ગળ્યા પુડલા(pudla recipe in Gujarati (

Nishita Gondalia
Nishita Gondalia @cook_24825015

#સુપરશેફ2
#માઇઇબુક
ઘઉં ના લોટ આ પુડલા બઉ સ્વાદિષ્ટ બને છે...1 વાર ટ્રાય કરજો તમે બધા....

ગળ્યા પુડલા(pudla recipe in Gujarati (

#સુપરશેફ2
#માઇઇબુક
ઘઉં ના લોટ આ પુડલા બઉ સ્વાદિષ્ટ બને છે...1 વાર ટ્રાય કરજો તમે બધા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
2 લોકો માટે
  1. 250 ગ્રામઘઉં નો લોટ
  2. 2 વાટકીગોળ
  3. ઘી શેકવા માટે અને સર્વ કરવા માટે
  4. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં 2 વાટકી ગોળ લો..તેમાં 250 ગ્રામ ઘઉં નો લોટ ઉમેરો ત્યારબાદ તેમાં અડધા ગ્લાસ પાણી ઉમેરી ને મિક્સ કરો

  2. 2

    હવે તે મિક્સર ને બરાબર મિક્સ કરો હવે એક તવી ઉપર 1 ચમચી ઘી શેકવા માટે લો ઘી પીગળે એટલે તેમાં હળવા હાથે ગોળ ચમચા થી પુડલા ઉતારો...

  3. 3

    To તૈયાર છે ગળ્યા પુડલા તેને ઘી સાથે સર્વ કરો 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nishita Gondalia
Nishita Gondalia @cook_24825015
પર

ટિપ્પણીઓ

Similar Recipes