પુડલા (Pudla Recipe In Gujarati)

Nipa Shah @cook_26055488
પુડલા કો ચીલા કઈ પણ કહી શકો તેમાં મેં દુધી ના છાલ નો પલ્પ લીધો છે દુધી આપણને આમ ઓછી ભાવે મગર આવી રીતે ઉપયોગ કરી ને લઈ શકાય
પુડલા (Pudla Recipe In Gujarati)
પુડલા કો ચીલા કઈ પણ કહી શકો તેમાં મેં દુધી ના છાલ નો પલ્પ લીધો છે દુધી આપણને આમ ઓછી ભાવે મગર આવી રીતે ઉપયોગ કરી ને લઈ શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીની છાલ ઉતારી તેનો પલ્પ બનાવવા માટે તેમાં કોથમીર આદુ મરચા નાખી તેની પેસ્ટ કરી લો
- 2
હવે એક બાઉલમાં લોટ લો તેમાં દૂધીની છાલ નો પલ્પ લો છાશ નાખો મીઠું નાખો જરૂર મુજબ પાણી નાખી બેટર રેડી કરો તેને ૩૫થી ૪૦ મિનીટ રેસ્ટ આપો
- 3
હવે ગેસ ચાલુ કરી તવી ગરમ કરી આના પૂડલા ઉતારો મેં આને સૂપ ચટણી અને સોસ સાથે સર્વ કર્યા છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#supersપુડલા એ ગુજરાતીઓના ઘરમાં અવાર નવાર સવારના નાસ્તામાં કે પછી રાતના જમવામાં બનતા હોય છે. પુડલા એ ઓછી વસ્તુથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે. Hemaxi Patel -
મલ્ટી ગ્રેઈન પુડલા(Multigrain pudla recipe in Gujarati)
#trend1#week1Post -1 આ વાનગી પુડલા ખુબજ લોકપ્રિય....સ્વાદિષ્ટ અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે....અચાનક બનાવવી હોય તો ઝટપટ બની જાય છે....આમાં મેં ચણાનો તેમજ જુવાર નો અને ચોખાનો લોટ મિક્સ કરીને લીધો છે ...તમારી પસંદ ના લોટ વડે બનાવી શકો છો...તેમાં મિક્સ વેજ. નાખીને હેલ્ધી બનાવી શકાય છે... Sudha Banjara Vasani -
-
દુધી ની છાલ ની ચટણી(Dudhi Ni Chhal Ni Chutney Recipe In Gujarati)
#સાઈડ આજે મે એક વેસ્ટ માંથી બેસ્ટ કહી શકાય એવી દુધી ની છાલ માંથી બનતી ચટણી જોઈએ ...મોટાભાગે આપડે દુધી નું શાક બનાવીએ પછી છાલ ફેંકી દેતા હોય છે તો આજે આપડે સ્વાસ્થયવર્ધક ચટણી બનાવીએ આ ચટણી ખાઇ ને તમે પણ કહેશો કે આમ કે આમ ગુટલીયો કે દામ....👀🍜 Hemali Rindani -
-
બેસન પુડલા (Besan pudla recipe in gujarati)
ચણાના લોટના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. પુડલા બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે. પુડલા એ ઇન્સ્ટન્ટ રેસીપી છે. નાના બાળકોથી લઇ ને મોટા ને પણ પુડલા ખૂબ જ ફેવરિટ છે.#trend1#પુડલા#week1 Parul Patel -
ચોખાના લોટનાં પુડલા (Rice Flour Pudla Recipe In Gujarati)
#trend બનાવવામાં સરળ અને ઝડપી તેમજ ટેસ્ટમાં પણ સુપર એવા ચોખાના લોટનાં પુડલા કોઈ પણ શાક સાથે કે એકલા પણ ખાઈ શકાય છે.મારા ઘરે બધાને આ પુડલા કેરીના રસ સાથે પણ બહુ ભાવે છે.રસ સાથે હુ આ પુડલા ક્રિસ્પી બનાવુ છુ.તેમજ તેમાં બારીક સમારેલા ધાણા અને લીલા મરચાં કાપીને નાખું છું.અને શાક સાથે પોચા. Payal Prit Naik -
કાંદા ના પુડલા(Kanda na pudla recipe in gujarati)
#goldenapron3#Week16#Onion#મોમ મારી મમ્મી ને કાંદા ના પુડલા ભાવે છે ને આ પુડલા હું મારી મમ્મી પાસેથી જ શીખી છું થેંક્યું મોમ. Thakar asha -
મિક્સ લોટ ના ચીલા (Mix Flour Chila Recipe In Gujarati)
આ ચીલા પચવામાં હલકા છે તો તેને નાસ્તા તરીકે લઈ શકાય કે પછી ઓછી ભૂખ હોય તો સાંજે પણ લઈ શકાય Jayshree Doshi -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
અમારા ઘરે બે પ્રકારના પુડલા બનાવવા માં આવે છે - તીખા પુડલા અને મીઠા (ગળ્યા પુડલા) સાંજની ઓછી ભૂખ માટે આ પુડલા એક સારો વિકલ્પ છે. Vibha Mahendra Champaneri -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઆ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે Kalpana Mavani -
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#GA4#Week19મેથી ના પુડલા (બેસન મેથી ચીલા) Dip's Kitchen -
ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
ગુજરાત માં ગળ્યા પુડલા સાથે ખારા પુડલા ખાવા નો ટ્રેંડ છે. ગળ્યા પુડલા બહુજ સ્વાદિષ્ટ બને છે અને હેલ્થી પણ ખૂબ જ છે. વરીયાળી નાંખવા થી એનો ટેસ્ટ વધારે સારો લાગે છે.#FFC8 Bina Samir Telivala -
મલ્ટીગ્રેઇન પુડલા સેન્ડવીચ (Multigrain Pudla Sandwich Recipe In Gujarati)
#SSR આજે મેં પુડલા માં જ વચ્ચે સ્ટફિંગ મૂકી સેન્ડવીચ બનાવી છે જેમાં બ્રેડનો બિલકુલ ઉપયોગ કરેલ નથી..પેન માં ચોરસ આકાર માં પુડલાનું ખીરું પાથરી ઉપર આકાર મુજબ સ્ટફિંગ મૂકી ફરી ખીરાનું લેયર પોર કરીને બન્ને સાઈડ શેકીને આ સેન્ડવીચ બનાવી છે...આ રીતે ટ્રાય કરજો ખૂબ સરસ બને છે.pics માં જોઈ શકાય છે. Sudha Banjara Vasani -
-
દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati)
#GA4#Week21#bottalgourdદૂધી માંથી ઘણી વાનગી બનાવી શકાય છે,જેમકે થેપલા,શાક,મૂઠીયા,પુડલા બનાવી શકાય છે. Tejal Hitesh Gandhi -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#week2#SJR#cookpadgujarati#cookpadindia#cookpad ચોખા માંથી બનાવવામાં આવતા રાઈસ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે. ચોખાને પલાળીને કે ચોખાના લોટ માંથી બંને રીતે આ રાઈસ ચીલા બનાવી શકાય છે. રાઈસ ચીલા ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે. આ રાઈસ ચીલા ને કોકોનટ ચટણી, ગ્રીન ચટણી, ટોમેટો ચટણી કે પછી સાંભાર સાથે પણ સર્વ કરી શકાય છે. રાઈસ ચીલા એક જૈન વાનગી તરીકે પણ સર્વ કરી શકાય. Asmita Rupani -
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#sweetમીઠા પુડલા ઘણીવખત બનાવું છું પણ આ વખતે પુડલા ઉતારવા પહેલા મિશ્રણ માં ખાંડ ઉમેરવા નો આઈડિયા @Tastelover_Asmita જી ની ટિપ્સ માંથી લીધો .thank you asmita ben ,mast જાળીદાર બન્યા મીઠા પુડલા 👌😊 Keshma Raichura -
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઘણા variations કરી શકાય .મે પુડલા માં બટાકા નું પુરણ મૂકી સેન્ડવીચ બનાવી છે. Sangita Vyas -
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
#સુપરશેફ2#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો Dharti Kalpesh Pandya -
-
-
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
પુડલા(pudla recipe in Gujarati)
સવારે નાસ્તા માં પુડલા મલી જાય તો મજા પડી 😋😋😋#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ /લોટ#પોસ્ટ 9 Nayna prajapati (guddu) -
પાલક -કાકડીના પુડલા
#હેલ્થી#GH#પાલક -કાકડીના પુડલા એક અલગ જ ટેસ્ટના પુડલા છે જે નાશ્તામાં પણ લઈ શકાય છે. તેને તમે બાળકો ને ટિફિન બોક્સ માં પણ આપી શકો છો. Harsha Israni -
પુડલા(Pudla Recipe in Gujarati)
#GA4 #Week15 #Jaggery ચાલો આપણે આજે બનાવીએ ઘઉંના લોટના ગળ્યા પુડલા Khushbu Japankumar Vyas -
બાજરીના પુડલા (Bajri Pudla Recipe In Gujarati)
#WLD#cookpad#cookpadindia#cookpadgujaratiપુડલા તો વિવિધ રીતે બનતા હોય છે પરંતુ શિયાળાની સિઝનના વિવિધ શાકનો ઉપયોગ કરી અને બાજરીના પુડલા બનાવેલ છે જે ગરમાગરમ ખાવાની ખૂબ મજા પડે છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13597283
ટિપ્પણીઓ (2)