રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ભાતને ધોઈ પલાળી દેવા દસ મિનિટ પછી એક પેનમા ઘી મુકવુ તે ગરમ મિનિટથાય એટલે રાઈજીરૂ નાખવા તે ફૂટે એટલે લવિગ તજ લાલમરચૂ નાખી ડૂગરી સાંતળવી સહેજ કલર બદલે એટલે બટાકા ના પીસ નાખવાને ભાત નાખી મિક્સ કરવુ ને સાંતળવું
- 2
પછી જરૂર મુજબ ગરમપાણી નાખી બાફવા આ ભાતને મસાલા ન હોયતો પણ ચાલે મે નાખીયા છે ખાલી મીઠું ને હળદર પણ હોયછે તો તૈયાર
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cooksnap challenge# કચ્છી રાજસ્થાની રેસિપી


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી ખારી ભાત બનાવવાની સામગ્રી બધી જ ઘરમાં થી મળી રહે છે અને ખૂબ જ ટેસ્ટ ખૂબ જ સુંદર લાગે છે.


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીઆપણે દરરોજ એક જ પ્રકારનું ભાજન ખાઇને કંટાળી જઇએ છે અને દરરોજ બહારનું ચટપટુ ભોજન ખાવુ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આજે આપણે આ એક સિમ્પલ છતાં ટેસ્ટી એવા કચ્છી ખારી ભાતની રેસિપી બનાવીશું. આ રેસીપી એટલી ટેસ્ટી લાગે છે કે તમે સૌના દિલ જીતી લેશો.પારંપરિક રીતે ખારી ભાડ માટીનાં વાસણમાં બને છે. તીખા મસાલા અને ખડા મસાલા ની સાથે સીઝનલ શાકભાજીના ઉપયોગ કરી ને બનાવાય છે. લસણ ની ચટણી, દહીં, અથાણું, પાપડ સાથે સર્વ કરી શકાય છે.


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#cooksnapchallenge#KRC#cookpad gujarati કચ્છી / રાજસ્થાની રેસીપી કચ્છ ની પરંપરાગત વાનગી. ટ્રેડિશનલી આ વાનગી કાંદા બટાકા અને ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મસાલા થી ભરપુર આ એક વન પોટ મીલ છે. દહીં, પાપડ અને અથાણાં સાથે સર્વ કરવામાં આવે છે.


ફજેતો (Fajeto Recipe In Gujarati)


ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#પોસ્ટ _૪


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી ખારી ભાત સાથે શેકેલા પાપડ#KRC #કચ્છી_રાજસ્થાની_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallengeકચ્છ માં ઘરે ઘરે બનતી ખારી ભાત બનાવવા માં સાવ સહેલી છે ને પ્રેશર કુકર માં તો એકદમ જલ્દી બની જાય છે. શેકેલા પાપડ સાથે ગરમાગરમ ખારી ભાત ખાવાની ખૂબ જ મજા આવે છે.


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#AM2આ ભાત ગમે ત્યારે જમવા માં ટેસ્ટી લાગે છે.


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC (કચ્છી/રાજસ્થાની રેસીપી)


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC


કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#CookpadGujrati#CookpadIndia


કચ્છી ખારી ભાત (Khari bhat Recipe In Gujarati)
#KRC#Cookpadindia#Cookpadgujarati


ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)


ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)


ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC#Cookpadindia


ટ્રેડિશનલ કચ્છી ખારી ભાત (Traditional Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ટ્રેડિશનલ કચ્છી ખારી ભાતનાના મોટા બધા ને રાઈસ તો ભાવતા જ હોય છે.મારા ઘરે ભાત તો દરરોજ બને . મને બધી ટાઈપ ના રાઈસ બહું જ ભાવે. આજે મેં ટ્રેડિશનલ કચ્છી ખારી બનાવ્યા જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે.


ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
મસાલા ભાત કે ખારીભાત એ કચ્છની પ્રખ્યાત વાનગી છે. તે ખૂબ ઝડપથી અને સરળતા થી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. ખારી ભાતમાં આપણે મનગમતા વેજીટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જો ઘરમાં કોઈ વેજીટેબલ્સ ના હોય અને માત્ર ડુંગળી બટેકુ હોય તો પણ આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ સ્વાદિષ્ટ વાનગી નું રાજ છે તેમાં રહેલા ખડા મસાલા. ખારી ભાત દહીં, પાપડ કે પાપડી ગાંઠિયા તથા અથાણા સાથે સરસ લાગે છે. આ રેસિપી પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરવી.#CWM2#Hathimasala#WLD#MBR7#cookpadgujarati


ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC


ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpad_guj#cookpadindiaખારી ભાત એ કચ્છ ની એક ખાસ ચોખા ની વાનગી છે. ઓછા ઘટકો થી અને ઝડપથી બનતા આ સ્વાદિષ્ટ ભાત પ્રમાણ માં તીખા હોય છે. કચ્છમાં "ખારી" શબ્દ તીખાશ માટે વપરાય છે. આ ભાત માં આખા ગરમ મસાલા અને ડુંગળી, બટાકા અને ટામેટાં વપરાય છે. તમે ચાહો તો અન્ય શાકભાજી ઉમેરી શકો છો.


ખારી ભાત (Khari bhat Recipe In Gujarati)
#KRC#RB15


ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#કચ્છી વાનગી#રાજસ્થાની/કચ્છી રેસીપી


ખારી ભાત (khari bhat recipe in Gujarati)
#goldenapron3#week૧૬#ડુંગળી


વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#JR

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16372524
ટિપ્પણીઓ (5)