સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપખીચડીયા ચોખા
  2. ૩/૪ કપ મગ ની ફોતરાં વાળી દાળ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧/૨ ટી સ્પૂનહિગ
  5. ૫-૬ મરી ના દાણા
  6. ૩ ટેબલસ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખા ધોઈને હિગ મીઠું મરી નાખી ૧ કલાક પલાળી દો. પછી ગેસ પર બહાર ૪-૫ ઉકળા લઈ કૂકર માં ૪-૫ સીટી વગાડવી. ૫ મિનિટ ગેસ ની ફલેમ ધીમી રાખી ખીચડી થવા દો. કૂકર ઠરે એટલે ખીચડી કાઢી ઘી નાખી ફીણી લો. મીણ જેવી ખીચડી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes