અડદ દાળ,પૌંઆ વેજીટેબલ અપપે

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપઅડદ ની દાળ
  2. ૧ કપપૌંઆ
  3. ૧ નંગડુંગળી
  4. ૧/૪ કપગાજર છીણેલું
  5. ૧/૪ કપકેપ્સિકમ સમારેલું
  6. ટે. સ્પૂન વાટેલા આદું મરચાં
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૨ટી. સ્પૂન ઈનો
  9. તેલ
  10. ટે. સ્પૂન લીલા ધાણા સમારેલા
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ ને ૪-૫ કલાક પલાળી મિક્સર માં વાટી લો.પૌંઆ ને ડ્રાય શેકી મિક્સર માં વાટી પાવડર બનાવી લો.

  2. 2
  3. 3

    ગાજર ની છોલી છીણી લો. ડુંગળી,કેપ્સિકમ ધાણા ને ઝીણા સમારી લો.

  4. 4

    એક બાઉલમાં વાટેલી અડદની દાળ અને પૌંઆ નો પાવડર લેવો.તેમાં બધા શાકભાજી,વાટેલા આદુ મરચાં, મીઠું,લીલા ધાણા ઉમેરી હલાવી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.

  5. 5

    અપપે ના પેન ને ગેસ પર મૂકી તેમાં બ્રશ થી તેલ લગાવવું.ખીરા માં ઈનો ઉમેરી હલાવી ચમચી થી અપપે ના પેન માં મૂકી ઢાંકી ને ૨ મિનિટ મીડીયમ આંચ પર થવા દેવું પછી સાઈડ ફેરવી બીજી બાજુ પણ ૨ મિનિટ થવા દેવું.

  6. 6
  7. 7

    તેને બહાર કાઢી સરવિંગ ડીશ માં મૂકી લીલી ચટણી,નાળિયેર ની ચટણી સાથે સર્વ કરવા.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes