સેવ ખમણી

Pina Mandaliya @cook_25713246
સેવ ખમણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ ને ચાળી તેમાં સ્વાાનુસાર મીઠું, ખાંડ નાખી બરાબર હલાવી લો પછી ગેસ પર ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકવું
- 2
બેસન તૈયાર થઈ જાય પછી તેમાં લીંબુ ને સોડા નાખી દો પછી બરાબર મિક્ષ કરી બેસન ને ધોળકિયા માં પ્લેટ તેલ વાળી કરી ખીરુ રેડી દો 20 મિનીટ સુધી પકાવો
- 3
પછી તેને બાર કાઢી ઠારવા દો પછી તેણે ચાળના થી ચાળી લો હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ નાખી મીઠો લીમડો નાખી બરાબર મિક્ષ કરો
- 4
પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ ને ખમણ નો ભુક્કો નાખી દો પછી બરાબર મિક્ષ કરો ને ઉપર દાડમ ના દાણા, કોથમીર અને સેવ ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો બહુ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સેવ ખમણીમારા ફેમિલી સૌથી વધારે લોકપ્રિય સેવ ખમણી મારા સસરા ને બહું જ ભાવે ગરમા ગરમ સેવ ખમણી ને પીળી ચટણી હોય પછી એમને જામો જામો પડે તો શેર કરું છું Pina Mandaliya -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#રેઈન્બો ચેલેન્જઆજે મે પીળી વસ્તુ માં સેવ ખમણી બનાવી છે તો શેર કર છું Pina Mandaliya -
સુરતી સેવ ખમણી
જોતા જ મોમાં પાણી આવે એવી સેવ ખમણી 5 મિનિટ માં બનાવી ફેમિલી મેમ્બર ને ખુશ કરી દો Priyanka Ketan Doshi -
-
સેવ ખમણી(sev khamni recipe in gujarati)
હું આ સેવ ખમણી મારી એક ફ્રેન્ડ ની મમ્મી ની you tube channel પર થી શીખી છું અને આ મારા husband n મારા son ને બહુ જ ભાવે છે Komal Shah -
સેવ ખમણી(Sev khamani Recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી ડીસ ગણાય છે તે ચણા ની દાળ ને પલાળી અને પીસીને બનાવેલી છે સેવ ખમણી ગુજરાતી બ્રેકફાસ્ટ પણ ગણાય છે તે સૂરત ની ફેમસ ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે Dipti Patel -
સેવ ખમણી (Sev khamni Recipe in Gujarati)
#trend4સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર ની ખાસ વાનગી છે જે ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત માં અને બિનગુજરાતી સમાજ માં પણ એટલી જ લોકપ્રિય છે. મીઠો, તીખો, ખાટા સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે પીરસાય છે. Deepa Rupani -
સેવ ખમણી(અમીરી ખમણ)
#CT#cookpadgujrati#cookpadindiaઅમદાવાદ શહેર ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન.જા ત જાત ના ફરસાણ મળે છે અમદાવાદ માં સેવ ખમણી પણ ફરસાણ જ છે.મહેતા ની, દાસ ની કે લિજ્જત ની સેવ ખમણી અમદાવાદ ના લોકો ની પેલી પસંદ છે.સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે.માટે મે અહી સેવ ખમણી ની સાથે ચટણી ની પણ રેસિપી આપી છે. Bansi Chotaliya Chavda -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ રેસીપી સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. આ સેવ ખમણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના તથા મોટા સૌની મનપસંદ વાનગી છે. તો ચાલો આજની સુરતી સેવ ખમણી રેસીપી શરૂ કરીએ.#GA4#Week8 Nayana Pandya -
સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી ગુજરાતી સેવ ખમણી નાના થી લઈને મોટા ને ભાવતી ઝટપટ બનતી ચણા ના લોટ ની વાનગી છે Neepa Shah -
સેવ ખમણી
#ટીટાઈમસેવ ખમણી મારા ઘરમાં સૌથી વધુ ખવાય છે બધા ને ખૂબ જ પસંદ છે. ચા જોડે ખાવાની મજા જ અલગ છે. Bhumika Parmar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CT#Cookpadgujrati#Cookpadindiaઅમદાવાદ શહેર ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન.જા ત જાત ના ફરસાણ મળે છે અમદાવાદ માં સેવ ખમણી પણ ફરસાણ જ છે.મહેતા ની, દાસ ની કે લિજ્જત ની સેવ ખમણી અમદાવાદ ના લોકો ની પેલી પસંદ છે.સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે.માટે મે અહી સેવ ખમણી ની સાથે ચટણી ની પણ રેસિપી આપી છે. Bansi Chotaliya Chavda -
ઈનસ્ટન્ટ સેવ ખમણી(Instant sev khamani Recipe In Gujarati)
#Trend4#Week4 સેવ ખમણી, નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી જાય. સેવ ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ માંથી બનાવા માં આવે છે. સુરતી સેવ ખમણી એમાં બહુ જ પ્રખ્યાત. આમ તો સેવ ખમણી બનાવી બહુ જ સહેલી હોય છે. એમાં વધારે મેહનત કરવી પડતી નથી. Sheetal Chovatiya -
સેવ ખમણી (Sev Khmani Recipe In Gujarati)
#GA4 #Week7 #Breakfastસેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો હોય છે આ સેવ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે સર્વ કરવામાં આવે છે. Nidhi Popat -
સુરતી સેવ ખમણી (Sev Khamni Recipe In Gujarati)
અમે જ્યારે સવારે જો ખમણ બનાવીએ ત્યારે સાંજે અચૂક સેવ ખમણી બને જ તો મે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
-
મસાલા સેવ ખમણી (masala sev khamani recipe in gujarati language)
#goldenapron3#week25#SATVIK#માઇઇબુક#પોસ્ટ9મસાલા સેવ ખમણી એ ખૂબજ સ્વાદિષ્ટ અને નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે Dhara Kiran Joshi -
સેવ ખમણી (Sev Khamni Recpie In Gujarati)
#CB7#Week7સેવ ખમણી સુરત ની ફેમસ ડિશ છે, સેવ ખમણી ખમણ ઢોકળાનો બીજું વર્ઝન કહેવામાં આવે છે. સેવ ખમણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Rachana Sagala -
સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
#trend4#week4#post2#સેવ_ખમણી ( Sev Khamni Recipe in Gujarati ) સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આ ખમણ ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત ના બીજા શહેરો અને અન્ય રાજ્યો માં પણ એટલી જ લોકપ્રિય છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને બેસન ની સેવ સાથે સર્વ કરવામાં આવે છે. Daxa Parmar -
સેવ ખમણી
#GujaratiSwad#RKSગુજરાતની પ્રખ્યાત વાનગીઓમાંથી એક છે સેવ ખમણી. સેવ ખમણી મૂળ તો વધેલી વાનગીમાંથી બનતી નવી વાનગી છે. પરંતુ, તેના ચટાકેદાર સ્વાદને કારણે તે મોટાભાગે મુખ્ય વાનગી તરીકે બનાવાય છે. ભલે તેના નામમાં ખમણ શબ્દ આવતો હોય, પરંતુ દેખાવમાં કે સ્વાદમાં તે ખમણ જેવી નથી લાગતી. ખમણ ચોસલા પાડેલા હોય છે જ્યારે આ ભૂકો હોય છે, ખમણી ગળચટ્ટી હોય છે. અહીંયા મે ખમણ બનાવ્યા વગર સેવ ખમણી ની રીત બતાવી છે. Disha Prashant Chavda -
સુરતી સેવ ખમણી
સુરતી સેવ ખમણી એક ઓથેન્ટીક ગુજરાતી નાસ્તાની ડીસ છે. જે સુરતની સેવ ખમણી ફેમસ છે.ટેસ્ટી ડીસ છે. Mital Viramgama -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1ફ્રેન્ડસ, ગુજરાત ની સુરત ફેમસ સેવખમણી બનાવવા માં એકદમ ઇઝી છે. સવારનાં નાસ્તા માટે સેવખમણી એક બેસ્ટ ઓપ્શન છે ખુબ જ ઓછાં તેલ માં બની જાય તેવી ખમણી ની રેસીપી નીચે આપેલ છે. પરફેક્ટ માપથી બનાવેલાં ખમણ માંથી ખમણી સરસ છુટ્ટી પડશે .ઇન્સ્ટન્ટ સેવ ખમણી નો પરફેક્ટ ખમણ બનાવા સાથે રેસીપી વિડિયો જોવા માટેYouTube પર " Dev Cuisine" સર્ચ કરો . asharamparia -
અમીરી સેવ ખમણી (Amiri Sev Khamni Recipe in Gujarati)
#CTઆમતો સેવખમણી બધેજ મળતી હશે , પણ અમારા અમદાવાદ મણિનગર માં લિજ્જત ની સેવખમણી ખૂબ ફેમસ છે, આ સેવ ખમણી તે લોકોની અમીરી સેવ ખમણી એટલેકે તે કાજુધ્રાક્સ નાખે છે એવીજ મેં બનાવા નો પ્રયત્ન કર્યો છે ,મારા ઘરના ને ખૂબ પસંદ છેઆશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
સેવ ખમણી
સુરત ની ફેમસ સેવ ખમણી હવે બધાંના ઘેર બને છે,અને લાઈટ ડીનર હોવાથી ખૂબ પસંદગીની વાનગી છે.#જૈન Rajni Sanghavi -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7સેવ ખમણી: ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં આ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ છે Juliben Dave -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend#week4#post1# સેવ ખમણી.રેસીપી નંબર 90.સુરતનું જમણ હંમેશા વખણાતું આવ્યું છે અને તેમાં પણ સુરતી સેવ-ખમણી ખુબ જ વખણાય છે તેમાં આજે થોડો સુધારો કરી મકાઈ ની સિઝન હોવાથી મેં તેમાં વાપરી છે. Jyoti Shah -
સેવ ખમણી
સેવ ખમણી, સુરત ની સેવ ખમણી, મઢી ની ખમણી, અમીરી સેવ ખમણ, ઘણા નામ છતાં બનાવવાની રીત પણ થોડી થોડી અલગ.સેવ ખમણી બધા અલગ અલગ રીતે બનાવતા હોય, કોઈ બધું પેહલા બાફી લઈ ને બનાવે, તો કોઈ ખમણ બનાવી એનો ભૂકો કરી બનાવે, તો કોઈ દાળ ને વાટી ને ડાયરેક્ટ બનાવે.અમારે બીલીમોરા માં બાબુભાઈ વોલ્ગા ની સેવ ખમણી જોરદાર હોય છે, અને મને એ સિવાય કસે ની ખમણી હજી સુધી નહિ ભાવી. Viraj Naik -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી સુરત શહેર ની ફેમસ છેઅમદાવાદ ની પણ ફેમસ છેસુરત મા બનતી સેવ ખમણી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
-
મેથી ના ભજીયા ને બટાકા વડા
#RB16#week16#મેથી ના ભજીયા ને બટાકા વડાઆ સીઝન માં અમારા ફેમિલી માં ખાસ ફ્રેવરીત છે તો બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16386054
ટિપ્પણીઓ