હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા

#SVC : હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા
મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું બધા લોટ મિક્સ કરી ને ઘરે જ બનાવું છું.
આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી મુઠીયા બનાવ્યા છે.
હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા
#SVC : હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા
મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું બધા લોટ મિક્સ કરી ને ઘરે જ બનાવું છું.
આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી મુઠીયા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ ને ચાળી લેવો ત્યારબાદ તેમાં બધી સામગ્રી મિક્સ કરી લેવી.અને લોટ તૈયાર કરી લેવો.
- 2
દૂધી ના મુઠીયા ની લીંક મૂકી છે તે માપ પ્રમાણે બધા જ મસાલા નાખી ને મુઠીયા સ્ટીમર માં સ્ટીમ કરી લેવા. અને ઠંડા થાય પછી કટ કરી ને વઘાર કરી લેવો.
- 3
Serving પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવા
તો તૈયાર છે
#SVC : હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી,મેથી ના મુઠીયા
મેં મુઠીયા ને દહીં, લાલ મરચાં અને લસણની ચટણી સાથે સર્વ કર્યા છે.
લિન્ક્ડ રેસિપિસ
Similar Recipes
-
લેફટ ઓવર વેજીટેબલ રાઈસ ના મલ્ટી ગ્રેઈન મુઠીયા
મસાલા ભાત બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મલ્ટી ગ્રેઈન લોટ નાખી ને મુઠીયા બનાવી દીધા. વેસ્ટ માંથી બેસ્ટ. Sonal Modha -
મલ્ટીગ્રેઇન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મલ્ટી ગ્રેઈન મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો બને ત્યાં સુધી એ જ લોટ વાપરવો . હું તો એ જ લોટ use કરું છું. થેપલા રોટલી મુઠીયા બધું એમાંથી જ બનાવું છું. Sonal Modha -
લેફટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના મુઠીયાખીચડી ના મુઠીયા એકદમ સોફ્ટ બને છે . હું તો મુઠીયા મા ખમણેલી દૂધી,મેથી, ભાત , ખીચડી બધું જ નાખી ને મીક્સ લોટ ના મુઠીયા બનાવું છું. બહુ જ સરસ બને છે. Sonal Modha -
મલ્ટી ગ્રેઈન ફુલકા રોટલી (Multi Grain Fulka Rotli Recipe In Gujarati)
દરરોજ ના જમવાના માં ઘઉં કરતાં મિક્સ લોટ એટલે કે મલ્ટી ગ્રેઈન લોટ ખાવો હેલ્થ માટે ફાયદાકારક છે તો આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ની ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
મલ્ટી ગ્રેઈન મેથી મસાલા પરોઠા (Multi Grain Methi Masala Paratha Recipe In Gujarati)
આજે ડીનરમાં મલ્ટી ગ્રેઈન મેથી મસાલા પરોઠા બનાવ્યા. આ પરોઠા ખાવા માં હેલ્ધી છે. Sonal Modha -
મલ્ટીગ્રેઈન મેથી ના થેપલા (Multigrain Methi Thepla Recipe In Gujarati)
ઘઉં ખાવા કરતાં મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ફાયદાકારક છે . તો મેં આજે મલ્ટી ગ્રેઈન લોટના થેપલા બનાવ્યા છે. Sonal Modha -
મલ્ટીગ્રેઈન મસાલા પરોઠા (Multigrain Masala Paratha Recipe In Gujarati)
મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો Dunner ma આજે મેં મલ્ટી ગ્રેઈન મસાલા પરોઠા બનાવ્યા છે. Sonal Modha -
ખીચડી અને મેથી ના મલ્ટી ગ્રેઈન થેપલા (Khichdi Methi Multi Grain Thepla Recipe In Gujarati)
સાંજના ડીનર મા કોઈ એક વસ્તુ હોય તો પણ ચાલે અને ગુજરાતી ઓને થેપલા તો બહુ ભાવતા હોય.તો આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી થેપલા બનાવ્યા. Sonal Modha -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
દૂધી ના મુઠીયા
#ડિનર#starદૂધી ના મુઠીયા એ આપણા સૌ માટે જાણીતું નામ છે. સાંજ ના ભોજન માં મુઠીયા એ પ્રચલિત છે. બાફેલા તેલ સાથે, વઘારી ને ,બંને રીતે ખવાય છે. Deepa Rupani -
મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટીગ્રેન મેથી અને ભાતના મુઠીયાઆજકાલ ની જનરેશન હેલ્થ કોન્સેસ થઈ રહી છે . તો એ લોકો ઘઉંનો લોટ અવોઈડ કરે છે ,અને રાગી જુવાર બાજરો અથવા મલ્ટીગ્રેન લોટ ખાવો પસંદ કરે છે તો આજે મેં હોમમેડ મલ્ટીગ્રેન લોટમાંથી મુઠીયા બનાવ્યા . અમે લોકો પણ મલ્ટીગ્રેન લોટ જ use કરીએ છીએ . Sonal Modha -
ખીચડી ના રસીયા મુઠીયા (Khichdi Rasiya Muthia Recipe In Gujarati)
વધેલી ખીચડી અને મેથી ના મુઠીયા બનાવ્યા અને પછી તેમાં છાશ નો વઘાર કરી ગરમ ગરમ રસીયા મુઠીયા બનાવ્યા. Sonal Modha -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
વેજીટેબલ પુલાવ ના મુઠીયા (Vegetable Pulao Muthia Recipe In Gujarati)
વેજીટેબલ પુલાવ બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મુઠીયા બનાવી દીધા.૧૫ દિવસે એક વખત અમારા ઘરમાં મુઠીયા બને જ. બધા ને બહુ જ ભાવે એટલે હું અલગ અલગ વેરિએશન કરી ને મુઠીયા બનાવું. Sonal Modha -
દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
માય બેસ્ટ રેસીપી#MBR8 : દુધી મેથી ખીચડી ના મુઠીયા શિયાળાની સિઝનમાં ફ્રેશ મેથી સરસ મળતી હોય છે તો મેં આજે દુધી મેથી અને લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું Dimple prajapati -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5મે મલ્ટી ગ્રેઈન લોટ યુઝ કરીને પાલક ના મુઠીયા બનાવ્યા છે જે બહુ જ પૌષ્ટિક અને ટેસ્ટી લાગે છે, અને tea time માં ચા સાથે ખાવાની બહુ મજા આવશે. Sangita Vyas -
હેલ્ધી મલ્ટીગ્રેઇન પોષ્ટિક મુઠીયા
#RB14#Week14#માય રેસીપી ઇ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ રેસિપી મેં મારી બેન ભારતી માટે ખાસ બનાવી છે તેને હેલ્ધી પૌષ્ટિક મુઠીયા બહુ જ ભાવે છે તેથી તેના મનપસંદ હેલ્ધી multigrain મુઠીયા બનાવ્યા છે હા વાનગી હું તેને ડેડીકેટે કરું છું Ramaben Joshi -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
My favourite 😘 અમારે દૂધી ના મુઠીયા થાય ત્યારે એકલા મુઠીયા ગરમા ગરમ ખાઈએ બહુ જ સરસ લાગે છે તેની સાથે ચા કોફી હોય તો જામો પડી જાય Pina Mandaliya -
દૂધી ના મુઠીયા
ઘણા સોફ્ટ થાય છે, અલગ અલગ લોટ વાપરી ને બનાવી શકાય છે. આજે હું ઘઉં નો કકરો લોટ યુઝ કરી ને મુઠીયા બનાવું છું .perfect fr tea time snack. Sangita Vyas -
મલ્ટી ગ્રેઇન વેજ પરાઠા (Malti grain veg paratha recipe in gujarati)
#રોટીસ●ડીનર પરાઠા વગરનું અધુરું લાગે છે. રેગ્યુલર ઘઉંના પરાઠા તો બનતા જ હોય છે. તો ક્યારેક મલ્ટી ગ્રેઈન લોટનો ઉપયોગ કરી શકાય છે. મલ્ટી ગ્રેઈન લોટ વેઈટ લોસ કરવા મદદરૂપ બને છે. બાળકો જ્યારે શાકભાજી ન પસંદ કરતાં હોય ત્યારે મિક્સ વેજિટેબલનો ઉપયોગ કરી પરાઠા બનાવી શકાય. Kashmira Bhuva -
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6 થાલીપીઠ(મલ્ટી ગ્રેઈન) Reshma Tailor -
મલ્ટી ગ્રેઈન ભાખરી પિઝા (multi grain bhakhri pizza recipe in Gujarati)
પિઝા એ નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને ખુબજ પસંદ હોય છે. મે અહીં મલ્ટી ગ્રેઈન આંટા નો ઉપયોગ કરી ને પિઝા નું હેલ્થી વર્જન ટ્રાય કર્યું છે...#trend#ટ્રેંડિંગ Nilam Chotaliya -
-
ઓટ્સ ની ફુલકા રોટલી (Oats Fulka Rotli Recipe In Gujarati)
હું ઘઉં ના લોટ ની સાથે સાથે મલ્ટી ગ્રેઈન અને ઓટ્સ નો લોટ વાપરું છું. ઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
હેલ્ધી મુઠીયા
#ફિટવિથકુકપેડઅહીં મેં બે ભાજી અને ત્રણ લોટ ને મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે. Neha Suthar -
મલ્ટી સ્પ્રાઉટસ્ એન્ડ મલ્ટી ગ્રેઈન દિલખુશ થેપલાં
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, થેપલાં અને ગુજરાતી એકબીજા ના પર્યાય છે. તો થેપલાં હેલ્ધી અને દિલખુશ થઈ જાય એવાં જ હોવા જોઈએ ને . માટે મેં અહીં મિક્સ સ્પ્રાઉટ, મલ્ટી ગ્રેઈન આટા, અને હિમોગ્લોબીન થી ભરપૂર બીટરુટ નો ઉપયોગ કરીને હેલ્ધી થેપલાં બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મુઠીયા એ સિમ્પલ પણ ટેસ્ટી કાઠિયાવાડી વાનગી છે જે દૂધી , મેથી અથવા મિક્સ વેજિટેબલ્સ થી બનાવી શકાય છે Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ