કાચી કેરી નું શરબત

Krishna Dholakia @krishna_recipes_
કાચી કેરી નું શરબત
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરી ને ધોઈ,છાલ કાઢી,કટકાં કરી લો ને કૂકર માં કટકાં ડૂબે એટલું પાણી અને ૧\૨ ચમચી મીઠું ઉમેરી ને ઘસી પર મધ્યમ આંચ પર રાખી ને ઢાંકણ ઢાંકી ને ૩ સીટી બોલાવી લો.
- 2
કૂકર ઠંડું પડે એટલે મિક્ષચર જાર માં બાફેલી કેરી ના કટકાં, ચાટ મસાલો અને સંચળ પાઉડર ઉમેરી ને સરસ પીસી લો,ગળણી વડે ગાળી લો.
- 3
હવે,જાડા તળિયા વાળી તપેલી માં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી (૧ કપ આશરે પાણી) ઉમેરી ને સરસ હલાવી લો પછી ગેસ પર મધ્યમ આંચ પર રાખી ને હલાવો,જયારે ખાંડ ઓગળી જાય એટલે તેમાં મિક્ષચર જાર માં ક્રશ કરેલ મિશ્રણ ને ઉમેરી ને સરસ હલાવો.એક તાર ની ચાસણી તૈયાર થાય એટલે લીલો રંગ ઉમેરી ને સરસ ભેળવી લો ને ગેસ બંધ કરી દો ને હલાવો,ઘટ્ટ થશે,સરસ ઠંડું થાય એટલે કાચ ની એરટાઈટ બરણી માં ભરી લો અને બહાર ૬ મહીના સુધી સાચવી શકાય છે અને ફ્રિજ માં ૧ વર્ષ સુધી સાચવી શકાય.
Similar Recipes
-
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
કાચી કેરી નો બાફલો (Keri Baflo Recipe in Gujarati.)
#સમર #પોસ્ટ ૧ ગરમી માં લૂ ના લાગે એવું કાચી કેરી નું ઠંડુ ટેસ્ટી ખાટું મીઠું શરબત. Bhavna Desai -
કાચી કેરી અને વરિયાળી નું શરબત
ઉનાળા માં કાચી કેરી નું સેવન કરવું જરૂરી છે તો વરિયાળી પણ ઠંડક આપતી હોય એટલે એ જરૂરી છે Smruti Shah -
-
બીટરૂટ કાચી કેરી નો સૂપ
#RB16#My RECIPE BOOK#beetroot - raw mango soup#raw mango recepies#beetrootrecepie બીટરૂટ અને કાચી કેરી નો ઉપયોગ કરી મેં આજે એક સૂપ બનાવ્યો....ખૂબ જ સરસ થયો..બધા ને પસંદ આવ્યો.... Krishna Dholakia -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMભીષણ ગરમી માં ખુબજ લાભ દાયી કેરી નું શરબત ઠંડક આપે છે.મારા મમ્મી ની રીત.સ્કૂલે લઈ જતા ને કૉલેજ માં પણ ગટગટાવતા.... Sushma vyas -
કાચી કેરી નું સીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી આવે ત્યારે તેમાંથી બનતા અથા઼ણા સિવાય આમ પાપડ, આમચુર પાઉડર અને શરબત નું સીરપ બનાવી રાખવાથી આખુ વર્ષ તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
કાચી કેરી અને ખારેક ની મીઠી ચટણી
#RB6#my recipe book#WEEK6#કાચી કેરી રેસીપી#ચટણી રેસીપી# કાચી કેરી ની મીઠી ચટણી#કાચી કેરી અને ખારેક ની ગળી ચટણી કાચી કેરી અને ખારેક નો ઉપયોગ કરી ને મેં આજે ગળી ચટણી બનાવી છે...જે તમે એકવાર બનાવી ને સ્ટોર કરી શકો છો...તમારે આ ચટણી --દહીં વડા,કોઈપણ પ્રકારની ચાટ બનાવો તો આ ઈન્સટન્ટ કાચી કેરી ની ગોળ,ખારેક,દ્રાક્ષ, ઈલાયચી પાઉડર અને રૂટીન મસાલા ઉમેરી ને બનાવેલ ચટણી નો ઉપયોગ કરી શકો છો.□પૂરી, પરાઠા,થેપલા,મઠરી સાથે પણ પીરસી શકાય છે.□એકવાર બનાવી તમે ૫ થી ૬ મહીના માટે સ્ટોર પણ કરી શકો છો. Krishna Dholakia -
કાચી કેરી અને ફૂદીના નું શરબત(Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
કાચી કેરી નું શરબત ઠંડક અને તાજગી આપે છે. ગરમી માં લૂ થી પણ બચાવે છે. આ શરબત માં મરી અને સંચર પણ એડ કરીએ છે એટલે એકદમ હેલ્ધી ડ્રિન્ક કહેવાય છે. કેરી બાફી ને એનો પલ્પ સ્ટોર પણ કરી શકાઈ છે જે આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. Reshma Tailor -
કાચી કેરી નું શરબત
#Summer Special#SFઉનાળો આવે એટલે કાચી કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બની શકે છે અને કાચી કેરી ખાવા થી ગરમી માં લુ લાગતી નથી અને તેમાં થી શરબત ખુબ જ સરસ બને છે અને તેને સ્ટોર પણ કરી શકાય છે. Arpita Shah -
કાચી કેરી નું શીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
#Dr. Pushpa dixit inspired me for this recipeથોડા ફેરફાર સાથે કાચી કેરી નું શીરપ બનાવ્યુંકેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી નું શીરપકેરી ની સીઝન માં કેરી નું શીરપ બનાવી ને સ્ટોર કરી લેવું. પછી જયારે કેરી નું શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે ઈઝીલી બનાવી શકાય છે. Sonal Modha -
વરીયળી અને કાચી કેરી નું શરબત (Saunf and raw mango Sharbat recipe in Gujarati) (Jain)
#SM#saunf#વરીયાળી#કાચીકેરી#શરબત#Summer_special#cool#cookpadindia#cookpadgujrati કાચી કેરી, ખડીસાકર, વરીયાળી નું શરબત ગરમ લૂથી શરીરને રક્ષણ આપે ઠંડક આપે અને તાજગી આપે છે. તો ખડી સાકર વરિયાળી અને કાચી કેરીનું શરબત નો ગરમીની ઋતુ દરમિયાન નિયમિત પાણી સેવન કરવું જોઈએ. Shweta Shah -
ફુદીના લીંબુ શરબત
#RC#greenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
કાચી કેરી નુ સરબત
#goldenapron3કાચી કેરી ના પલ્પ ને ત્યાર કરી બારેમાસ સ્ટોર કરી શકાય છે. પલ્પ ને બારેમાસ સ્ટોર કરવા માટે કાચી કેરી અને ખાંડ અથવા સાકર ઉમેરી ક્રશ કરી એરટાઈટ ડબ્બા મા ભરી ફ્રિજર મકવુ.જયારે પીવુ હોય ત્યારે પલ્પ ને બાઉલ મા કાઢી પાણી અને સંચળ ઉમેરી સવૅ કરી શકાઈ છે. Krishna Hiral Bodar -
કાચી કેરી અને ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SM કાચી કેરી અને ફુદીના નું શરબતઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે આ શરબત best option છે.તો આજે મેં કાચી કેરી અને ફુદીના નું શરબત શરબત બનાવ્યું. Sonal Modha -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
ગરમી માં કેરી નો બાફલો એ ઉત્તમ cold drink ગણાય છે.તે શરીર ને ઠંડક આપે છેઅને ગરમી માં લુખ લાગવાથી પણ બચાવે છે.અહી મે ચાસણી બનાવી ને બાફલો બનાવ્યો છે જે ફ્રીઝ માં ત્રણ થી ચાર મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Nisha Shah -
કચ્ચા આમ શોટ(Kaccha aam shot recipe in gujarati)
#કૈરીકાચી કેરી નું સેવન કરવાથી ઉનાળા માં લૂ નથી લાગતી. કાચી કેરી માંથી ઘણા પ્રકારે શરબત બનાવી શકાય. અહીંયા કાચી કેરી માંથી શોટ બનાવ્યા છે જે નાના મોટા બધા લોકો ને પસંદ આવશે. Shraddha Patel -
કાચી કેરી અને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની સલાડગરમી ની સિઝન માં કેરી આવતી હોય છે તો અમારા ઘરમાં બધાને કાચી કેરી નું સલાડ બહું જ ભાવે તો મેં આજે કાચી કેરી અને ડુંગળી ની સલાડ બનાવી. Sonal Modha -
-
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#KRકાળ ઝાળ ગરમી માં શરીર ને ઠંડક આપતું કાચીકેરી નું આ પીણું ડીહાઈદ્રેશન થી બચાવે છે..બનાવી ને સ્ટોર કરી શકાય છે. Sangita Vyas -
કાચી કેરી નુ શરબત
#સમરકાચી કેરી નુ શરબત સમર મા પીવા થી લૂ નથી લાગતી આમા વીટામીન C હોવા થી શરીર મા પાણી ની કમિને દુર કરે છે આ શરબત ખુબજ ટીસ્ટી બને છે નાના મોટા સો કોઈ આ શરબત પી શકે છે તમારા ધરે મહેમાન આવે ત્યારે આ શરબત બનાવી ને સવ કરી શકોછો ને સાવ નૈચરલ હોવા થી કોઈ સાઈડ ઈફેકટ પણ નથી થતી Minaxi Bhatt -
-
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SM#CookpadIndia#Cookpadgujaratiઉનાળા માં આ શરબત રેફ્રેશીગ માટે ઉત્તમ છે આ શરબત પીવા થી લુ લાગતી નથી hetal shah -
કાચી કેરી નું શરબત - આમ પન્હા
આ કાચી કેરી નું શરબત ઉનાળા નું બેસ્ટ પીણું છે. ખુબ જ ઓછી સામગ્રીઓ થી અને જટપટ બની જાય છે. તેમજ ઉનાળા ની લુ થી આપણા શરીર નું રક્ષણ પણ કરે છે. તો ઉનાળા માં જયારે પણ બહાર જવું હોય કાચી કેરી ના શરબત ની બોટલ તો જોડે જ રાખવીmegha sachdev
-
કાચી કૈરી અને ફુદીના નો શરબત (Raw mango and mint drink Recipe In Gujarati)
#કૈરી આ શરબત ઠંડક આપે છે. Patel chandni -
કાચી કેરી નું શરબત (Keri Sharbat Recipe in Gujarati)
#immunityઅત્યારે corona ની કપરી પરિસ્થિતિમાં જ્યારે વિટામિન સી નો મારો રાખવો હોય તો આપડે અલગ અલગ રસ્તા વિચારતા જ હોઈએ છીએ, કાચી કેરી વિટામિન સી થી ભરપુર હોય છે, અને અત્યારે એની સીઝન પણ છે તો એનું શરબત બનાવી ઇમ્મુનીટી બુસ્ટ કરીએ. Kinjal Shah -
કાચી કેરીનો બાફલો (શરબત)
#ફ્રૂટ્સકાચી કેરી નો બાફલો શરીર માટે અત્યંત ગુણકારી છે. લોહીની વિકૃતિ, આંતરડાના રોગ, ગરમીમાં લૂ લાગવા સામે રક્ષણ આપે છે. ગુજરાત સિવાય બાકીનાં રાજ્યોમાં તે આમ પના તરીકે ઓળખાય છે. તેમાં કાચી કેરી, જીરું, ખાંડનો મુખ્ય ઉપયોગ થાય છે. ઉનાળામાં થતાં વધુ પડતા પરસેવાનાં લીધે સોડિયમ ક્લોરાઈડ અને આર્યનનાં થતા નુકશાનને અટકાવે છે. તેમાંથી વિટામિન B1, B2, C તથા નિયાસીન સારા પ્રમાણમાં મળી રહે છે. ક્ષય રોગ, એનિમિયા, કોલેરા, મરડો અટકાવવા માટે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. Nigam Thakkar Recipes -
ગોળ કેરી નું શરબત (Gol Keri Sharbat Recipe In Gujarati)
#cooksnap કાચી કેરી, ગોળ, લાલ મરચું. ગરમીમાં ગુણકારી કાચી કેરી નું ગોળ વાળું શરબત. સરળતાથી, ઝટપટ, સ્વાદિષ્ટ બનતુ શરબત નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16356586
ટિપ્પણીઓ (6)