કચ્ચા આમ શોટ(Kaccha aam shot recipe in gujarati)

#કૈરી
કાચી કેરી નું સેવન કરવાથી ઉનાળા માં લૂ નથી લાગતી. કાચી કેરી માંથી ઘણા પ્રકારે શરબત બનાવી શકાય. અહીંયા કાચી કેરી માંથી શોટ બનાવ્યા છે જે નાના મોટા બધા લોકો ને પસંદ આવશે.
કચ્ચા આમ શોટ(Kaccha aam shot recipe in gujarati)
#કૈરી
કાચી કેરી નું સેવન કરવાથી ઉનાળા માં લૂ નથી લાગતી. કાચી કેરી માંથી ઘણા પ્રકારે શરબત બનાવી શકાય. અહીંયા કાચી કેરી માંથી શોટ બનાવ્યા છે જે નાના મોટા બધા લોકો ને પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરી ને ધોઇ ને નાના ટુકડા કરી લો. હવે કેરી ના ટુકડા મિક્સર જારમાં લઈ થોડું પાણી ઉમેરી તેને પીસી લો.
- 2
હવે એક તપેલી માં પીસેલી કેરી નું મિશ્રણ ગાળી લો. તેમાં લીંબુ નો રસ, ખાંડ, મીઠું અને સંચળ ઉમેરી દો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો, અથવા બ્લેન્ડર થી મિક્સ કરી લો.
- 3
હવે તેમાં લીલો ખાવાનો કલર ઉમેરી બાકી નું પાણી ઉમેરી લો. ત્યારબાદ ફ્રીજ માં ઠંડું કરવા મુકો.
- 4
ઠંડું થઈ જાય પછી, ગ્લાસ ની કિનારી પર લીંબુ ઘસી લો. એક ડિશ માં મીઠું લઈ તેમાં ગ્લાસ ની કિનારી ને અડાડો જેથી મીઠું કિનારી પર ચોંટી જશે.
- 5
હવે ગ્લાસ માં શોટ નું શરબત ભરી ને ઠંડા ઠંડા શોટ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે . Rekha Ramchandani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ઉનાળામાં લૂ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવતું શરબત આમ પન્ના ના ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો અને મીઠો હોય છે જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે તો ચાલો જોઈએ તે કઈ રીતે બને છે. Asmita Rupani -
-
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
કાચી કેરી માંથી બનતું આ ડ્રિન્ક નાના મોટા સૌને ભાવતું હોય છે Sunita Shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#sharbat#summer#ફુદીનોઉનાળા માં દરરોજ બપોરે શક્ય હોય તો આમ પન્ના પીવું જોઈએ .તેના થી શરીર ને લૂ લાગતી નથી .કાચી કેરી સાથે ફુદીનો ,જીરું નું કોમ્બિનેશન હોવાથી પાચનશક્તિ પણ સારી રહે છે . Keshma Raichura -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના ગરમીમાં પીવાથી લૂ લાગતી નથી. Jayshree Doshi -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2ઉનાળાની સિઝનમાં કાચી કેરી નું શરબત,અથાણા,સલાડ વગેરે બનાવવામાં આવે છે. કાચી કેરી વિટામિન 'C' ની સાથે સાથે ઉનાળામાં ઠંડક આપે છે. કહેવાય છે ને કે ઉનાળામાં લૂ લાગે છે. તો કાચી કેરી નુ સલાડ, શરબત કોઈ પણ રીતે ખાવાથી તે ઉનાળાના તાપ સામે રક્ષણ કરે છે. Hetal Vithlani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ગુજરાતીમાં કેરીના બાફલા તરીકે ઓળખાતું આ શરબત કાચી કેરી માંથી બનાવવામા આવે છે. ઉનાળાની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી સકાય છે. આમ પન્ના નો સ્વાદ ચટપટું, ખાટો અને મીઠો હોય છે...જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. સામાન્ય રીતે આ આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે...પરંતુ એમાં ખડી સાકર, બ્રાઉન ખાંડ કે દેસી ગોળ ઉમેરી ને હેલ્થી આમ પન્ના બનાવી સકાય છે. Daxa Parmar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગરમીની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી શકાય છે. તમે ઘરે બેઠા કાચી કેરીનું પન્ના બનાવી શકો છો, કાચી કેરીનું આમ પન્ના ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. દરેક ને બહુ જ ભાવે છે#EB#week2 Nidhi Sanghvi -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati ઉનાળાની સખત ગરમી માં ગરમ ગરમ લૂ થી રક્ષણ માટે લોકો કાચી કેરીનો પન્ના બનાવે છે. જે સ્વાદમાં ખાટો મીઠો હોય છે અને નાના મોટા ને ભાવે પણ છે. Vaishali Thaker -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2ઉનાળા ની ગરમી માં બહાર ફરવાનું હોય તો રોજ એક ગ્લાસ આમપન્ના પિયે તો લૂ લાગતી નથી. અને વિટામિન સી પણ ભરપુર માત્રા માં મળી રહે છે.. Daxita Shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiઉનાળા ની ઋતુ માં જ્યારે ફળો નો રાજા કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને લગભગ બધાં ને જ કાચી અને પાકી બંને પ્રકાર ની કેરી પસંદ હોય છે.. ગરમી માં લાગતી લૂ ની બીમારી માં આ કાચી કેરી નું પીણું કે જેને આમ પન્ના કે ગુજરાતી માં કેરી નો બાફલો કેહવાય છે તે પીવાથી ઠંડક પ્રસરી જાય છે.. આ પીણું પિવાથી વિટામિન સી મળે છે જે ઇમ્મુનીટી વઘારવામાં પણ મદદ કરે છે. ખૂબ ઝડપ થી બની જતું આ આમ પન્ના સ્વાદ માં પણ ખૂબ ચટપટું લાગે છે. Neeti Patel -
આમ પન્ના (Aam panna recipe in gujarati)
#કૈરી શેર કરી રહી છું ઠંડા પીણાઓ માંથી એક મારું મનપસંદ ઠંડું પીણું....🍹😋 Manisha Tanwani -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBઉનાળા માં કેરી નો પન્નો બધા ને ફાયદાકારક હોય છે. જે આપણને ઠંડક પ્રદાન કરે છે. આપણને લૂ થી બચાવે છે. પેટ ને ઠંડક કરે છે. Asha Galiyal -
કાચી કેરી ડુંગળી નું કચુંબર (Raw Mango Onion Kachumber Recipe In Gujarati)
ધોમધખતી ગરમી મા કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવાથી લૂ નથી લાગતી.... તો ...... લો કેરી ડુંગળી નું આ કચુંબર લંચ હોય કે ડિનર હોય રસોઈ માં ચાર ચાંદ લાવી દે છે Ketki Dave -
આમ પન્ના પોપ્સિકલ્સ (Aam Panna Popsicles Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં ઠંડી વસ્તુઓ ખાવાની ખૂબ મજા પડે છે. ઘણા લોકો આઇસક્રીમ વગેરે ખાવાનું પસંદ કરે છે પરંતુ પોપ્સિકલ ખાવાની એક અલગ જ મજા છે. કાચી કેરી માંથી બનાવવામાં આવતા આમ પન્ના માંથી બનતી આ પોપ્સિકલ ખૂબ જ રિફ્રેશિંગ અને ચટપટી લાગે છે. ફુદીનાના ફ્લેવર વાળી આમ પન્ના પોપ્સિકલ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
કાચી કેરી અને વરિયાળી નું શરબત
ઉનાળા માં કાચી કેરી નું સેવન કરવું જરૂરી છે તો વરિયાળી પણ ઠંડક આપતી હોય એટલે એ જરૂરી છે Smruti Shah -
કાચી કેરી નું સીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી આવે ત્યારે તેમાંથી બનતા અથા઼ણા સિવાય આમ પાપડ, આમચુર પાઉડર અને શરબત નું સીરપ બનાવી રાખવાથી આખુ વર્ષ તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના એ ઉનાળાની સિઝનમાં પીવાતું એક પીણું છે. ઉનાળામા લુ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેના નાના-મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે તેમાંથી વિટામિન સી પણ સારા પ્રમાણમાં મળે છે તો આજે મેં અહીં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. Nita Prajesh Suthar -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBWeek 2આમ (કાચી કેરી ) 😋 નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#SFગરમીનો રામબાણ ઈલાજ..લૂ ન લાગે..ટેસ્ટી અને હેલ્ધી ડ્રીંક 🌞🏖️ Dr. Pushpa Dixit -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમ પન્ના ઉનાળા માં ખાસ ઉપયોગી છેમે આજે ઇન્સ્ટન્ટ બનાવી છે તેનાથી લુ લાગતી નથી અને ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
કાચી કેરી નું શાક - આમ કી લોંજી
#CRC# cook,click,cooksnap#કાચી કેરી,ગોળ, લાલ મરચું#cookpadindia#cookpadgujarati છત્તીસગઢ માં બનતી એક વાનગી છે. તે કાચી કેરી માંથી બને છે.ત્યાં આમ કી લોંજી તરીકે અને આપણે ત્યાં કેરી નું શાક તરીકે ઓળખાય છે.ઉનાળા માં ખાવા થી લૂ નથી લાગતી. Alpa Pandya -
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ઉનાળા મા મળતી કાચી કરી નો પણો તડકાં મા લુ થી બચાવે છે.. તેમજ આ પણો બનાવામાં પણ ખુબજ સહેલો છે..કાચી કેરી મા પુષ્કળ પ્રમાણ મા વિટામિન સી ની માત્ર હોય છે.... ચોક્કસ થી ટ્રાય કરજો.#EB#week2આમ પન્ના Taru Makhecha -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આ પીણુ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. અને ગરમીમાં લાગતી લૂ થી બચાવે છે... Neha Suthar -
કાચી કેરી નું શરબત
#RB14#MY RECIPE BOOK#RAW MANGO SARBAT#RAW MANGO RECIPE ખટ - મીઠું આ કાચી કેરી નું શરબત ગરમી માં ઠંડક આપે છે છે...આ શરબત બનાવી સ્ટોર કરી ને રાખો. Krishna Dholakia -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
#EBWeek-2કાચી કેરી માંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે તેમાની એક વાનગી છે આમ પન્ના તેને Rinku Bhut -
આમ પન્ના (કાચી કેરીનું શરબત) (Raw mango squash Recipe in gujarati)
#કૈરીકેરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. કાચી કેરીમાંથી Vitamin C ભરપૂર મળી રહે છે. ઉનાળાની ગરમીમાં કાચી કેરીના બાફલાનું આ શરબત પીવાથી લૂ લાગતી નથી વળી તે ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ રાખે છે.અહીં તૈયાર થયેલ પલ્પની 1 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી જરૂરિયાત મુજબ વાપરી શકાય. Kashmira Bhuva
More Recipes
ટિપ્પણીઓ (4)