રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણને ધોઈ તેના બે ભાગ કરી તેને કુકરમાં વરાળથી બાફવા મૂકો 10 થી 15 મિનિટમાં બફાઈ જશેડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો
- 2
રીંગણ બફાઈ ગયા પછી તેને છોલી મેશ કરી લો કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેલ ગરમ થઇ ગયા પછી તેમાં રાઈ જીરું નાખો એટલે તેમાં હિંગ અને આદુ લસણની પેસ્ટ નાખો પછી તેમાં ડુંગળી ટામેટા નાખીને બે થી ત્રણ મિનિટ માટે સાંતળો
- 3
હવે તેમાં લાલ મરચું હળદર ધાણા પાઉડર મીઠું અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરી લો પછી તેમાં મેશ કરેલા રીંગણ નાખો બે મિનિટ માટે થવા દો
- 4
તૈયાર છે રીંગણનું ભડથું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
-
લસુની મેથીની ભાજી નું શાક (Lasuni Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથીની ભાજીનું આ શાક બનાવવામાં બહુ સરળ છે અને ટેસ્ટમાં એટલું જ સરસ બને છે#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
તુવેરના દાણા અને બટાકા નું શાક (Tuver Dana Bataka Shak Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#cookpadindia#cookpadgujrati Amita Soni -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
તુવેર રીંગણ નું શાક
આજે સરસ ફ્રેશ તુવેર મળી ગઈ સાથે સિડ લેસ રીંગણ પણ..તો લંચ માં મિક્સ શાક બનાવી દીધું.. Sangita Vyas -
-
-
સ્પાઇસી વાલોળ રીંગણ શાક કાઠિયાવાડી સ્ટાઇલ (Spicy Valor Ringan Shak Kathiyawadi Style Recipe In Gujar
#cookpadgujarati#Cookpadindia#mBR4 Sneha Patel -
-
રીંગણ-લીલી ડુંગળીનું શાક (Brinjal-Green Onion Sabji)
#ringanlilidungalisak#brinjalsabji#greenonion#winterspecial#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
રીંગણ નુ ભડથું
#goldenapron3Week5SABZIકાઠીયાવાડી ભોજન માં રીંગણ નું ભરતું એ બધાનુ ખુબ જ ફેવરીટ છે ચાલો મિત્રો આજે આપણે ની રેસીપી જોઇએ Khushi Trivedi -
રાજસ્થાની સફેદ ભીંડાનું શાક (Rajasthani White Bhinda Shak Recipe In Gujarati)
રાજસ્થાન જવાનું થયું તો ત્યાંથી સફેદ ભીંડા લઈને આવી આ શાક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#cookpadindia#cookpadgujrati#SSR Amita Soni -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
અળવી નું દહીં વાળું શાક (Arvi Dahi Valu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
-
-
લીલી ડુંગળી અને બટાકાનું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
લીલી ચોળી અને બટેકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
રીંગણ નું ભરતું
#indiaભરતું એ એક કાઠિયાવાડી વાનગી છે. એને ઓડાે પણ કહેવામા આવે છે. શિયાળામાં વધારે ખાવામાં આવે છે, લીલા લસણનાે વધુ ઉપયાેગ હાેય છે. Ami Adhar Desai -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16372678
ટિપ્પણીઓ (3)
MAST MAST