મગ ની દાળ ની ખીચડી (Mag ni daal ni khichdi Recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીચડીયા ચોખા અને મગ ની ફોતરાં વળી દાર ને મિક્સ કરી લો. ત્યાર બાદ તેને 3/4 વાર બરાબર ધોઈ લો.. હવે તેને 30મિનિટ પલાળવા દો... હવે એક કુકર માં 4 વાટકા પાણી મુકો પાણી ગરમ થાય એટલે તેમાં પલાળેલી ખીચડી નાખો. ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ નિમક અને ઘી નાખો અને કુકર બંધ કરી ને 3/4 સિટી વાગે ત્યાં સુધી કુક કરો. હવે કુકર ખુલે એટલે તેને એક બૉંઉલ માં લય.. ઉપર થી ઘી નાખી ગરમ ગરમ સર્વ કરો.. તો તૈયાર છે મગ ની દાળ ની ખીચડી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની ખીચડી(mag ni khichdi recipe in Gujarati)
#goldenapron3#week25ઘટક- સાત્વિક(satvik) Siddhi Karia -
મગદાળ ની ખીચડી (mung daal ni khichdi recipe in Gujarati)
ખીચડી ખુબજ પૌષ્ટિક આહાર છે. નાના બાળકો હોય કે મોટા સૌ કોઈ ને પાચન માં હળવી છે. બનાવવા માં પણ સરળ છે.. ખીચડી જયારે ચૂલા ઉપર અને મોટા કડાયા માં બનાવવામાં આવે આવે ત્યારે તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ4 Jigna Vaghela -
-
-
ખીચડી (Khichdi Recipe In Gujarati)
આ ખીચડી નાના કે મોટા બધા માટે પૌષ્ટિક છે. તે ડાયજેસ્ટ થાવા મા સાવ ઇજી છે.#GA4 #Week7 Rupal Ravi Karia -
-
-
-
-
-
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Nita Dave -
ઈડલી (idli recipe in gujrati)
#ભાતઈડલી સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ બધા ની પ્રીય વાનગી છે ગરમાં ગરમ સંભાર અને ચટણી સાથે સર્વ કરો. Varsha Karia I M Crazy About Cooking -
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#30minsકોઈ વાર આવી સાદી ખીચડી ને ઘી ડીનર માં સરસ લાગે છે Pinal Patel -
-
-
-
-
મગ ની દાળ-ભાત
#માઇલંચજ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે. Bijal Thaker -
મગ ની દાળ ના ચિલ્લા
#નાસ્તો#ઇબુક૧#૪મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ. Deepa Rupani -
-
બાજરી ની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીશિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આજે આપણે એવી રેસિપી બનાવવા ના છીએ, જે આપણી દાદી, નાની એમના જમાનામાં બનાવતા એટલે કે આપણે નાના હતા ત્યારે.આજે પણ એ સ્વાદ મારી જીભને યાદ છે. તો ચાલો, બનાવીએ ભૈડકુ.એકદમ સરળ અને સ્વાસ્થ્ય માટે ખૂબજ જરૂરી છે. Colours of Food by Heena Nayak -
-
સાદી ખીચડી (SIMPLE KHICHADI RECIPE IN GUJARATI)(JAIN)
#JSR#SADI_KHICHDI#DINNER#HEALTHY#COOKPADINDIA#Cookpadgujrati Shweta Shah -
મગ દાળ ની વેજ ખીચડી (Moong Dal Veg Khichdi Recipe In Gujarati)
#RC4છોડાવાળી મગ ની વેજ ખીચડીખીચડી દરેક સ્વરુપે , સવારે કે સાંજે સરસ લાગે છે, મગ ની છોડા વાળી ખીચડી ઘી નાખી, દહીં સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
-
મગની છળી દાળ ની ખીચડી (Mag ni dal ni khichadi recipe in gujarati
#માઇઇબુક#પોસ્ટ29# લો ડાયેટ ફૂડ Vk Tanna -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12303947
ટિપ્પણીઓ