બિલા નું અથાણું (Bila Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બિલા ને ધોઈને સરસ છાલ કાઢીને બે પીસ કરી ને નાના કટકા કરો સરસ કટકા થઈ જાય
- 2
પછી તેમાં લીંબૂ બધા નીચવી નાખો એક ચમચી હળદર નાખો ચડીયાતુ મીઠું નાંખો 24 કલાક બાઉલ માં રહેવા દ્યો પછી બરણી માં ભરી લોપછી ફ્રિજમાં મુકી ફ્રિજમાં એક દોઢ મહિનો સુધી સારું કહે છે આ અથાણું પાચન શક્તિ માટે સારુ પછી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીલા નું શરબત (Bila Nu sarbat Recipe in Gujarati)
#parપાર્ટી માટે ઈન્ડિયન શરબત હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. એમાં ય બીલા નું શરબત પીવાથીબીલી નાં ઝાડ નું ફળ થાય એને બીલા કહે છે.. તે ઉપર થી સખત અને અંદર થી નરમ હોય છે..ઉનાળામાં કાળઝાળ ગરમીમાં આ શરબત પીવાથી પેટમાં ઠંડક મળે છે..અને કબજિયાત મટે છે.. રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
-
-
બીલાનુ પાણીચું અથાણું (Bila Nu Athanu Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ3 બિલ્લા શિવજીનું પ્રિય ફળ છે તેના ઘણા હેલ્થ બેનીફીટ્સ તે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે આસ્થામાં ના પેશન્ટ માટે પણ એક ખૂબ જ ઉપયોગી છે આપણે પાણી ચુ અથાણું તો ખાતા જોઈએ છે પણ આ બિલા નું અથાણું એ હેલ્થની દૃષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી છે #સાઇડ Arti Desai -
-
લીંબુ નું અથાણું (Limbu Athanu recipe In Gujarati)
#KS5કોઈ પણ ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય છે.. કેરી ની જેમ બીજા ઘણા બધા અથાણાં આપડે બનાવી શકીયે છીએ..આમળા, લીંબુ, મિક્સ વેજિ. વગેરે ઘણા બધા અથાણાં બને છે આજે મેં લીમું નું અથાણું બનાવ્યું છે જોઈ લો recipe... Daxita Shah -
ગરમર નું અથાણું (Garmar Athanu Recipe In Gujarati)
#APR#RB9#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#week1#WK1 લીલાં મરચાનું અથાણું ખાવામાં ઘણું જ ટેસ્ટી હોય છે. અને અથાણું ઝડપથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#CJM#Week -2આ અથાણું રોટલી, ભાખરી, પૂરી કે થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે.તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
-
-
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં મરચા નું અથાણું ખુબજ સારૂ લાગે. Pooja kotecha -
-
-
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 અમારા ઘરે અવાર નવાર આ અથાણું બનતું જ હોય છે મેં ગોળ ઉમેરીને બનાવ્યું છે.તો તમારી સાથે એની રેસિપી શેર કરી રહી છું Alpa Pandya -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#week1આ રેસિપી મેં મારા સાસુ પાસેથી શીખી છે. એકદમ સરળ અને ઓછા સમયમાં બનતું અથાણું છે.... જમવામાં પીરસવામાં આવે તો મજા પડી જાય... મૂળ કાઠિયાવાડી એટલે આ અથાણું તો હોવું જ જોઈએ..... Khyati's Kitchen -
-
-
-
-
-
-
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#Cookpadgujarati (રાયતા મરચા) Pooja Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16359008
ટિપ્પણીઓ (4)