સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)

#JSR
#KRC
#cookpadindia
#cookpadgujarati
#dinner
રોજિંદા ખોરાક માં ક્યારેક ખીચડી પણ આપણે ખાતા હોઈએ છીએ .ખીચડી એક હળવો અને સુપાચ્ય ખોરાક છે .ચોમાસા માં આવી સાદી ખીચડી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR
#KRC
#cookpadindia
#cookpadgujarati
#dinner
રોજિંદા ખોરાક માં ક્યારેક ખીચડી પણ આપણે ખાતા હોઈએ છીએ .ખીચડી એક હળવો અને સુપાચ્ય ખોરાક છે .ચોમાસા માં આવી સાદી ખીચડી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીચડી ના ચોખા અને દાળ ને 3-4 પાણીથી ધોઈ લેવા.તેને કુકર મા લઇ તેમાં 4 ગણું પાણી, હળદર,મીઠું હિંગ અને ઘી ઉમેરી મિક્સ કરી દેવું.
- 2
કુકર નું ઢાંકણ બંધ કરી ગેસ પર મધ્યમ અને ધીમી આંચ પર 4 સિટી વગાડી લેવી.કુકર ઠંડુ થાય એટલે ચમચા થી ખીચડી ને સરસ મિક્સ કરી કુકર થોડીવાર બાદ કરી દેવું.જેથી ખીચડી સરસ વીસમી જાય.
- 3
તૈયાર છે ખીચડી..જેમાં ઘી ઉમેરી ને ખાવાથી મસ્ત લાગે છે.મે અહી રોટલી અને બટાકાના રસવાળા શાક,ડુંગળી અને અથાણું સાથે સર્વ કર્યું છે.
Similar Recipes
-
-
કચ્છી સાદી ખીચડી(Kutchchi sadi khichdi recipe in Gujarati)
#KRC#JSR કચ્છ નાં દરેક ગામડાંઓ માં રાત્રી નાં ભોજન માં સાદી ખીચડી બનાવે છે.જે એકદમ નરમ અને પૌષ્ટિક હોય છે. Bina Mithani -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Nita Dave -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#JSR (કચ્છી ખીચડી) Amita Soni -
મગ દાળની સાદી ખીચડી (Moong Dal Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#cookoadgujarati આપણા સૌના ઘરમાં અવારનવાર ખીચડી તો બનતી જ હોય છે. તેમાં ફરક એટલો હોય કે ક્યારેક મગની દાળની ખીચડી હોય, ક્યારેક એકદમ સાદી ખીચડી હોય, ક્યારેક વઘારેલી ખીચડી હોય. મગની દાળની સાદી ખિચડી એક ખૂબ જ સરળ વાનગી છે જે ચોખા અને મગની દાળને સાથે પ્રેશર કૂકરમાં પકાવીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા માટે બહુ વધારે સામગ્રીની જરૂર નથી, માત્ર ચોખા, મગની દાળ, હળદર અને મીઠું જ જોઈએ. પરંતુ મેં અહીંયા આ ખીચડી ને થોડી વઘાર કરીને બનાવી છે...જેથી કરીને એના સ્વાદમાં અનેક ઘણો વધારો થઈ જાય. આ ખિચડી નાના બાળકો, બીમાર લોકો અને મોટી ઉંમરવાળા લોકોના જમવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે કારણકે તેનું પાચન સરળતાથી થઈ જાય છે. જો ક્યારેય પણ તમને કઇંક હલ્કું ફૂલ્કું ખાવાનું મન હોય તો આ ખિચડી ખાઈ શકાય છે. Daxa Parmar -
સાદી ખીચડી
#JSR#RB13ખીચડી આપણો પરંપરાગત ખોરાક છે.. એમાં દાળ અને ચોખાને મિક્સ કરી એટલે શરીર માટે હેલ્ધી ડાયટ ફુડ છે.. એટલે જ રાત્રે ભોજન માટે બેસ્ટ ખોરાક છે.પુરતા પોષણ અને પાચનતંત્ર માટે હળવો ખોરાક.... Sunita Vaghela -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSRજ્યારે પણ બીમાર હોઈએ કે પછી કંઈક સાદું ખાવાનું મન કરે ત્યારે એકદમ શ્રેષ્ઠ વિકલ્પ છે સાદી ખીચડી. Maitri Upadhyay Tiwari -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Varsha Dave -
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSRજુલાઈ એટલે લગભગ ગુજરાતી કેલેન્ડર મુજબ અસાઢ મહિનો ચાલતો હોય અને આ અષાઢી માહોલ માં વરસાદ આખી ઋતુ નો આવી જતો હોય છે. અને આ ઋતુ માં પાચન તંત્ર થોડું નરમ હોય છે જેથી આપણે શરીર ને હવામાન અનુકૂળ ખોરાક ખાવો જોયે. અને સાવ અનુકૂળ ખોરાક એટલે ખીચડી. નામ સાવ સિમ્પલ છે પણ એમાંય કેટલાય પ્રકાર. જેમ કે બાફેલી, વાઘરેલી, નરમ, ઢીલી, છુટ્ટી વગેરે વગેરે. મેં અહીં નરમ ખીચડી બનાવી છે જે મારા ઘર માં દર બુધવારે બને જ. Bansi Thaker -
કચ્છી સાદી ખીચડી (Kutchi Simple Khichdi Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈ#MFF#Monsoon food festival#KRC#કચ્છી ખીચડી#કચ્છી ભાણું રેસીપી#મોનસુન ભાણું Krishna Dholakia -
સાદી ખીચડી (Sadi khichdi recipe in Gujarati)
#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ગુજરાતી લોકોના ઘરમાં સાદી ખીચડી ખુબ જ પ્રચલિત વાનગી છે. સાવ નાના બાળકથી માંડીને મોટી ઉંમરની દરેક વ્યક્તિ માટે આ ખુબ જ હેલ્ધી વાનગી પણ છે. ફોતરાવાળી લીલી મગની દાળ કે પીળી મગની દાળ સાથે ખીચડીયા ચોખા ઉમેરી આ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીચડી બનાવવામાં આવે છે. કઢી, શાક, પાપડ, છાશ, અથાણું કે દહીં વગેરે સાથે આ ખીચડી ને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે દરેક ગુજરાતીના ઘરમાં ગરમ ગરમ ખીચડીમાં ભારોભાર ઘી નાખીને ગરમાગરમ ખીચડી સર્વ કરવામાં આવે છે પરંતુ ઘણા લોકો ઠંડી ખીચડી પણ પસંદ કરતા હોય છે. Asmita Rupani -
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#જુલાઈ રેસીપી મગ ની લીલી કે પીળી દાળ ની ખીચડી એ એક સરળ રેસીપી છે....દાળ અને ચોખા એમ બે ઘટક ધાન્ય અને હળદર અને મીઠું એમ ફકત બે જ મસાલા નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે.□જો કયારેક તમને હળવું જમવાનું મન થાય ત્યારે તમે આ સાદી ખીચડી બનાવી ફકત દહીં સાથે કે ચટાકો કરવો હોય તો એકાદ પાપડ લઈ શકો છો.□નાના બાળકો, વુધ્ધ વ્યકિત કે બિમાર વ્યક્તિ ને આ ખીચડી જમવામાં દૂધ સાથે ફીણી ને આપી શકાય કારણ પચવામાં સરળ રહે છે. Krishna Dholakia -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiસાદી ખીચડી Ketki Dave -
સાદી ખીચડી (Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 સાદી ખીચડી જે બનાવવામાં ખૂબજ ઝડપથી બને છે અને હેલ્ધી પણ છે .તેને અલગ અલગ રીતે પણ બનાવી શકાય છે. Madhuri Dhinoja -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
મન અને પેટ ને તૃપ્ત કરતી સાદી ખિચડી. #JSR Bina Samir Telivala -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR ખીચડી ઓહ મઝા આવે ખાવા ની તે માં સાથે દહીં હોય ને ખીચડી માં ઘી હોય વાહ.... Harsha Gohil -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#SRJસાદી ખીચડી એક હેલ્ધી અને ટેસ્ટી ફૂડ છે જે દરેકને પસંદ હોય છે અને અલગ અલગ રીતે ખાઈ શકાય છે ગરમ અને ઠંડી બધી જ ફાઈન લાગે છે તેલ ઘી દહીં શાક કઢી અથાણું કોઈ પણ સાથે તમે એને ખાઈ શકો છો Kalpana Mavani -
-
સાદી ખીચડી(Sadi Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdiકાઠીયાવાડ માં વાળુ ( રાત નું ભોજન) કરવા બેસો એટલે ખીચડી ની તાહડી દૂધ ખીચિયા પાપડ અને અથાણું હોય. Shruti Hinsu Chaniyara -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRમગની છોડાં વાળી દાળ,મગ ની યેલો દાળ અને તુવેર દાળ અને ચોખા ની ખીચડી બને છે..આજે મે તુવેર ની દાળ અને ચોખા ની ખિચડી બનાવી છે .એટલી જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (25)