દૂધી નાં મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
દૂધી નાં મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીને છીણી લો. બધા લોટ, ભાત અને મસાલા નાંખી મિક્સ કરો. પછી મોણ, લીંબુ નો રસ, ખાંડ અને સોડા નાંખી મિક્સ કરીને થોડું થોડું પાણી નાંખી લોટ બાંધી લો. હવે સ્ટીમરમાં મોટા લોગ બનાવી સ્ટીમ થવા ૧૫ મિનિટ મિડિયમ તાપે મકી દો.
- 2
હવે જોસો કે મુઠિયા બની ગયા છે તો ઠંડા થાય એટલે કટ કરી લો. કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરું અને હીંગ નો વઘાર કરો પછી તલ નાંખી તરત જ મુઠિયા નાંખી ધીમા તાપે શેકી લો.
- 3
હવે દૂધીનાં મુઠિયા તૈયાર છે પ્લેટમાં કાઢી ગરમાગરમ મુઠિયા સર્વ કરો.
- 4
Similar Recipes
-
દૂધી નાં મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ - Week 2દૂધીનાં મુઠિયા બધાને બહુ ભાવે. શોપીંગ કે મુસાફરી પછી થાકેલા હોવ તો easy to cook recipe છે. અત્યારે દિવાળીની સફાઈ અને મિઠાઈ-ફરસાણ બનતા હોય ત્યારે રુટીન ડિનરમાં બનાવ્યા છે. ચા સાથે બધાને બહુ ભાવે. Dr. Pushpa Dixit -
-
-
-
દુધી નાં કોફ્તા (Dudhi Kofta Recipe In Gujarati)
નાનપણથી દૂધી ન ભાવતું હોવાથી મમ્મી દૂધીનાં કોફતા બનાવી ખવડાવતા. પેલા તો બનતા ભજિયાં ખાવાની મજા પડતી. ઘણીવાર પછી મમ્મી તો રવિવારે નાસ્તા માં ગરમાગરમ ભજિયાં જ બનાવે. હવે મને અને મારા બાળકો ને પણ ખૂબ જ ભાવે.રેસીપીમાં દર્શાવેલ મસાલા માં 1/2 મસાલો કોફતામાં તથા બીજો 1/2 મસાલો ગ્રેવીમાં ઉપયોગ માં લેશું. Dr. Pushpa Dixit -
દૂધી નાં ભજિયા (Dudhi Bhajiya Recipe In Gujarati)
#LBબાળકોને દૂધી ન ભાવે એટલે મમ્મી આવી રીતે ભજિયાં બનાવી ખવડાવતા. પછી આ ભજિયાં માંથી દૂધીનાં કોફતા પણ બનાવતા.. બધા ને ખૂબ જ ભાવે. Dr. Pushpa Dixit -
કારેલા ની છાલ નાં મુઠિયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
ગઈકાલે સ્ટફડ કારેલા બનાવેલા તો તેની છાલ રાખી મૂકી હતી તેમાંથી મુઠિયા બનાવ્યા. Innovation.. Dr. Pushpa Dixit -
-
-
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
સામાન્ય રીતે બાળકોને દૂધીનું શાક ન ભાવે. તો મમ્મી દૂધીનાં કોફતા બનાવે અને એ તો ભાવે જ પણ એનાં ભજિયા(કોફતા) પણ એટલા જ ભાવે. Dr. Pushpa Dixit -
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
-
-
-
-
-
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓનો મનપસંદ ફૂડ છે. થેપલામાં પણ ઘણી અલગ અલગ વેરાઈટી બને છે. દૂધીના થેપલા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સોફ્ટ અને મસાલેદાર થેપલાને શાક કે દહીં સાથે કે ચા સાથે પીરસી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
#Bye bye winter રેસીપી ચેલેન્જ#BWહવે તો પાલક, મેથી અને બીજી ભાજી બારેમાસ મળે છે પરંતુ શિયાળામાં મળતી ભાજી જેવી તો નહિ જ.. શિયાળો જવાની તૈયારી માં છે તો આજે ડિનરમાં પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા. Dr. Pushpa Dixit -
દુધી ના મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)
#LB મુથિયા નાના મોટા કોઈ પણ સદસ્યો ને લંચ બોક્સ મા આપી સ્કાય છે.મે દુધી ના મુથિયા બનાવિયા Harsha Gohil -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16383915
ટિપ્પણીઓ (3)