મલ્ટિગ્રેન પુડલા (Multigrain Pudla Recipe In Gujarati)

Buddhadev Reena @cook_25851154
મલ્ટિ ગ્રેઈન લોટ માથી આપણને ઘણાં વિટામિન ને મિનરલ્સ મળે છે. આ લોટ માટે પાંચ જાતના લોટ ભેગા કરવા માં આવે છે. જે 👇👇👇 દર્શાવ્યું છે.
મલ્ટિગ્રેન પુડલા (Multigrain Pudla Recipe In Gujarati)
મલ્ટિ ગ્રેઈન લોટ માથી આપણને ઘણાં વિટામિન ને મિનરલ્સ મળે છે. આ લોટ માટે પાંચ જાતના લોટ ભેગા કરવા માં આવે છે. જે 👇👇👇 દર્શાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બધી સામગ્રી તૈયાર કરી લો.
ત્યારબાદ તેમાં દહીં અને પાણી ઉમેરી પુડલા જેવુ ખીરું તૈયાર કરો. - 2
હવે લોઢી ગરમ કરી તેમાં પુડલા નુ ખીરું પાથરી સાઈડ માં તેલ ઉમેરી પછી ધીમે તાપે કડક શેકી લો ને દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટીગ્રેઈન મસાલા પરોઠા (Multigrain Masala Paratha Recipe In Gujarati)
મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો Dunner ma આજે મેં મલ્ટી ગ્રેઈન મસાલા પરોઠા બનાવ્યા છે. Sonal Modha -
મલ્ટીગ્રેઈન મેથી ના થેપલા (Multigrain Methi Thepla Recipe In Gujarati)
ઘઉં ખાવા કરતાં મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ફાયદાકારક છે . તો મેં આજે મલ્ટી ગ્રેઈન લોટના થેપલા બનાવ્યા છે. Sonal Modha -
મલ્ટિગ્રેન રાઈસ પુડલા (Multigrain rice pudla Recipe In Gujarati)
#trendપુડલા એ ચણા ના લોટ માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી છે જે ઝડપ થી અને સરળતા થી બને છે. આપણે તેને ભોજન અથવા નાસ્તા, બન્ને રૂપે વાપરી શકીએ છીએ.આજે મેં પરંપરાગત ચણા ના લોટ ના પુડલા ને થોડા વધુ સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ રીતે બનાવ્યા છે.ચણા ના લોટ સાથે બીજા લોટ અને ભાત અને શાક ઉમેરી ને બનાવ્યા છે. Deepa Rupani -
મલ્ટીગ્રેન વેજ ખીચુ (Multigrain Veg Khichu Recipe In Gujarati)
#CB9 ફ્રેન્ડ્સ ચોખા નું ખીચું તો સૌ કોઈ એ માન્યું જ હશે પન આજે હુ જે ખીચું બનાવા જઈ રહી છું તેં ખૂબ જ પૌષ્ટિક છે તો ચાલો ... Hemali Rindani -
મલ્ટી ગ્રેઇન વેજ પરાઠા (Malti grain veg paratha recipe in gujarati)
#રોટીસ●ડીનર પરાઠા વગરનું અધુરું લાગે છે. રેગ્યુલર ઘઉંના પરાઠા તો બનતા જ હોય છે. તો ક્યારેક મલ્ટી ગ્રેઈન લોટનો ઉપયોગ કરી શકાય છે. મલ્ટી ગ્રેઈન લોટ વેઈટ લોસ કરવા મદદરૂપ બને છે. બાળકો જ્યારે શાકભાજી ન પસંદ કરતાં હોય ત્યારે મિક્સ વેજિટેબલનો ઉપયોગ કરી પરાઠા બનાવી શકાય. Kashmira Bhuva -
દૂધીના થેપલા (Multigrain Doodhi Thepla Recipe in Gujrati)
#આ થેપલાં પાંચ પ્રકારના લોટ અને મસાલા ઉમેરી બનાવેલ છે જે હેલ્ધી છે.આ થેપલાં ચા અથાણાં અને જામ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા
#SVC : હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું બધા લોટ મિક્સ કરી ને ઘરે જ બનાવું છું.આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
મલ્ટી ગ્રેઈન ફુલકા રોટલી (Multi Grain Fulka Rotli Recipe In Gujarati)
દરરોજ ના જમવાના માં ઘઉં કરતાં મિક્સ લોટ એટલે કે મલ્ટી ગ્રેઈન લોટ ખાવો હેલ્થ માટે ફાયદાકારક છે તો આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ની ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
મલ્ટીગ્રેઇન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મલ્ટી ગ્રેઈન મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો બને ત્યાં સુધી એ જ લોટ વાપરવો . હું તો એ જ લોટ use કરું છું. થેપલા રોટલી મુઠીયા બધું એમાંથી જ બનાવું છું. Sonal Modha -
મલ્ટી ગ્રેઈન પુડલા(Multigrain pudla recipe in Gujarati)
#trend1#week1Post -1 આ વાનગી પુડલા ખુબજ લોકપ્રિય....સ્વાદિષ્ટ અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે....અચાનક બનાવવી હોય તો ઝટપટ બની જાય છે....આમાં મેં ચણાનો તેમજ જુવાર નો અને ચોખાનો લોટ મિક્સ કરીને લીધો છે ...તમારી પસંદ ના લોટ વડે બનાવી શકો છો...તેમાં મિક્સ વેજ. નાખીને હેલ્ધી બનાવી શકાય છે... Sudha Banjara Vasani -
રાજગરાના લોટ ના પુડલા (Rajgara Four Pudla Recipe In Gujarati)
#MAમારી મમ્મી પાસેથી શીખેલ છે આ પુડલા તે ખૂબજ સ્વાદિષ્ટ બને છે હેલ્ધી પણ છે મીનાક્ષી માન્ડલીયા -
પપૈયા તરકારી (papaya trkari recipe in gujarati)
આપને રોજ બરોજ અલગ અલગ શાક બનાવતા હોય છે.એવી જ રીતે પશ્ર્ચિમ બંગાળ માં બનાવતું આ શાક છે જે કાચા પપૈયા માંથી બનાવમાં આવે છે.આપને ગુજરાતી ઓ એ તો બસ કાચા પપૈયાના છીણ નો સંભારો જ ગાઠીયા જોડે ખાધો હોય છે આ શાક બપોરે લંચ માં બનાવી શકાય. બહુ ઝડપથી અને ટેસ્ટી બનતી આ સબ્જી માં એક ખાસ પ્રકારના મસાલા નો ઉપયોગ થાય છે જેને પાંચ ફોરન સિડ કેવાય . લગભગ બધી જ બંગાળી સબ્જી માં આ મસાલો કોમન હોયછે.જેના થી સબ્જી ને ખુબ સરસ સુગંધ અને ટેસ્ટ મળે છે.#ઈસ્ટ#cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
મલ્ટીગ્રેઇન ખાખરા(Multigrain Khakhra Recipe In Gujarati)
#KCખાખરા એ હેલ્ઘ અને ડાયટ માટે ખુબ સારા માનવા માં આવે છે.મેથી,મસાલા,સાદા,જીરા વાળા એમ અલગ અલગ રીતે બનાવામાં આવે છે.મેં મિક્સ લોટ ના ઉપયોગ કરી ખાખરા વઘારે હેલ્ધી બનાવા નો ટા્ય કયાઁ છે. Kinjalkeyurshah -
મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati)
#NRC#cookpadgujarati#cookpadindia#Multigrain#healthyશિયાળા માં બાજરી,જુવાર ખાવાની મજા આવે છે.તો દરરોજ ઘઉં નો લોટ નો ઉપયોગ ન કરવો હોય તો તમે મલ્ટીગ્રેન રોટી કે રોટલા બનાવી શકાય છે.હું મલ્ટીગ્રેન લોટ તૈયાર નથી લાવતી ઘરે જ જે લોટ તૈયાર કરું છું કારણ જે લોટ વધારે ઓછા પ્રમાણ માં લેવો હોય એ લઈ શકાય.અને મલ્ટીગ્રેન રોટી કોઈપણ સબ્જી સાથે સરસ લાગે છે. Alpa Pandya -
પુડલા (Pudla Recipe In Gujarati)
પુડલા કો ચીલા કઈ પણ કહી શકો તેમાં મેં દુધી ના છાલ નો પલ્પ લીધો છે દુધી આપણને આમ ઓછી ભાવે મગર આવી રીતે ઉપયોગ કરી ને લઈ શકાય Nipa Shah -
દૂધી ના મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2મુઠિયા એ ઘંઉ ના લોટ માં દુઘી ,પાલક,લીલી ડુંગળી વગેરે ઉમેરી અલગ અલગ રીતે બનાવા માં આવે છે.જે સ્ટીમ કરી બનાવા માં આવે છે.ગુજરાતી ઓ ના ઘરે નાસ્તા કે લાઇટ ડિનરમાં બનાવા માં આવે છે. Kinjalkeyurshah -
-
વ્હાઇટ ચીઝ સોસ (White Cheese Sauce Recipe In Gujarati)
પાસ્તા માટે વપરાતો સોસ મૈંદા માંથી બનતો હોય છે.હેલ્ધી બનાવવા માટે ઘઉં નાં લોટ માંથી બનાવ્યો છે.ફ્રાન્સ માં આ સોસ ને મધર સોસ કહેવાય છે.આ સોસ માથી ઘણી બધી ડિશ બનાવી શકાય છે. Bina Mithani -
ખાટા પુડલા (Khata Pudla Recipe In Gujarati)
#MFFવરસાદ ની સીઝન આપણને ગરમ ગરમ ખાવાનુ વધારે પસંદ હોય છે અને ખાટા પુડલા એ એક સારો ઓપ્શન છે જે આપણે સવારે નાસ્તા મા અથવા રાતે ડિનર મા લઈ શકીએ. Bhavini Kotak -
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
મલ્ટી ગે્ઈન કુટકીયુ
#હેલ્ધી#POST 2#આ રેસીપી all in one પણ કહી શકાય છે.કેમ કે આમા બધી જ જાતના ધાન,બધી જ જાતના તલ,ઓસડીયા,ડા્યફૃટ, આવી જાય છે.આ વાનગી વષોૅ પછી ની વીસરાય ગયેલી વાનગી ની એક છે જે મે નવા જ સ્વરૂપે તૈયાર કરેલી છે. Megha Suchak -
મલ્ટીગ્રેઇન મસાલા ભાખરી (Multigrain Masala Bhakhri Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શકિત દાયક ખોરાક શરીર માટે ખુબ જરૂરી છે .આ ભાખરી માં ભરપુર પ્રોટીન રહેલું છે જે તંદુરસ્તી માટે ઉત્તમ છે.વડી તે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
મલ્ટી ગ્રેઈન મેથી મસાલા પરોઠા (Multi Grain Methi Masala Paratha Recipe In Gujarati)
આજે ડીનરમાં મલ્ટી ગ્રેઈન મેથી મસાલા પરોઠા બનાવ્યા. આ પરોઠા ખાવા માં હેલ્ધી છે. Sonal Modha -
રાજગરા પનીર ના ફરાળી સ્ટફ પરાઠા (Rajgira Paneer Farali Stuffed Paratha Recipe In Gujarati)
#Cooksnap7 ગ્રામ પ્રોટીન રાજગરા માથી મળે છે.અને વિટામિન સી પણ મળે છે.આ વ્રત સિવાય પણ અઠવાડિયામાં એકવાર તો ખાવા જ જોઈ. Shah Prity Shah Prity -
મલ્ટીગ્રેઇન પુડલા સેન્ડવીચ (Multigrain Pudla Sandwich Recipe In Gujarati)
#SSR આજે મેં પુડલા માં જ વચ્ચે સ્ટફિંગ મૂકી સેન્ડવીચ બનાવી છે જેમાં બ્રેડનો બિલકુલ ઉપયોગ કરેલ નથી..પેન માં ચોરસ આકાર માં પુડલાનું ખીરું પાથરી ઉપર આકાર મુજબ સ્ટફિંગ મૂકી ફરી ખીરાનું લેયર પોર કરીને બન્ને સાઈડ શેકીને આ સેન્ડવીચ બનાવી છે...આ રીતે ટ્રાય કરજો ખૂબ સરસ બને છે.pics માં જોઈ શકાય છે. Sudha Banjara Vasani -
ગળ્યા પુડલા(pudla recipe in Gujarati (
#સુપરશેફ2#માઇઇબુકઘઉં ના લોટ આ પુડલા બઉ સ્વાદિષ્ટ બને છે...1 વાર ટ્રાય કરજો તમે બધા.... Nishita Gondalia -
-
દુધી ના મલ્ટીગ્રેઈન મુઠિયા (Dudhi Multigrain Muthia Recipe In Gujarati)
#GCR# annakut prasadગજાનંદ ના અન્નકૂટ મા ભોગ ધરાવા મે મલ્ટી ગ્રેઈન,હેલ્ધી દુધી ના મુઠિયા બનાવયા છે. Saroj Shah -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
અમારા ઘરે બે પ્રકારના પુડલા બનાવવા માં આવે છે - તીખા પુડલા અને મીઠા (ગળ્યા પુડલા) સાંજની ઓછી ભૂખ માટે આ પુડલા એક સારો વિકલ્પ છે. Vibha Mahendra Champaneri -
મલ્ટીગ્રેન રોટલી(multigrain roti recipe in Gujarati)
ઘણાં બધાં પ્રકાર નાં લોટ મિક્સ કરી ને બનાવેલી રોટલી ને મલ્ટીગ્રેન રોટલી કહેવામાં આવે છે.તેમાં પાંચ પ્રકાર નાં લોટ મિક્સ કરી ને બનાય છે. જ્યારે પનીર બનાવાય ત્યારે તેનાં પાણી થી લોટ બાંધી ને તેમાંથી રોટલી,પરાઠા,થેપલા,પુરી વગેરે બનાવાં થી તે એકદમ નરમ બને છે અને ખાવાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16384070
ટિપ્પણીઓ (10)