સેવ ખમણી (Sev Khmani Recipe In Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

#GA4 #Week7 #Breakfast
સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો હોય છે આ સેવ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે સર્વ કરવામાં આવે છે.

સેવ ખમણી (Sev Khmani Recipe In Gujarati)

#GA4 #Week7 #Breakfast
સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો હોય છે આ સેવ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે સર્વ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 300 ગ્રામચણાની દાળ
  2. 200 ગ્રામતેલ
  3. 1/2 ટી સ્પૂનરાઈ
  4. 1 ટી સ્પૂનતલ
  5. 1 ટેબલ સ્પૂનવાટેલું લસણ
  6. 2 ટી સ્પૂનવાટેલાં મરચાં
  7. 1 ટેબલ સ્પૂનખાંડ
  8. 1 નંગલીંબુ
  9. 250 ગ્રામઝીણી સેવ
  10. 1 ટેબલ સ્પૂનકોપરાનો પાઉડર
  11. 1દાડમ
  12. 1 ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  13. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ચણાની દાળને છ કલાક પાણીમાં પલાળી મીક્ષરમાં પીસી લેવી.

  2. 2

    તેને એક વાસણમાં વરાળથી બાફીને ચાળણાથી ચાળી નાખવી. ત્યાર બાદ એક વાસણમાં વઘાર માટે તેલ રાઈ તલ વાટેલું લસણ નાખી વધારવું

  3. 3

    તેમાં દાળ નાખવી ત્યારબાદ તેમાં મીઠું,વાટેલા મરચાં, ખાંડ નાખી થોડું પાણી ઉમેરી મિક્સ કરો. તેમાં લીંબુ ઉમેરો.

  4. 4

    બધું સાંતળાઈ જાય એટલે નીચે ઉતારી ડીશમાં કાઢી તેના પર ઝીણી સેવ કોપરાની છીણ લાલ દાડમ અને કોથમીર ભભરાવી સર્વ કરો.

  5. 5

    તૈયાર છે સેવ ખમણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

Similar Recipes