માર્ગરીટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૩નંગ થીન ક્રસ્ટ પીઝા બેઝ
  2. ૧ કપપીઝા સોસ
  3. ચીઝ કયુબ
  4. ૧ ટી સ્પૂનઓરેગાનો
  5. ૪-૫ ટેબલસ્પૂન ઘી શેકવા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બેઝ ને ઘી લગાવી પહેલા ઉપર ની બાજુ ધીમા તાપે શેકી લો. પછી નીચે ની બાજુ શેકો ત્યારે પીઝા સોસ લગાવી ખમણેલું ચીઝ પાથરો. ઓરેગાનો સ્પેડ કરો. ૨-૩ મિનિટ ઢાંકી દો. માગૅરીટા પીઝા તૈયાર.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes