ્ય ને ખુબ જ પસંદ આવી... વડી એક ફાયદો એ છે કે અહીં આપણે મેંદા ની બ્રેડ નો ઉપયોગ ટાળ્યો અને છતાંય સ્વાદ એવો જ શરદ મળ્યો.. અને આપણી રોટલી નો પણ સારો ઉપયોગ થઇ ગયો!! 😊અહીં હું એક વ્યક્તિ મુજબ માપ લખી રહી છું.... 👍 Noopur Alok Vaishnav -
રોટી વેજ ક્રિસ્પી સમોસા (Roti Veg Crispy Samosa Recipe In Gujarati)
#LO આજે અહીં મેં રોટલી ના સમોસા બનાવીયા છે 7- 8 રોટલી વધુ બની હતી તો તેનો ઉપયોગ આ રીતે કરવાથી રોટલી અને શાક ને બદલે અલગ વેરાયટી બની જશે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે Jigna Sodha -
-
લેફ્ટ ઓવર રોટલી ની ભેળ (Left Over Rotli Bhel Recipe In Gujarati)
બપોર ની રોટલી વધી હોય તો દર વખતે શું કરવું એવો પ્રશ્ન થયા કરે,રોટલી વઘારી લઈએ કે તળી લઈએ..એજ સૂઝે..આજે મે વધેલી રોટલી ની ભેળ કરી અને બહુ જ યમ્મી થઈ હતી..તમે પણ ટ્રાય કરી જોજો.. Sangita Vyas -
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારી ફેમિલી માં બધા ને સેન્ડવિચ બહુ ભાવે છે. પરંતુ બ્રેડ ના કારણે અને ખાવાનું અવોઇડ કરતા હતા. પણ જ્યારથી મે રોટી સેન્ડવિચ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારથી આ અમારી સૌની પ્રિય ડીશ બની ગઈ છે.મારી ૨ વર્ષ ની દીકરી ને પણ ખુબજ પસંદ છે રોટી સેન્ડવિચ. Mitali Chavda (Mitali Darshan Vala) -
રોટી ચાઇનીઝ રોલ (Roti Chinese Roll Recipe In Gujarati)
#LOરોટલી તો બધા ના ઘર માં વધતી જ હોય છે અને એ ઠંડી રોટલી નો ઉપયોગ કોઈ કરતું નથી . તો મેં એમાં થી એક ચાઈનીઝ રોલ જેવું કર્યું છે.કેમ કે બાળકો ને ચાઇનીઝ વધુ ભાવતું હોય છે.તો આવી રીતે કરવા થી વધેલી રોટલી નો પણ ઉપયોગ થશે, બધા વેજીટેબલ પણ ખાસે. અને હેલધી પણ થશે. (લેફટ ઓવર રોટી માંથી બનાવેલ) Hemali Devang -
વધેલી રોટી મસાલા (Leftover Roti Masala Recipe In Gujarati)
#childhoodઅમે નાના હતા ત્યારે મારી મમ્મી આ બનાવી આપતી હતી. જો રોટલી વધી હોય તો આ એક સારું ઓપ્શન છે. ટેસ્ટી નાસ્તો બની જાય છે. અહીં મેં ફ્રેન્કી માટે ની વધેલી રોટલી નો ઉપયોગ કરવામાં આવ્યો છે Reshma Tailor -
રોટી ચાટ (roti chaat Recipe in gujarati)
#ફટાફટરોટલી એ આપણો રોજિંદો ખોરાક છે. આપણા બધા ના ઘર માં સરળ તા થી મળી આવે છે. મેં અહીં રોટી માંથી જલ્દી થી બની જાયઃ એવો ટેસ્ટી નાશ્તો બનવ્યો છે. જે તમે સાંજે ટી ટાઈમે લઇ શકો છો. Kinjalkeyurshah -
રોટલી નો ચેવડો
#જૈનફ્રેન્ડસ, કોઈવાર સવારેબહાર જવાનું થાય અને નાસ્તો બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે પહેલાં થી જ રોટલી વઘારે બનાવી દેવામાં આવે અને એક સરસ ચટાકેદાર નાસ્તો ફટાફટ બની જાય તો? રોટલી નો ચેવડો ખુબજ ઝડપથી બની જાય છે તેમજ લંચબોકસ માટે પણ એક સારો ઓપ્શન છે. asharamparia -
રોટી ઓમલેટ (Roti Omelette Recipe In Gujarati)
વધેલી રોટલી નો ઉપયોગ કરી આપણે ઘર મા રહેલી ખૂબ જ ઓછી વસ્તુઓ થી આ નાસ્તો બનાવશું. Noopur Alok Vaishnav -
મંચુરિયન મેઇડ બાય લેફ્ટ ઓવર રોટી (Manchurian Recipe In Gujarati)
#ફટાફટ#ઝટપટબેસ્ટ આઉટ ઓફ વેસ્ટરોટલી દરેક ઘરમાં થોડી તો વધતી જ હોય છે ,,વધેલી રોટલી એમનેમ તોના ભાવે ,,એટલે આવા જુદાજુદા અખતરા અજમાવી લઉં છુંરોટલીનો વપરાશ પણ થઇ જાય અને એક નવીન વાનગી બની જાય ,આ મન્ચુરિઅનનો સ્વાદ બહારની હોટેલ કરતા પણ સરસ આવે છે ,આજીનો મોટો મેં વાપર્યો નથી છતાં ખુબ સરસ બને છે ,વળી રોટલીજવપરાઈ હોવાથી એક હેલ્થી ફૂડ તૈય્યાર થાય છે . Juliben Dave -
રોટી સમોસા (Roti Samosa Recipe In Gujarati)
#GA4#Weak1#Potetosહેલ્લો, ફ્રેન્ડ આ રેસીપી માં મેં વધેલી રોટલીના સમોસા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી અને ઝટપટ તૈયાર થઈ જાય છે. તો તમે આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો. Falguni Nagadiya -
પનીર રોટી રેપ (Paneer Roti Wrape Recipe In Gujarati)
બાળક જ્યારે શાકભાજી ન ખાતા હોય અને પ્રોટીનયુક્ત પનીર ખવડાવું હોય તો આ રીતે હેલ્ધી રેસિપી બનાવી ખવડાવી શકાય.#AM4 Rajni Sanghavi -
રોટી જામ (Roti Jam Recipe In Gujarati)
#MA માં પોતાના બાળક ને ભાવતું ખવડાવવા અને તેની હેલ્થ પણ સરસ રાખવા ઘરે જ તેના બાળક ને અલગ અલગ રીતે રસોઈ કે નાસ્તો બનાવી ને આપે છે. sm.mitesh Vanaliya -
ટોર્ટિલા (Tortila Recipe In Gujarati)
ઘર માં જ્યારે રોટલી વધી ગઈ હોય ત્યારે એનું શું કરવું એ મૂંઝવણ દરેક ને રેહવાની છે જ.એમાં પણ કઈક એવું બનાવવું કે જે બાળકો ને પણ ભાવે.તો ટોર્ટિલા એકદમ સરળ અને બેસ્ટ ઓપ્શન છે . Deepika Jagetiya -
ચીઝ રોટી સેન્ડવીચ(Cheese Roti Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichchallengeસેન્ડવીચ મોટા ભાગે બ્રેડ માંથી બનવામાં માં આવે છે. પણ અહીંયા બ્રેડ નો ઉપયોગ કર્યા વગર રોટલી ની મદદ થી બનાવી છે. જે ખુબ હેલ્થ માટે સારી રહે છે તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
#LOસવારની વધેલી રોટલીને ડિનર સુધી ન રાખતાં. સાંજની છોટી ભૂખમાં જ રોટી રેપ કરી પૂરી કરવી એ આપણા માટે કોઈ મિશન થી ઓછું નથી😊એ પણ ખૂબ રાજી થતાં અને ફરી બનાવજે.. બહુ મજા પડી એવું કહેતા ઝાપટી જાય ત્યારે પોતાની પીઠ થાબડવાનું મન થાય હો.. જરૂરથી બનાવજો.. મિત્રો.. જલસો જ પડી જશે😋 Dr. Pushpa Dixit -
વેજિટેબલ ઉત્તપમ (Vegetable uttapam recipe in Gujarati)
#GA4#Week 7 સવાર માં ગરમ નાસ્તો ને એ પણ ઝટપટ બની જાય એવો હોય તો મજા પડી જાય. Keya Sanghvi -
લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
#MBR7#Week7Post 2#cookpad#cookpadindia#cookpadgujaratiરોટલી વધારે બની ગઈ હોય ત્યારે તથા બાળકો પીઝા ખાવાની જીદ કરે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને ટેસ્ટમાં પણ પીઝા જેવા જ લાગે છે. Neeru Thakkar -
મેયો સલાડ(mayo salad recipe in gujarati)
#સાઇડસાઈડ ડીશ ની વાત કરીએ એને સલાડ ના આવે એવું તો ના બને.આપણા ભોજન માં એનું આગવું મહત્વ હોય છે.સલાડ માંથી મેક્ઝીમમ ફાઇબર મળે છે. વેઈટ લોસ કરવા માટે લોકો સલાડ એન્ડ ફ્રૂઈટ્સ પાર વધારે મારો કરતા હોય છે. અને વિના પણ સલાડ પચવામાં સરળ એને પેટ ને ફૂલ રાખે છે.સલાડ આમ તો એમ જ પીરસવામાં આવે તો બહુ ભાવતું નાઈ તો મેં આજે જે સલાડ બનાવ્યું છે આ બનાવામાં સહેલું એને ખાવામાં સુપર યમ્મી છે.ક્યારેક ક્યારેક ડાઈટ નું ભૂત મને પણ વળગે છે તોઆ સાઈડ ડીશ મારી મેઇન ડીશ માં આઈ જાય છે 😂😂આ સલાડ મેં રેગ્યુલર શાકભાજી નો જ ઉપયોગ કર્યો છે. એક્સઓટિક શાકભાજી બહુ મોંઘા એને મળવામાં પણ મુશ્કેલ છે તો આ બનાવી લો હેલ્થી સલાડ. Vijyeta Gohil -
ક્રિસ્પી રોટલી ભેળ(crispy rotli bhel recipe in gujarati)
#સાઈડઝટપટ બની જાય તેવો ટેસ્ટી નાસ્તો DhaRmi ZaLa -
રોટલી ના ભજીયા (Rotli Bhjaiya Recipe In Gujarati)
#weekendrecipeમસ્ત સીઝન નો પહેલો વરસાદ...એની મજ્જા કંઈક અલગ જ હોય છે.. અને તેમાંય અમારે કચ્છ માં સવિશેષ... 😊તો થયું ચાલો ભજીયા વગર અધૂરું ન લાગે.. તો રોટલી થોડી હતી તો એના પકોડા બનાવ્યા.. 😍 ( લાઈટ ન હતી એટલે અંધારા માં બનાવ્યા હતાં 😄 કેન્ડલ લાઈટ ડિનર થઇ ગયું!! 🌧️ ) Noopur Alok Vaishnav -
રોટી ક્લબ સેન્ડવિચ (Roti club Sandwich in Gujarati)🥪
#NSDબ્રેડ ની સેન્ડવિચ તો આપણે ખાતા જ હોઇ એ છીએ.રોટલી માંથી પણ ખુબ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી રોટી ક્લબ સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16337851
ટિપ્પણીઓ (5)